15/10/2026
🙏 હર હર મહાદેવ 🔱 જય સોમનાથ!
નમસ્તે મિત્રો! ❤️
આ વીડિયોમાં ગુજરાતના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિરનાં સુંદર અને દિવ્ય દૃશ્યો જુઓ. સોમનાથ મંદિરની ભવ્યતા, અરબી સમુદ્રનાં મોજાં, સુંદર સ્થાપત્ય અને મનમોહક કુદરતી નજારાનો આનંદ માણો.
વિડિયો ગમે તો Like 👍 કરો, મિત્રો સાથે Share કરો અને આવી જ સુંદર વીડિયો જોવા માટે Kuldip Vlog 07 ચેનલને Subscribe કરો. 🔔
🔱 હર હર મહાદેવ!
🙏 જય સોમનાથ!