Mumbai Trimandir

Mumbai Trimandir The Mumbai Trimandir is located at Rishivan Kajupada on Abhinavnagar Road in the suburb of Borivali-East.

Param Pujya Dadashri used to pass by this place years ago and do Vidhis. This Trimandir is located on a hill, 300 feet above the sea level.

જય સચ્ચિદાનંદ, ગઈ કાલે મહાશિવરાત્રી નિમિત્તેઆપણા બોરીવલી અને થાણે ત્રિમંદિરે દર્શનાર્થીઓનો માનવ મેળો. સર્વે ભગવંતો, દેવ ...
16/02/2026

જય સચ્ચિદાનંદ,

ગઈ કાલે મહાશિવરાત્રી નિમિત્તે
આપણા બોરીવલી અને થાણે ત્રિમંદિરે દર્શનાર્થીઓનો માનવ મેળો.

સર્વે ભગવંતો, દેવ દેવીઓના દર્શન કરી આનંદ અનુભવી, ઠંડાઈ પ્રસાદ માણ્યો.
< સાંજે દર્શનની લાઈનમાં ચાલતા ચાલતા ભક્તિમાં પણ તેઓ એકાગ્ર થતાં હતાં.> ✨

Thane Trimandir

Summer Camp for 17-21 years girls!!DBF is back with the most awaited, most loved & most delighted event with a great bla...
05/02/2026

Summer Camp for 17-21 years girls!!

DBF is back with the most awaited, most loved & most delighted event with a great blast🎉🌞

Dates:- 12th May to 14th May 2026

Venue:- Adalaj, Trimandir
Fees:- ₹3000 (includes 3ac tickets to & fro, travel, food and stay)

Registration link :
https://forms.gle/kZPGgBavTinSUvWz5

For any further queries contact:-
9819974314

Summer Camp🌞⛺Youth Girls (12-16 Yrs)DBF is back  🤩😍🎉 With  # more fun & forlic, # dance, # drama, # games & activities, ...
05/02/2026

Summer Camp🌞⛺
Youth Girls (12-16 Yrs)

DBF is back 🤩😍🎉
With
# more fun & forlic,
# dance,
# drama,
# games & activities,
# new learning & much more.

Age : 12-16 yrs girls

Date : 3 & 4 May 2026

Venue : Trimandir, Baroda
https://maps.app.goo.gl/9qkK9FpoSGSmw95a9?g_st=iw

Fees - ₹ 2800

Enroll today !! 🏃‍♀️🏃‍♀️
Registration Link:👇
https://forms.gle/3VdNJUfshikaFoT47

For more queries: 👇
9320010208

28/01/2026

*Topic : આપણી અંદરના નેગેટિવ થોટ્સને કંટ્રોલ કઈ રીતે કરવા ?*----------------*ઠાણે ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને સ...
28/01/2026

*Topic : આપણી અંદરના નેગેટિવ થોટ્સને કંટ્રોલ કઈ રીતે કરવા ?*
----------------
*ઠાણે ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને સત્સંગ – જ્ઞાનવિધિ કાર્યક્રમ*

જય સચ્ચિદાનંદ,
પૂજ્ય દીપકભાઈના સાન્નિધ્યમાં *30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી* દરમિયાન ઠાણે ખાતે ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા, સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમનું આયોજન. આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપ સર્વને હાર્દિક આમંત્રણ છે.

*પ્રાણપ્રતિષ્ઠા*
30–31 જાન્યુઆરી / 1 ફેબ્રુઆરી
સવારે 11:30 થી 1:00 વાગ્યા સુધી

*આપ્તપુત્ર સત્સંગ*
30 જાન્યુઆરી, શુક્રવાર, સાંજે 6 થી 8 વાગ્યા સુધી

*જ્ઞાનવિધિ*
31 જાન્યુઆરી, શનિવાર, સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી

*જ્ઞાનવિધિ વિશેની સમજણ*
https://youtu.be/a9JCYJFwFKg

*જ્ઞાનવિધિ નોંધણી ફોર્મ લિંક:*
https://gv.dadabhagwan.org/

*સ્થળ*: ગ્લોબલ હોસ્પિટલ પાસે, સાકેત–બાલકુમ રોડ, માજીવાડા, ઠાણે

*લોકેશન:*
https://dbf.adalaj.org/TrimandirThane
સંપર્ક: 9323528901


જય સચ્ચિદાનંદ 🙏

જ્ઞાનવિધિ શું છે? જ્ઞાનવિધિમાં શું થાય છે? જ્ઞાનવિધિ લેવાથી શું ફાયદો થાય? ચાલો વિગત જોઈએ આ વિડિયોમાં…To know more please click on:-Gu...

કોઈ મારી મશ્કરી કરે તો મારે શું કરવું ?----------------*ઠાણે ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને સત્સંગ – જ્ઞાનવિધિ કાર...
26/01/2026

કોઈ મારી મશ્કરી કરે તો મારે શું કરવું ?
----------------
*ઠાણે ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને સત્સંગ – જ્ઞાનવિધિ કાર્યક્રમ*

જય સચ્ચિદાનંદ,
પૂજ્ય દીપકભાઈના સાન્નિધ્યમાં *30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી* દરમિયાન ઠાણે ખાતે ત્રિમંદિર પ્રાણપ્રતિષ્ઠા, સત્સંગ અને જ્ઞાનવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આપ સર્વને હાર્દિક આમંત્રણ છે.

