DikshadhamGujarat

DikshadhamGujarat Spreading and Teaching Buddhism in Gujarat, inspired by Dr. Ambedkar's Dhamma Revolution.

ये गणपति बापा "मोरया" यानी मौर्य है, यानी बौद्ध हैं...!!
12/09/2024

ये गणपति बापा "मोरया" यानी मौर्य है, यानी बौद्ध हैं...!!

*WATCH LIVE STREAM**25.08.2024 DHAMMACHARI ANAND SHAKYA | DHYAN EVAM DHAMMA ABHYAS SHIBIR, ANAND, GUJARAT*
25/08/2024

*WATCH LIVE STREAM*

*25.08.2024 DHAMMACHARI ANAND SHAKYA | DHYAN EVAM DHAMMA ABHYAS SHIBIR, ANAND, GUJARAT*

See Also:भीमराव की बेटी ने बौद्ध धर्मांतरण के बाद जो बोला कि लोगो की तालिया रुकी ही नही | जानिए इस वीडियो मेंhttps://www.youtube.com/watch?v=eHP...

*બુદ્ધ તેમજ બાબા સાહેબના ચિત્રોનાં પ્રદર્શનનો પ્રિવ્યું શો*    *-: જાહેર નિમંત્રણ :-*બૌદ્ધ ઉપાસક અને ખ્યાતનામ ચિત્રકાર *...
21/08/2024

*બુદ્ધ તેમજ બાબા સાહેબના ચિત્રોનાં પ્રદર્શનનો પ્રિવ્યું શો*

*-: જાહેર નિમંત્રણ :-*

બૌદ્ધ ઉપાસક અને ખ્યાતનામ ચિત્રકાર
*આયુ બુદ્ધસેન હર્ષ* *(બિપીનભાઈ ધામેલ* અમદાવાદ)ના ચિત્રોનું પ્રદર્શન *લલિત કલા અકાદમી અમદાવાદ ખાતે તારીખ 21 ઓગસ્ટ 2024ને શુક્રવાર થી 23 ઓગસ્ટ સવરે 11.00 વાગ્યા થી 7.00 સુધી* રાખેલ છે.

આ વિશેષ ચિત્રોમાં *ભગવાન બુદ્ધ, બાબા સાહેબ અને અન્ય મહાનુભવોની ટપાલ ટિકિટોના ચિત્રો તેમજ વિવિધ સર્જનાત્મક ચિત્રો નો સમાવેશ કરેલ છે..*

*આ પ્રદર્શનનો ઉદ્ઘાટન સમારોહ*
*તારીખ 21 ઓગસ્ટ 2024ને શુક્રવારના રોજ સાંજે 4.00 વાગે રાખેલ છે.*

નિમત્રક:
*આયુ. બુદ્ધસેન હર્ષ*
*(બિપીનભાઈ ધામેલ)*
+91 99097 05420

28.07.2024 Dhammachari Anand Shakya Live | Dhyan tatha Dhamma Abhyas Shibir, Anand, Gujarat |
28/07/2024

28.07.2024 Dhammachari Anand Shakya Live | Dhyan tatha Dhamma Abhyas Shibir, Anand, Gujarat |

See Also:भीमराव की बेटी ने बौद्ध धर्मांतरण के बाद जो बोला कि लोगो की तालिया रुकी ही नही | जानिए इस वीडियो मेंhttps://www.youtube.com/watch?v=eHP...

18/05/2024
*आणंद (शहर) में फाल्गुन पूर्णिमा के अवसर पर बुद्ध वंदना एवं धम्म देश का आयोजन:* *फाल्गुन पूर्णिमा के अवसर पर बौद्ध उपसिक...
30/03/2024

*आणंद (शहर) में फाल्गुन पूर्णिमा के अवसर पर बुद्ध वंदना एवं धम्म देश का आयोजन:*

*फाल्गुन पूर्णिमा के अवसर पर बौद्ध उपसिका अनीता बहन बौद्ध के परिवार द्वारा आणंद स्थित अपने आवास पर एक धार्मिक कार्यक्रम का आयोजन किया गया।*

