18/08/2026
શ્રી ધોલેરાધામ મદનમોહનજી મહારાજના દ્રિદશાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં પરમ પૂજ્ય સદગુરુવર્ય પ્રેમ પ્રકાશદાસજી સ્વામીની આજ્ઞાથી ૨૦૦ સમૂહ મહાપૂજા તા. ૧૬/૦૮/૨૦૨૬ ને રવિવાર🙏🏻
[dholeradham,dholera2047,madanmohjimaharaj,vadtaldham]