*પ્રાણપ્રતિષ્ઠા*
30–31 જાન્યુઆરી / 1 ફેબ્રુઆરી
સવારે 11:30 થી 1:00 વાગ્યા સુધી

*આપ્તપુત્ર સત્સંગ*
30 જાન્યુઆરી, શુક્રવાર, સાંજે 6 થી 8 વાગ્યા સુધી

*જ્ઞાનવિધિ*
31 જાન્યુઆરી, શનિવાર, સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી

*જ્ઞાનવિધિ વિશેની સમજણ*
https://youtu.be/a9JCYJFwFKg

*જ્ઞાનવિધિ નોંધણી ફોર્મ લિંક:*
https://gv.dadabhagwan.org/

*સ્થળ*: ગ્લોબલ હોસ્પિટલ પાસે, સાકેત–બાલકુમ રોડ, માજીવાડા, ઠાણે

*લોકેશન:*
https://dbf.adalaj.org/TrimandirThane
સંપર્ક: 9323528901

જય સચ્ચિદાનંદ 🙏

જ્ઞાનવિધિ શું છે? જ્ઞાનવિધિમાં શું થાય છે? જ્ઞાનવિધિ લેવાથી શું ફાયદો થાય? ચાલો વિગત જોઈએ આ વિડિયોમાં…To know more please click on:-Gu...

आत्मज्ञान म्हणजे काय?------------------ठाणे त्रिमंदिर – प्राणप्रतिष्ठा महोत्सव व सत्संग – ज्ञानविधी कार्यक्रमजय सच्चिदान...
26/01/2026

आत्मज्ञान म्हणजे काय?
------------------
ठाणे त्रिमंदिर – प्राणप्रतिष्ठा महोत्सव व सत्संग – ज्ञानविधी कार्यक्रम

जय सच्चिदानंद,

पूज्य दीपकभाई यांच्या सान्निध्यात 30 जानेवारी ते 1 फेब्रुवारी दरम्यान ठाणे येथे त्रिमंदिर प्राणप्रतिष्ठा, सत्संग व ज्ञानविधी कार्यक्रमाचे आयोजन करण्यात आले आहे. या कार्यक्रमात सहभागी होण्यासाठी आपणा सर्वांना हार्दिक आमंत्रण आहे.

आप्तपुत्र सत्संग
30 जानेवारी, शुक्रवार, सायं. 6 ते 8

*ज्ञानविधी*
*31 जानेवारी, शनिवार, सायं. 5:30 ते 9*

ज्ञानविधी नोंदणी फॉर्म लिंक:
https://gv.dadabhagwan.org/

स्थळ: ग्लोबल हॉस्पिटलजवळ, साकेत–बालकुम रोड, माजीवाडा, ठाणे

लोकेशन: https://dbf.adalaj.org/TrimandirThane

संपर्क: +91 9323528901
जय सच्चिदानंद

હું સારા કર્મ કરું છું પણ મારા બાળકોમાં એવું કેમ નથી દેખાતું ?---------------------*થાણે (મુંબઈમાં)* પૂજ્ય દીપકભાઈનો *જ્...
23/01/2026

હું સારા કર્મ કરું છું પણ મારા બાળકોમાં એવું કેમ નથી દેખાતું ?
---------------------
*થાણે (મુંબઈમાં)* પૂજ્ય દીપકભાઈનો *જ્ઞાનવિધિ કાર્યક્રમ*, થાણે *ત્રિમંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ* સાથે

*30 જાન્યુઆરી (શુક્ર)*
આપ્તપુત્રનો પ્રશ્નોતરી સત્સંગ
સાંજે 6 થી 8

*31 જાન્યુઆરી (શનિ)*
જ્ઞાનવિધિ સાંજે 5.30 થી 9

*જ્ઞાનવિધિ રજિસ્ટ્રેશન link* :
gv.dadabhagwan.org

સ્થળ : ત્રિમંદીર, ગ્લોબલ હોસ્પિટલ પાસે, સાકેત-બાલકુમ રોડ, માજીવાડા, થાણે (વે)

*Google Location* : https://dbf.adalaj.org/TrimandirThane

વધુ વિગત માટે *Mumbai Center : 9323528901*

Address

Dada Bhagwan Trimandir, Rishivan, Abhinavnagar Road, Nr. La Vista Building, Kajupada, Borivali(E)
Mumbai
400066

Opening Hours

Monday 7am - 9pm
Tuesday 7am - 9pm
Wednesday 7am - 9pm
Thursday 7am - 9pm
Friday 7am - 9pm
Saturday 7am - 9pm
Sunday 7am - 9pm

Telephone

+919323528901

Alerts

Be the first to know and let us send you an email when Mumbai Trimandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Mumbai Trimandir:

Share

The Mumbai Trimandir

The Mumbai Trimandir is located at Rishivan Kajupada on Abhinavnagar Road in the suburb of Borivali-East. Param Pujya Dadashri used to pass by this place years ago and do Vidhis. This Trimandir is located on a hill, 300 feet above the sea level. Pujya Niruma had a strong inner intent for establishing a Trimandir at this place. She used to say that where there is a river flowing and there is a hill nearby, that place is certainly blessed by Goddess Padmavati.

Mumbai Trimandir – Architecture

The entire complex is surrounded by a lush, green forest and the Satsang Hall is on the ground floor of the temple.

Within the temple, visitors will find the idols of Gods of Jainism, Shaivism, and Vaishnavism (along with Gods and Goddesses from other religions), which share equal reverence on the same platform. The idol of Lord Shree Simandhar Swami sits at the center, made entirely of marble and is 156 inches high. The idol of Tulja Bhavani Maa is also located in the Trimandir, as the Goddess was the protective patron deity of the Maratha King Shivaji and is highly worshipped by the people of Maharashtra.