Patanwada Gajjar Suthar Samaj

Patanwada Gajjar Suthar Samaj it is a society of patanwada gajjar suthar. the sub community of suthar. here is the big infrastruct

16/10/2019
14/05/2019

પાટણવાડા ગજ્જર સુથાર સમાજ, મહેસાણા.

આથી સમાજના સર્વે જ્ઞાતિ બંધુઓ ને તથા વિદ્યાર્થીઓ ને ખાસ જણાવવાનું કે ચાલુ વર્ષે ચોપડા નોટબુક વિતરણ તારીખ 15/5/2019 અને બુધવાર થી શરૂ કરવામાં આવશે જે સમયસર મેળવી લેવા વિનંતી. આ માટેના જરૂરી નિયમો નીચે મુજબ રાખેલ છે.
ધોરણ ૧ થી ૪ માં વિનામૂલ્યે પાંચ નોટબુક આપવામાં આવશે.
ધોરણ 5 થી 8 પાસ વિદ્યાર્થીઓને 10 ચોપડા 20 રૂપિયા ટોકન ફી થી આપવામાં આવશે.
ધોરણ 9, 10 અને 11 પાસ વિદ્યાર્થીઓને 10 ચોપડા ટોકન ફી રૂપિયા 20 થી આપવામાં આવશે તથા ઉપરોક્ત ધોરણ 9 થી 11 માટે જે વિદ્યાર્થીઓને જરૂરિયાત હોય તેમને એક્સ્ટ્રા પાંચ ચોપડા પડતર કિંમતે આપવામાં આવશે જેની કિંમત પાંચ ચોપડાની રૂપિયા ૧૦૦/૦૦ રાખવામાં આવેલ છે.
ધોરણ 12 તેમજ કોલેજ તથા તમામ ઉચ્ચ અભ્યાસક્રમો માં ચોપડા નંગ 10 ટોકન ફી રૂપિયા ૨૦ થી આપવામાં આવશે.
ઉચ્ચ અભ્યાસ કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓએ એડમિશન ફી ની પહોંચ એટલે કે પાવતી રજુ કરવાની રહેશે.
દરેક વિદ્યાર્થી એ ઓરીજનલ માર્કશીટ તથા ઝેરોક્ષ કોપી લાવવાની રહેશે જે ચકાસીને સિક્કો મારી પરત આપવામાં આવશે. ઓરીજનલ માર્કશીટ શિવાય ચોપડા કે નોટબુક મળશે નહીં જેની ખાસ નોંધ લેવી.
વિતરણ ની છેલ્લી તારીખ 15/ 6/ 2019 રાખેલ છે, જેથી દરેક વિદ્યાર્થી / વાલીઓ એ ચોપડા /નોટ બુક મેળવી લેવા વિનંતી.
વિતરણ નો સમય સવારે 8 થી 12: 30 તથા બપોરે ૩: 3૦ થી ૬:૩૦ રાખેલ છે.

ખાસ નોંધ: વિદ્યાર્થી સંમેલન માટે ની માર્કશીટ ની ઝેરોક્ષ અત્યારે લેવામાં આવશે નહીં .

લી.
પ્રમુખશ્રી, મંત્રીશ્રી તથા વહીવટી કમિટી પાટણ વાળા ગજ્જર સુથાર સમાજ, મહેસાણા.

14/12/2018

આપણી વિશ્વકર્મા પ્રભુ જયંતિ (તિથિ ક્ષય ના કારણે તથા પંચાગ પ્રમાણે ) તા.૧૭/૨/૨૦૧૯. ને રવિવાર , મહા સુદ-૧૩ ના રોજ છે, જે સૌ સમાજ ના ભાઈ બહેનોને જાણ થાય.તથા પ્રભુ દર્શન અને અન્નકૂટ દર્શન માટે પધારવા વિનંતી. સમાજની પત્રિકામાં વિશ્વકર્મા જ્યંતી તા.૧૮/૨/૧૯. સોમવાર લખેલ તે રદ ગણવી. આ મેસેજ સમાજના સર્વે ભાઇ બહેનો ને મોકલવા વિનંતી.વિશેષમાં તા.૧૦/૨/૧૯ ને રવિવારે સમૂહ લગ્ન છે, તો સહકાર આપવા સૌને વિનંતિ.જય વિશ્વકર્મા ... લી. વહીવટી કમિટી ,મહેસાણા.

01/09/2018

સમાજના પૂર્વ પ્રમુખ પાલાવાસણા નિવાસી શ્રી છનાભાઇ મયાચંદદાસ સુથારનું આજે રાત્રે 10 વાગે દુખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આવતી કાલ શનિવારના રોજ સવારે 8 વાગે તેમના મહેસાણા ખાતેના નિવાસ સ્થાનેથી નિકળશે.
જય વિશ્વકર્મા ........ અનિવાર્ય સંજોગોના કારણે શ્રી વિશ્વકર્મા પ્રભુ મદિર નો જન્માષ્ટમી નો ડાયરા નો કાર્યક્રમ તથા વિશ્વકર્મા કથા મોકૂફ રાખવામાં આવી છે.

28/07/2018

આવતી કાલે આપણા પાટણ વાડા ગજ્જર સુથાર સમાજ ની સાધારણ સભા બપોરે ૧-૦૦ (એક વાગે) કલાકે છે. તો સૌને પધારવા માટે વિનંતી . જય વિશ્વક્રમાં....

25/06/2018

माड़वला (जालोर) में दादा श्री विश्वकर्मा जी के नवनिर्मित मंदिर में आज प्राण प्रतिष्ठा के दौरान हेलीकॉप्टर से पुष्प वर्षा का नजारा

Happy Vishwakarma Jayanti
29/01/2018

Happy Vishwakarma Jayanti

29/01/2018

wish you a very happy and healthy
VISHWAKARMA JAYANTI

આવતી શુભ અને સમૃદ્ધ દિવાળી ના પાવન અવસર પર કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિના સ્મિત નું કારણ બનો.લાઈફ સાયન્સ રીસર્ચ ફાઉન...
04/10/2017

આવતી શુભ અને સમૃદ્ધ દિવાળી ના પાવન અવસર પર કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિના સ્મિત નું કારણ બનો.

લાઈફ સાયન્સ રીસર્ચ ફાઉન્ડેશન અને મંગલમ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા ગરીબો તથા જરૂરીયાતમંદ વ્યક્તિઓમાં મીઠાઈ તથા ફરસાણના પેકેટ નું વિતરણ કરવાનું આયોજન કરેલ છે. તો આ સેવા ના કામમાં તમારી યથા શક્તિ પ્રમાણે દાન કરવા નમ્ર અપીલ.

દાનમાં આવેલ એક-એક રૂપિયાનો હિસાબ રાખવામાં તથા આપવામાં આવશે.

દરેક પ્રકારની મેથડ થી દાન સ્વીકારવામાં આવે છે.

આભાર સહ...

On this auspicious and prosperous DIWALI,
be the reason of smile on someone's​ face by delivering sweet.
Life science research foundation with help of Mangalam event management is going to deliver the sweet to poor and needed ones on this DIWALI, so please donate as much as you can.
We accept the money by all the modes of payment.

More donation means more faces with smile.

I will personally take care of each and every ruppee you will donate.

Thank you.

Be Needful...

3rd October, 2017, tuesday
03/10/2017

3rd October, 2017, tuesday

Address

Vishvakarma Mandir, Near Nirma Factory, Modhera Road
Mehsana
384002

Telephone

02762 245394

Website

Alerts

Be the first to know and let us send you an email when Patanwada Gajjar Suthar Samaj posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share