Gayatri ShaktiPith, Mogri

Gayatri ShaktiPith, Mogri This is a Temple of (Goddess) Maa Gayatri, inspired by Shantikunj. Haridwar

10/10/2024

આજે તા. ૧૦/૧૦/૨૦૨૪……..

ગાયત્રી પરિવાર ટ્રસ્ટનો સ્થાપના દિવસ (તા. - ૧૦ /૧૦ /૧૯૯૫) ૨૯ વર્ષથી આપણે ગાયત્રી પરિવાર ટ્રસ્ટ, મોગરી અંતરગત પૂ. ગુરુદેવના સંરક્ષણમાં જન સેવા દ્વારા યુગ નિર્માણ યોજનાની વિચારક્રાંતિની ઝૂંબેશમાં કાર્યરત રહ્યા છીએ અને સફળ રહ્યા છીએ.
માં ગાયત્રીના આશિષથી
આપણે નીતિપૂર્વક અને ચોકસાઈથી કામ કરી શકયા. આજના દિને આપણે ગુરુસત્તાના ચરણો માં માથુ નમાવી પાર્થના કરીએ કે
આવનારા સમયમાં વધુ ને વધુ શ્રેષ્ઠ કામ કરવાની શકિત આપે.
આપ સૌ ના સહયોગ અને સહકારથી આપણી યાત્રા સફળ રહી છે. ભવિષ્યમાં પણ આપનો પૂર્ણ સહયોગ મળતો રહેશે તેવા ભાવ સહ..

જય ગુરુદેવ.
જય માતાજી.

🙏🙏🙏

આજના દર્શન. નવરાત્રિ.
18/10/2020

આજના દર્શન.

નવરાત્રિ.

17/10/2017
8th Annual Bal Sanskar Shibir at Gayatri Shaktipith Mogri Anand Gujarat. 16 july 2017
16/07/2017

8th Annual Bal Sanskar Shibir at Gayatri Shaktipith Mogri Anand Gujarat. 16 july 2017

હોળીના પવિત્ર દિવસની સાંજની આરતીના દર્શન @ ગાયત્રી શક્તિપીઠ, મોગરી.
12/03/2017

હોળીના પવિત્ર દિવસની સાંજની આરતીના દર્શન
@ ગાયત્રી શક્તિપીઠ, મોગરી.

ગણતંત્ર દિવસ 2017
27/01/2017

ગણતંત્ર દિવસ 2017

Bhumipujan of borewell at Gayatri Mandir,  Mogri by Ku.  Avi Hiteshbhai Pravinbhai Patel,  Mogri
23/10/2015

Bhumipujan of borewell at Gayatri Mandir, Mogri by Ku. Avi Hiteshbhai Pravinbhai Patel, Mogri

All old photographs  Scanned and Uploaded.
26/02/2014

All old photographs Scanned and Uploaded.

67th Independence Day Celebration at Gayatri Mandir, Mogri
15/08/2013

67th Independence Day Celebration at Gayatri Mandir, Mogri

Address

Gayatri Shaktipith
Mogri
388345

Opening Hours

Monday 6am - 12pm
5pm - 8pm
Tuesday 6am - 12pm
5pm - 8pm
Wednesday 6am - 12pm
5pm - 8pm
Thursday 6am - 12pm
5pm - 8pm
Friday 6am - 12pm
5pm - 8pm
Saturday 6am - 12pm
5pm - 8pm
Sunday 6am - 12pm
5pm - 8pm

Telephone

+91-2692-229029

Alerts

Be the first to know and let us send you an email when Gayatri ShaktiPith, Mogri posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Gayatri ShaktiPith, Mogri:

Share