Shri Gurjar Kshatriya Kadiya Seva Mandal-Kandivali

Shri Gurjar Kshatriya Kadiya Seva Mandal-Kandivali Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shri Gurjar Kshatriya Kadiya Seva Mandal-Kandivali, Religious organisation, Plot No. 42 A, Govt. Indl. Estate, Charkop Gaon Naka, Opp. Ganesh Hotel, Charkop, Kandivali/W, Mumbai.

04/06/2026
શ્રી ગુ.ક્ષ.ક.સમાજ કાંદિવલી🙏દુઃખદ  નિધન  🙏અક્ષર નિવાસી બચુભાઈ ભાણજી ભાઈ ચોટલિયા  (ઉ.૮૬ વર્ષે)મૂળગામ : રોહિશાળા હાલ: કાંદ...
23/05/2026

શ્રી ગુ.ક્ષ.ક.સમાજ કાંદિવલી
🙏દુઃખદ નિધન 🙏

અક્ષર નિવાસી બચુભાઈ ભાણજી ભાઈ ચોટલિયા (ઉ.૮૬ વર્ષે)

મૂળગામ : રોહિશાળા
હાલ: કાંદિવલી

આજ રોજ તા.૨૩/૫/૨૦૨૬ ના રોજ દુઃખદ નિધન થયેલ છે.

જે અ.ની.શાન્તાબેન બચુભાઈ ચોટલિયા ના પતિ અને શારદાબેન નંદલાલભાઈ વરૂ તથા પૂજાબેન યોગીભાઈ ચોટલિયા ના પિતા શ્રી.

સ્મશાન યાત્રા
તારીખ - ૨૫/૦૫/૨૦૨૬ ના સોમવારે સાંજે ૪:૦૦ વાગે તેમના નિવાસ સ્થાને થી સ્મશાન તરફ નીકળશે.

નિવાસ સ્થાન:
૫૦૪, શ્રી સાઈ કૃપા સોસાયટી, પટેલ નગર,એમ. જી રોડ, કાંદિવલી વેસ્ટ, મુંબઈ -૪૦૦૦૬૭

સંપર્ક
બાબુભાઈ ચોટલિયા(ભાઈ) - ૮૭૫૮૦૧૭૦૩૧

યોગી ચોટલિયા( જમાઈ)-+૪૪૭૭ ૪૧૪૭૭૪૨૯(only whatsapp)

શારદાબેન(દીકરી): ૯૯૬૭૬૦૫૭૩૮

પુજાબેન(દીકરી):૭૭૩૮૩૮૮૫૯૦

અક્ષર-પુરુષોત્તમ મહારાજ તેમના ના આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના
ચોટલિયા પરિવાર ના જય શ્રી સ્વામિનારાયણ

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ - કાંદિવલી😪દુ:ખદ અવસાન😪‍ કસ્તુરબેન પ્રભુલાલ ગોહિલ   ઉમર વર્ષ - 89મુળગામ:- ઘુળકોટહાલ:- કા...
08/05/2026

શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ - કાંદિવલી

😪દુ:ખદ અવસાન😪‍

કસ્તુરબેન પ્રભુલાલ ગોહિલ
ઉમર વર્ષ - 89

મુળગામ:- ઘુળકોટ
હાલ:- કાંદિવલી

અક્ષરવાસ તારીખ:- ૦૮/૦૫/૨૦૨૬ - શુક્રવાર,

અંતિમયાત્રા:- તા૦૮/૦૫/૨૦૨૬, આજે સાંજે ૬:૦૦ કલાકે નિવાસસ્થાને થી દહાણુકરવાડી, કાંદિવલી (વેસ્ટ) માં જશે,

નિવાસ સ્થાન:-
B- 28, અનિતા સોસાયટી, પ્લોટ નં -612 , સેક્ટર નં - 6, સાઈ ગણેશ મંદિર ની બાજુમાં , ચારકોપ, કાંદિવલી (વેસ્ટ). મુંબઈ.

સંપર્ક:
પ્રવિણ પ્રભુલાલ ગોહિલ 9664275234
અશોક પ્રભુલાલ ગોહિલ 9930764791
દિનેશ પ્રભુલાલ ગોહિલ 9833093207
દીપક પ્રભુલાલ ગોહિલ 9324379090
🙏🙏 ગોહિલ પરિવાર ના જશ્રી કૃષ્ણ🙏🙏

Address

Plot No. 42 A, Govt. Indl. Estate, Charkop Gaon Naka, Opp. Ganesh Hotel, Charkop, Kandivali/W
Mumbai
400067

Opening Hours

Monday 10am - 12pm
4pm - 6pm
Tuesday 10am - 12pm
4pm - 6pm
Wednesday 10am - 12pm
4pm - 6pm
Thursday 10am - 12pm
4pm - 6pm
Friday 10am - 12pm
4pm - 6pm
Saturday 10am - 12pm
4pm - 6pm
Sunday 10am - 12pm
4pm - 6pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Gurjar Kshatriya Kadiya Seva Mandal-Kandivali posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share