03/08/2024
આ બેય ફ્રોડ છે રાજકુમાર તિવારી અને તેનો ભાઈ અનુજ તિવારી બંને છપૈયા મંદિરના નામથી પૈસા ઉઘરાવે છે આ બંનેએ છપૈયા મંદિરની વિરુદ્ધમાં ગેરકાયદેસર રીતે છપૈયામાં એક ટ્રસ્ટ પણ બનાવ્યું છે કોઈએ તેને પૈસા આપવા નહીં અને છપૈયા મંદિરના ખાતામાં પૈસા જમા કરાવવા અને મંદિરની ઓફિસનો સંપર્ક કરવો છપૈયા મંદિર ની પાકી પાવતી મેળવી લેવી ધર્મકુળ-ભક્તિકુળ ના નામે હરિભક્તો સાથે છેતરપિંડી થઈ રહી છે ગુજરાતમાં કોઈપણ ધર્મકુળ-ભક્તિ કુળના બહાને માગવા આવે તો છપૈયા મંદિરની ઓફિસનો સંપર્ક કરવો કે ખરેખર આ ધર્મકુળ-ભક્તિકુળ છે.અને કોઈપણ છપૈયા થી આવે તો છપૈયા મંદિરની *ચિઠ્ઠી* તેની પાસે માગવી પછી જ આપવું આ બંનેએ છપૈયા મંદિરના નામે લાખો રૂપિયા સંતો, સાંખ્યયોગીબહેનો ,હરિભક્તો પાસેથી ઉઘરાવી લીધા છે છેલ્લા એક વર્ષથી આ સ્કેમ ચાલતું હતું એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ના તમામ સંતો, હરિભક્તો તથા સાંખ્યયોગી બહેનો ને ધર્મકુળ-ભક્તિકુળ ને કાંઈ પણ આપવું હોય તો છપૈયા મંદિરની *ચિઠ્ઠી હોય* તો જ આપવું જેથી કરીને ધર્મકુળ ભક્તિ કુળને પહોંચે કોઈ બીજા વ્યક્તિ ફ્રોડ ન કરી જાય .. લી.
*છપૈયા મંદિર*