Harsiddhii shakti pitha, ladol by:-vishwas jani

Call Directions Website Contact the place of worship

Harsiddhii shakti pitha, ladol by:-vishwas jani harsiddhi shakti pitha,ladol
Golden temple of maa harsiddhi(tantra pith) (North gujrat)
Ta:-vijapur
Dist-mahesana
Gujarat admin by -vishwas jani
(402)

05/10/2026

માઁ માટે નવરાત્રી, જ્યાં અનુભુતી શહેર જેવી થશે પણ જાણે માઁ હરસિધ્ધિ ગરબા સાથે રમતી હોય એવો અનુભવ થશે.....

પધારો લાડોલ ગામ માઁ હરસિધ્ધિ ના ધામ, આ દશેરા તો લાડોલ માઁ જ ગરબા કરીશું.....

today mataji mantra 🙏🙏
05/10/2026

today mataji mantra 🙏🙏

Darshan:05-10-2026, સોમવાર માં હરસિદ્ધિ ના  દિવ્ય શણગાર દર્શન દરેક ભક્તો ને જય માં હરસિદ્ધિ   -ભારત ના મુખ્ય ત્રણ હરસિદ્...
05/10/2026

Darshan:05-10-2026, સોમવાર
માં હરસિદ્ધિ ના દિવ્ય શણગાર દર્શન
દરેક ભક્તો ને જય માં હરસિદ્ધિ
-ભારત ના મુખ્ય ત્રણ હરસિદ્ધિ ધામો માનું એક પીઠ
-હરસિદ્ધિ શક્તિ પીઠ,લાડોલ 1200 વર્ષ જૂનું તંત્ર પીઠ
-જ્યાં માતાજી ને સોનાના થાળ માં રાજભોગ ધરાવાય
-જ્યાં તંત્ર ની દશમહાવિધ્યા ના દર્શન થાય
-જ્યાં દશેરા એ માતાજી ના સંતાન પ્રાપ્તિ ના બાધા ના ગરબા થાય ....
-જ્યાં માતાજી પૂર્ણ સ્વરૂપ માં આઠ ભુજા થી ભક્તો ને આર્શિવાદ આપે ...

#હરસિદ્ધિમાતાજી
🚩 જય માં હરસિદ્ધિ 🚩
🚩 જય શ્રી મહાકાલ 🚩

04/10/2026

આજ ની આરતી ના દર્શન 🙏🙏

Darshan:04 -10-2026, રવિવાર માં હરસિદ્ધિ ના  દિવ્ય શણગાર દર્શન દરેક ભક્તો ને જય માં હરસિદ્ધિ   -ભારત ના મુખ્ય ત્રણ હરસિદ...
04/10/2026

Darshan:04 -10-2026, રવિવાર
માં હરસિદ્ધિ ના દિવ્ય શણગાર દર્શન
દરેક ભક્તો ને જય માં હરસિદ્ધિ
-ભારત ના મુખ્ય ત્રણ હરસિદ્ધિ ધામો માનું એક પીઠ
-હરસિદ્ધિ શક્તિ પીઠ,લાડોલ 1200 વર્ષ જૂનું તંત્ર પીઠ
-જ્યાં માતાજી ને સોનાના થાળ માં રાજભોગ ધરાવાય
-જ્યાં તંત્ર ની દશમહાવિધ્યા ના દર્શન થાય
-જ્યાં દશેરા એ માતાજી ના સંતાન પ્રાપ્તિ ના બાધા ના ગરબા થાય ....
-જ્યાં માતાજી પૂર્ણ સ્વરૂપ માં આઠ ભુજા થી ભક્તો ને આર્શિવાદ આપે ...

#હરસિદ્ધિમાતાજી
🚩 જય માં હરસિદ્ધિ 🚩
🚩 જય શ્રી મહાકાલ 🚩

03/10/2026

🚩 શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી! 🚩
​🌺 શું આપને પણ સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો છે? 🌺
​વર્ષોથી સંતાન પ્રાપ્તિની આશા રાખતા ભક્તોના શ્રદ્ધા અને અદ્ભુત આધ્યાત્મિક અનુભવો વિશે જાણવા આ વીડિયો અંત સુધી અવશ્ય નિહાળો. 🙏✨
​🔱 શ્રી હરસિધ્ધિ શક્તિ પીઠ, લાડોલ 🔱
યુવા આચાર્ય શ્રી વિશ્વાસભાઈ જાની ના દિવ્ય માર્ગદર્શન હેઠળ માઁ હરસિધ્ધીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરો.
​👉 વિડિઓ લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો: જય માં હરસિધ્ધિ 🙏🚩

​ LadolDham SantanPrapti Bhakti GujaratiDevotional FaithAndDevotion VishwasBhaiJani MaaHarsiddhiAashirwad GujaratiVideo ShaktiPeeth BhaktiSagar ReligousReel GujaratiReels JayMaaHarsiddhi

03/10/2026

🚩 શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર નથી! 🚩

🌺 શું આપને પણ સંતાન પ્રાપ્તિમાં વિલંબ થઈ રહ્યો છે? 🌺

વર્ષોથી સંતાન પ્રાપ્તિની આશા રાખતા ભક્તોના શ્રદ્ધા અને અદ્ભુત આધ્યાત્મિક અનુભવો વિશે જાણવા આ વીડિયો અંત સુધી અવશ્ય નિહાળો. 🙏✨

🔱 શ્રી હરસિધ્ધિ શક્તિ પીઠ, લાડોલ 🔱 યુવા આચાર્ય શ્રી વિશ્વાસભાઈ જાની ના દિવ્ય માર્ગદર્શન હેઠળ માઁ હરસિધ્ધીની કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત કરો.

👉 વિડિઓ લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં લખો: જય માં હરસિધ્ધિ 🙏🚩

LadolDham SantanPrapti Bhakti GujaratiDevotional FaithAndDevotion VishwasBhaiJani MaaHarsiddhiAashirwad GujaratiVideo ShaktiPeeth BhaktiSagar ReligousReel GujaratiReels JayMaaHarsiddhi

Address

Harsiddhi Shakti Pitha, Ladol, Vijapur , Dist-mahesana
Mehsana
382840

Opening Hours

Monday 6am - 12:30pm
4pm - 7pm
Tuesday 6am - 12:30pm
4pm - 7pm
Wednesday 6am - 12:30pm
4pm - 7pm
Thursday 6am - 12:30pm
4pm - 7pm
Friday 6am - 12:30pm
4pm - 7pm
Saturday 6am - 12:30pm
4pm - 7pm
Sunday 6am - 12:30pm
4pm - 7pm

Telephone

+919879336598

Alerts

Be the first to know and let us send you an email when Harsiddhii shakti pitha, ladol by:-vishwas jani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Harsiddhii shakti pitha, ladol by:-vishwas jani:

Shortcuts

Share

Category