01/02/2026
જય માઁ અન્નપૂર્ણા આજે તારીખ ૦૧/૦૨/૨૦૨૬ રવિવાર ના દિવસે આદિશક્તિ પરમેશ્વરી વિશ્વવ્યાપીની જગતજનની જગદંબા કરૂણામઈ પતીતપાવની મમતામઈ કુળદેવી શ્રી અન્નપૂર્ણા માઁ અને ગર્ભગૃહમાં બિરાજમાન મહાકાલ મહાદેવજી નાં વ્હાલા દર્શન અંબાસણ થી કરીને આશિર્વાદ મેળવીએ..
🎊🎊🎊🎊🎊🪷🪷🪷🎊🎊🎊🎊🎊
🌹જય કુળદેવી અન્નપૂર્ણા માઁ🌹
માઁ આપનું નામ.સ્મરણ,અમારા પ્રાણ છે આપના જાપ.સ્નેહ,અમારી પૂજા છે માઁ દિવ્ય તેજ સિદ્ધિ વાળા, અમે ત મારા બાળ કુલ પરિવાર નું મંદિર,પરમાર્થ તેમની ભક્તિ નેહ જેમની શક્તિછે ,કુળપરિવાર અમારી શક્તિ માઁ આપના આશીર્વાદ, અમારી પ્રેરણા છે તમારા થકી દર્શન, અમારા જીવનનો ઉદ્ધાર છે તેવા કુળદેવી અન્નપૂર્ણા,માઁ ને કોટી કોટી વંદન.
🌺🌺જય કુળદેવી અન્નપૂર્ણા માઁ🌺🌺
#અન્નપૂર્ણામાઁ
#કુળદેવી
#અંબાસણ
#શક્તિપીઠ
🙏🏻Jay Maa Kuldevi Mataji🙏🏻
🌹Jay Annapurna Maa🌹