Shree Ramji Mandir

Shree Ramji Mandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Ramji Mandir, Religious organisation, Vankar Vas, Village : Vadu, Ta. : Kadi, Dist. : Mahesana/, Mehsana.

08/07/2025
હે હરભૂજીને હૈયે હરખ અપાર રે હાં...એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જીહે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભ...
18/09/2023

હે હરભૂજીને હૈયે હરખ અપાર રે હાં...

એવા ઘોડલા ચડંતા રે હે દીઠયા રામાપીરનાં રે જી
હે એવા હેતે ને પ્રીતે હેજી ભાયું પરસ્પર ભેટયા રે જી
હે અને કીધી કસુંબાની મનવાર રે હાં...
એવી ભ્રાત્યુંને ભાંગીને હેજી હરભૂજી એમ બોલીયા રે જી
હે સુણ્યા અમે અમંગળ સમાચાર રે હાં...
એવા વચન વધાવે હેજી પડયા રામાપીરજી રે જી
હે અને નકલંક નેજાધારી અવતાર રે હાં...
આવા હરિનાં ચરણે રે "હરભૂજી" આવું બોલીયા રે જી
હે દેજો અમને તમારાં ચરણે વાસ રે જી
|| અલખધણી શ્રી રામદેવપીર નો જય ||

ઓમ નમઃ શિવાય
18/09/2023

ઓમ નમઃ શિવાય

Address

Vankar Vas, Village : Vadu, Ta. : Kadi, Dist. : Mahesana/
Mehsana
382705

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ramji Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share