*प्रारंभ में श्रद्धावान बौद्ध परिवार की ओर से सुंदर रूप से सजाए गए बुद्ध पर्यंक में तथागत बुद्ध और बोधिसत्व बाबा साहब आंबेडकर जी की प्रतिमा पर त्रिअर्पण (दीपक, फूल और धूप) अर्पण किया गया।*

*बाद आदरणीय धम्मचारी आनंदशाक्य जी (कच्छ) द्वारा त्रिशरण पंचशील और सकारात्मक पंचशील की परिकल्पना की गई।*

*इस अवसर पर धम्म देशना में धम्मचारी आनंदशाक्य जी ने बौद्ध परंपरा में फाल्गुन पूर्णिमा के महत्व को समझाया। फाल्गुन पूर्णिमा पर तथागत बुद्ध पैतृक निवास कपिलवस्तु में प्रवेश करते हैं। महाभिनिष्क्रमण तथा बुद्धत्व प्राप्त करने के बाद वे पहली बार कपिलवस्तु पहुँच रहे थे। सम्पूर्ण कपिलवस्तु एवं मध्यदेश में समस्त जनता में अत्यधिक हर्ष एवं उत्साह देखा गया। इसलिए यह त्योहार फूलों और रंगों के साथ मनाया गया। यह परंपरा बुद्ध से जुड़ा एक मौसमी त्योहार है। लेकिन, जो बुद्ध में अविश्वास रखता था, वो धूल और मिट्टी से खेलता था, जिससे इसे "धुलेटी" नाम दिया गया। ऐसा आचरण करने वाले को बुद्ध ने "ग्रामीण" (uncivilized) कहा है। जिसका आज समाज में विकृतिकरण करके नारी को जिंदा जलाने क्रूर परंपरा को बढ़ावा दिया जा रहा है और संपूर्ण नारी जाति का अपमान किया जा रहा है।*

*धम्मचारी जी ने बोधिसत्व बाबा साहब के सामूहिक धम्मक्रांति में धर्मांतरण का मुख्य कारण जातिवाद या जाति को मिटाना है बताय। अतः हमें बौद्ध बनना चाहिए और जातिविहीन "आदर्श बौद्ध समाज" के निर्माण की ओर आगे बढ़ना चाहिए। जब तक धर्मांतरण करने वाला समाज "बौद्ध समाज" के रूप में अपनी सामाजिक पहचान विकसित नहीं कर लेता, तब तक वह अछूत या पिछड़ा होने की अपनी छाप नहीं मिटा पाएगा। इसलिए सभी ने बौद्ध के रूप में अपनी सामाजिक पहचान बनाने का प्रयास करना होगा।*

*तत्पश्चात उपस्थित कुछ उपासकों ने इस अवसर पर अपनी शुभकामनाएँ दीं। मेजबान परिवार द्वारा बौद्ध परंपरा के अनुसार खिरदाना (पायस दान) किया गया।*

*सम्पूर्ण कार्यक्रम का सुचारू संचालन धम्ममित्र कुमारजय ने किया।*

*कार्यक्रम को सफल बनाने में*
*उपासिका अनिताबेन बौद्ध और परिवार*
*उपासिका मंजुलाबेन बौद्ध*
*उपासक बिपिनभाई बौद्ध*
*उपासक कल्पेशभाई*
*उपासक कांतिभाई वाघेला*
*उपासक दिनेश बौद्ध*
*उपासक दीपक बौद्ध तथा उपस्थित श्रद्धावान मित्रों का आभार व्यक्त किया।*

*ફાલ્ગુન પૂર્ણિમા નિમિત્ત બુદ્ધ વંદના અને ધમ્મ દેશના:*           *-: નિમંત્રણ :-*          *આણંદ (સીટી)*ત્રિરત્નાનુભાવથી...
25/03/2024

*ફાલ્ગુન પૂર્ણિમા નિમિત્ત બુદ્ધ વંદના અને ધમ્મ દેશના:*

*-: નિમંત્રણ :-*

*આણંદ (સીટી)*

ત્રિરત્નાનુભાવથી જણાવતા આનંદ થાય છે કે આગામી *ફાલ્ગુન પૂર્ણિમા* નિમિત્ત બુદ્ધ વંદના અને ધમ્મ દેશનનું આયોજન કરવામાં આવેલ છે.

