06/06/2026
✨ અધિક જેઠ વદ છઠ ✨
🙏 શ્રી બહુચર માતાજીની ગૌરવસભર ારીના દિવ્ય દર્શન 🙏
ગજ પર વિરાજમાન માં બહુચર ભક્તોના જીવનમાં બળ, સ્થિરતા અને સમૃદ્ધિ વરસાવે 🌼
જય જય માં બહુચર
📍 શ્રી બહુચરાજી માતાજી મંદિર
ારી
Bahucharaji GujaratiDevotion