Shree Dariyalal Mandir (Jaar, Bhaduka)

Shree Dariyalal Mandir (Jaar, Bhaduka) Shree Dariyalal Mandir (Jaar,Bhaduka) founded in 1717 AD is situated near Kapnar Village between Sayla and Chotila.

ખાવડા(કચ્છ) થી આંબાભા અને તેમના પુત્રો મુળજીભા અને માવજીભા સાયલા(જી:સુરેન્દ્રનગર) સં.૧૭૭૩(ઇ.૧૭૧૭)મા આવીને વસ્યા તેમણે દરીયાલાલજીની સ્થાપના કરી. https://maps.google.co.in/maps?hl=en&ll=22.571525,71.358019&spn=0.00137,0.002411&t=w&z=19

શ્રી દરીયાલાલ મંદિર- (જાર, ભાડુકા) આજના દર્શન🙏
14/08/2026

શ્રી દરીયાલાલ મંદિર- (જાર, ભાડુકા) આજના દર્શન🙏

🙏જય શ્રી દરિયાલાલ🙏વિ.સં.૨૦૮૨ ની શ્રાવણ સુદ બીજનો ઉત્સવ  શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૪/૦૮/૨૦૨૬ ને શુક્રવારે ઉજવવ...
10/08/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

વિ.સં.૨૦૮૨ ની શ્રાવણ સુદ બીજનો ઉત્સવ શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૪/૦૮/૨૦૨૬ ને શુક્રવારે ઉજવવામા આવશે. સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલાલ દાદા ના દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
સં.૨૦૮૨ શ્રાવણ સુદ બીજ, શુક્રવાર, તા:૧૪/૦૮/૨૦૨૬

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ વાગ્યે
* પ્રસાદ બપોરે ૧૨=૦૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ (ભાડુકા-જાર)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી વળી જઈને આયા, કાનપર થઈ ને જવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..

https://maps.app.goo.gl/LKpX9oz5ujTV3wgk6

16/07/2026

શ્રી દરીયાલાલદાદા ની પાલખી યાત્રા🙏

શ્રી દરીયાલાલ મંદિર (જાર-ભાડુકા) અષાઢી બીજના દર્શન, વરુણ યજ્ઞ🙏
16/07/2026

શ્રી દરીયાલાલ મંદિર (જાર-ભાડુકા) અષાઢી બીજના દર્શન, વરુણ યજ્ઞ🙏

🙏જય શ્રી દરિયાલાલ🙏વિ.સં.૨૦૮૨ ની અષાઢ સુદ બીજનો ઉત્સવ  શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૬/૦૭/૨૦૨૬ ને ગુરુવારે ઉજવવામા...
13/07/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

વિ.સં.૨૦૮૨ ની અષાઢ સુદ બીજનો ઉત્સવ શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૬/૦૭/૨૦૨૬ ને ગુરુવારે ઉજવવામા આવશે. સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલાલ દાદા ના દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
સં.૨૦૮૨ અષાઢ સુદ બીજ, ગુરૂવાર, તા:૧૬/૦૭/૨૦૨૬

* વરૂણ યજ્ઞ સવારે ૦૮=૩૦ વાગ્યે
* પાલખી યાત્રા સવારે ૧૧=૦૦ વાગ્યે
* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ વાગ્યે
* પ્રસાદ બપોરે ૧૨=૦૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ (ભાડુકા-જાર)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી વળી જઈને આયા, કાનપર થઈ ને જવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..

https://maps.app.goo.gl/LKpX9oz5ujTV3wgk6

🙏જય શ્રી દરિયાલાલ🙏વિ.સં.૨૦૮૨ ની નિજ જેઠ સુદ બીજનો ઉત્સવ  શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૬/૦૬/૨૦૨૬ ને મંગળવારે ઉજવવ...
13/06/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

વિ.સં.૨૦૮૨ ની નિજ જેઠ સુદ બીજનો ઉત્સવ શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૬/૦૬/૨૦૨૬ ને મંગળવારે ઉજવવામા આવશે. સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલાલ દાદા ના દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
સં.૨૦૮૨ નિજ જેઠ સુદ બીજ, મંગળવાર, તા:૧૬/૦૬/૨૦૨૬

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ વાગ્યે
* પ્રસાદ બપોરે ૧૨=૦૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ (ભાડુકા-જાર)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી વળી જઈને આયા, કાનપર થઈ ને જવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..

https://maps.app.goo.gl/LKpX9oz5ujTV3wgk6

18/05/2026
આજના દર્શન
18/05/2026

આજના દર્શન

🙏જય શ્રી દરિયાલાલ🙏વિ.સં.૨૦૮૨ ની અધિક જેઠ સુદ બીજનો ઉત્સવ  શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૮/૦૫/૨૦૨૬ ને સોમવારે ઉજવવ...
16/05/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

વિ.સં.૨૦૮૨ ની અધિક જેઠ સુદ બીજનો ઉત્સવ શ્રી દરિયાલાલ મંદિર(જાર,ભાડુકા) તા. ૧૮/૦૫/૨૦૨૬ ને સોમવારે ઉજવવામા આવશે. સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલાલ દાદા ના દર્શન અને મહાપ્રસાદ નો લાભ લેવા પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
સં.૨૦૮૨ અધિક જેઠ સુદ બીજ, સોમવાર, તા:૧૮/૦૫/૨૦૨૬

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ વાગ્યે
* પ્રસાદ બપોરે ૧૨=૦૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ (ભાડુકા-જાર)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી વળી જઈને આયા, કાનપર થઈ ને જવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..

https://maps.app.goo.gl/LKpX9oz5ujTV3wgk6

Address

Muli
363510

Telephone

+919714320955

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Dariyalal Mandir (Jaar, Bhaduka) posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share