આ ધર્મિક પ્રસંગે આપ સર્વે પરિવાર સહ પધારવા મૈત્રીપૂર્ણ નિમંત્રણ છે.

*વિશેષ ઉપસ્થિતિ:*
*ધમ્મચારી આનંદશાકય*
Dhammachari Anand Shakya

*વિષય:*
*ફાલ્ગુન પૂર્ણિમાનું બૌદ્ધ ધમ્મમાં મહત્વ:*

*સમય:*
*તારીખ: 25.03.2024,* *સોમવાર*
*સાંજે: 8.00 વાગે*

*સ્થળ:*
આયુ. અનિતા બહેનનું નિવાસસ્થાન
13, આકાશ ટાઉનશીપ (1),
તુલસી ગરનાળાથી અંદર આવવું.
*આણંદ*

*સંપર્ક:*
આયુ. અનિતા બહેન બૌદ્ધ

મોબાઈલ:+91 90547 51268

मनोगत-ध्यान तथा धम्म प्रशिक्षण शिबिर, जिल्ला आणंद, गुजरात । तारीख 24.03.2024 । धम्मचारी आनंद शाक्य ।Follow Dhammachari A...
25/03/2024

मनोगत-ध्यान तथा धम्म प्रशिक्षण शिबिर, जिल्ला आणंद, गुजरात । तारीख 24.03.2024 । धम्मचारी आनंद शाक्य ।

Follow Dhammachari Anand Shakya
Join Whatsapp group https://chat.whatsapp.com/JwPM3ay6k0XI2lNYoZ1OmI

*બૌદ્ધોના વૈશ્વિક ધ્વજના રંગો અને તેનો અર્થ:*"બૌદ્ધોના વૈશ્વિક ધમ્મ ધ્વજ" તરીકે ઓળખાતો ધ્વજ જેને ભારતમાં સામાન્ય બૌદ્ધો ...
10/03/2024

*બૌદ્ધોના વૈશ્વિક ધ્વજના રંગો અને તેનો અર્થ:*
"બૌદ્ધોના વૈશ્વિક ધમ્મ ધ્વજ" તરીકે ઓળખાતો ધ્વજ જેને ભારતમાં સામાન્ય બૌદ્ધો "પંચશીલ ધ્વજ" તરીકે ઓળખે છે. આ વૈશ્વિક ધમ્મ ધ્વજ છ સીધાં ઊભાં પટ્ટાઓનો બનેલ છે. આ તથાગત બુદ્ધની "આભા" (aura)ના છ રંગોનું પ્રતિનિધિત્વ કરે છે; જે બૌદ્ધો માને છે કે જ્યારે બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે તેમનાં શરીરમાંથી આ "આભા"નું ઉત્સર્જન થયું હતું.

*જેમાં નીચે મુજબના રંગોનો સમાવેશ થાય છે:*
1. *વાદળી* Blue (પાલિ અને સંસ્કૃત: नील nīla): સાર્વત્રિક- વૈશ્વિક કરુણાની ભાવના દર્શાવે છે.

2. *પીળો* Yellow (પાલી અને સંસ્કૃત: पित्त pita): મધ્ય માર્ગ

3. *લાલ* Red (પાલી અને સંસ્કૃત: लोहितक lohitaka): ધમ્મ આચરણની મંગલકામનાઓ – સિદ્ધિ, જ્ઞાન- પ્રજ્ઞા, સદગુણ, સૌભાગ્યતા અને ગૌરવ રજૂ કરે છે.

4. *સફેદ* White (પાલી: ओदात odāta; સંસ્કૃત: अवदात avadāta): ધમ્મની પરિશુદ્ધતા – શૂન્યતા કે મુક્તિ તરફ દોરી જાય છે.

5. *નારંગી* Orange મજેઠીયો (પાલી: मञ्जेट्ठ mañjeṭṭha; સંસ્કૃત: मंजिस्थ mañjiṣṭhā), વૈકલ્પિક રીતે કસુંબી કે લાલચટક: બુદ્ધના ઉપદેશોનું જ્ઞાન દર્શાવે છે.

