Shree Hinglaj Dham Tridevi Mandir, Mehsana

Shree Hinglaj Dham Tridevi Mandir, Mehsana જય હિંગળાજ

તારીખ 17 /03 /2026 ને મંગળવાર ના રોજ   શ્રી હિંગળાજ જયંતિ ધામધૂમ થી ઉજવવાની છે જે દિવસે સવારે 8:30 કલાકે પરામા અંબાજી મા...
15/03/2026

તારીખ 17 /03 /2026 ને મંગળવાર ના રોજ શ્રી હિંગળાજ જયંતિ ધામધૂમ થી ઉજવવાની છે જે દિવસે સવારે 8:30 કલાકે પરામા અંબાજી માતાના મંદિરેથી ચુંદડી યાત્રા ડીજે ના તાલે ઢોલ નગારા સાથેનીકળી ઓડ વાડો આઝાદ ચોક તોરણવાળી માતા પિ લાજી ગંજ ભમરીયા નાળા બીકે રોડ બીકે સીનીમા પાસે જશે અને ત્યાંથી હિંગળાજ માતાના નિજ મંદિરે પોત પોતાના વાહનમાં પ્રસ્થાન કરવાનું રહેશે ચુંદડી યાત્રામાં શ્રી હિંગળાજ મહિલા શક્તિ મંડળ ની બહેનો તથા યુવક મંડળના ભાઈઓએ ડ્રેસ કોડમાં આવવાનું રહેશે આ અંગેની આમંત્રણ પત્રિકા ની પીડીએફ ફાઈલ આ સાથે મોકલી આપી છે જે રૂબરૂ મળ્યા તુલ્ય સમજી માતાજીના આ પાવન પ્રસંગ માતાજીના પ્રાગટ્ય દિવસ ની શોભાયાત્રા (ચુંદડી યાત્રા)માં પધારવા હાર્દિક આમંત્રણ છે
હિંગળાજ માતાના નિજ મંદિરે માતાજીના જન્મદિવસ નિમિત્તે કેક ની ઉછમણી કરવામાં આવશે તથા માતાજીની મહા આરતી ની ઉછમણી કરવામાં આવશે તેમજ દાનવીર દાતાઓનું સન્માન કરવામાં આવશે અને ત્યારબાદ ભોજન પ્રસાદ લઈ આપણે છુટા પડીશું
જય હિંગળાજ માં

26/02/2026
04/02/2026

Address

SHREE HINGLAJ TRIDEVI MANDIR
Mehsana
HINGLAJDHAM 09714344556 HTTPS://MAPS.APP.GOO.GL/S3AC1YOXUFDB3YNE9

Telephone

+919427286591

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Hinglaj Dham Tridevi Mandir, Mehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share