6. *છઠ્ઠો ઉભો પટ્ટો* જે હવામાં ફરકતાં ભાગ પર, પાંચ અન્ય રંગોના લંબચોરસ પટ્ટીના સંયોજનથી બનેલો છે, અને તે ઓરાના રંગોના ક્રમમાં જણાવેલ રંગોના સંયોજનને રજૂ કરે છે. આ નવા સંયોજન રંગને બુદ્ધના ધમ્મોપદેશનું સત્ય અથવા पब्भासार (essence of light; પ્રકાશમય આભાનો સાર કે અનુભવ) તરીકે ઓળખવામાં આવે છે.

જયભીમ નમોબુદ્ધાય

ધમ્મચારી આનંદશાકય
Dhammachari Anand Shakya

*પાંચમી માસિક "ધ્યાન અને ધમ્મ અભ્યાસ શિબિર" આણંદમાં યોજાઈ ગઈ:**ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ તથા સ્થાનિક બૌદ્ધ ઉપાસકોની મદદથી દર...
28/02/2024

*પાંચમી માસિક "ધ્યાન અને ધમ્મ અભ્યાસ શિબિર" આણંદમાં યોજાઈ ગઈ:*

*ત્રિરત્ન બૌદ્ધ મહાસંઘ તથા સ્થાનિક બૌદ્ધ ઉપાસકોની મદદથી દર માસના ચોથા રવિવારે યોજાતિ "ધ્યાન અને ધમ્મ અભ્યાસ શિબિર"નું આયોજન 25મી ફેબ્રુઆરી 2024ના રોજ કરવામાં આવ્યું હતું.*

*બૌદ્ધ ઉપાસક આયુ. મનુભાઈ વાળા સાહેબના નિવાસ સ્થાન; સચ બંગલોઝ, આણંદ ખાતે વાળા પરિવારની દાન ભાવનાસર શક્ય બની હતી.*

*શિબિરની શરૂઆત પરંપરાગત ત્રિવિધ અર્પણ (દીપક, પુષ્પ અને ધૂપસળી)થી કરવામાં આવી હતી. ત્યાર બાદ ત્રિશરણ પંચશીલનું સંગાયન ધમ્મચારીની અનોમસૂરી દ્વારા કરવામાં આવ્યું હતું.*

*ઉપસ્થિત શિબિરાર્થીઓને "આનાપાનસતી" ધ્યાન ભાવના વિષે માહિતી આપ્યા બાદ ધ્યાનનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ ધમ્મચારી આનંદશાકય જી એ "બોધિસત્ત્વને નવો (ધમ્મ) આવિષ્કાર શોધવાની જરૂર કેમ પડી?" એ વિષય પર ધમ્મ પ્રવચન આપ્યું હતું.*

*ભોજન બાદના સેશનમાં આજના વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત દરેકે શિબિરના અનુભવ વિશે 'મનોગત' કર્યું હતું. છેલ્લે પ્રશ્નોત્તરી અને ધમ્મમિત્ર કુમારજય જી એ શિબિર ને સફળ બનાવવા મદદગાર દરેકનું પુણ્યાનુમોદન કર્યું હતું. પરંપરાગત ધમ્મ પાલન ગાથાનું સંગાયન કરી શિબિર સમાપન કરવામાં આવી હતી.*

*આ શિબિરને સફળ બનાવવા ધમ્મમિત્ર કુમારજય, ધમ્મમિત્ર રમણભાઈ (વડોદરા), ધમ્મ સહાયક નૈતિકકુમાર બૌદ્ધ (ખંભાત) એડવોકેટ આયુ. મનુભાઈ વાળા સાહેબ તેમના ધમ્મસંગીની આયુ. રમીલા બહેન અને પરિવાર, એડવોકેટ આયુ. કે.ડી. વાઘેલા સાહેબ, આયુ. અનિતાબહેન ગૌતમ (શિક્ષિકા), આયુ. વિશાલ ઈશ્વરભાઈ મહેરિયા (કૃષિ યુની.) આયુ. ભગવતીદાસ પ્રજાપતિ (LIC) વિગેરે એ જહેમત ઉઠાવી હતી.*

*જયભીમ નમોબુદ્ધાય*

*અહેવાલ:*
*ધમ્મમિત્ર કુમારજય*

Address

Dikshadham
Malvan
382745

Alerts

Be the first to know and let us send you an email when DikshadhamGujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to DikshadhamGujarat:

Share