Shree Dariyalal Dham - Vadharva

Shree Dariyalal Dham - Vadharva Shree Dariyalal Dham - Vadharva
Shree Dariyalal Seva Samiti - Vadharva

20/03/2026
20/03/2026

શ્રી દરિયાલાલ દાદા ની નગરયાત્રા ના દર્શનની ઝાંખી 🙏

20/03/2026

શ્રી દરિયાલાલ પ્રભુ ની આજ ની લાઇવ આરતી માં દર્શન 🙏

20/03/2026
18/03/2026

श्री दरियालाल प्रभु की जीवन कथा

16/03/2026

🙏જય શ્રી દરિયાલાલ🙏

હિન્દુઓ ની રક્ષા કાજે રઘુકુળમાં જન્મ ધારણ કરનાર પિતાશ્રી રત્નરાય અને માતાશ્રી દેવકીના પુત્રરત્ન અને સમગ્ર રઘુવંશીઓના ઈષ્ટદેવ શ્રી દરીયાલાલ દાદાનો ૯૬૫મો જન્મોત્સવ વિ.સં.૨૦૮૨ ની ચૈત્ર સુદ બીજ તા.૨૦/૦૩/૨૦૨૬ ને શુક્રવાર ના રોજ શ્રી દરિયાલાલ મંદિર-જાર(ભાડુકા) મુકામે ઉજવવામા આવશે.
બીજ નિમિત્તે વરુણ યજ્ઞનું આયોજન કરેલ છે.
વરુણ યજ્ઞના યજમાન શ્રી આકાશ હિમ્મતલાલ પુજારા, મોરબી ના છે.
આ શુભ પ્રસંગે રઘુવંશી સમાજના સર્વે ભાવિક ભક્તજનોને શ્રી દરીયાલા દાદા ના દર્શન, વરુણ યજ્ઞ અને મહાપ્રસાદ નો લાભ લેવા સહ પરિવાર પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે

માંગલિક પ્રસંગો:-
વિ.સં.૨૦૮૨ ચૈત્ર સુદ બીજ, શુક્રવાર, તા:૨૦/૦૩/૨૦૨૬

* વરુણ યજ્ઞ પ્રારંભ સવારે ૮=૦૦ કલાકે
* શ્રીફળ હોમ બપોરે ૧૧=૩૦ કલાકે

* પાલખી યાત્રા સવારે ૧૦=૩૦ કલાકે

* આરતી અને થાળ સવારે ૧૧=૩૦ કલાકે

* પ્રસાદ બપોરે ૧૨=૩૦ થી ૩=૦૦ સુધી

જય શ્રી દરીયાલાલ..🙏

નિમંત્રક:-
શ્રી દરીયાલાલ સેવા સમિતિ -જાર(ભાડુકા)
શ્રી દરીયાલાલ મંદિર, પો: ચોરવીરા,
તા: સાયલા, જી: સુરેન્દ્રનગર

ખાસ નોંધ: પહેલા દાદાના મંદિરે ભાડુકા ગામ થઈ ને જવાતુ હતું. એટલે લોકો જાર ભાડુકા તરીકે ઓળખે છે. અત્યારે સબુરી નદી પર ડેમ બનતા ભાડુકા થઈ ને નથી જવાતું. NH 8 પર ડોળીયા બાઉન્ડ્રી થી ચોટીલા તરફ જતા, આયા ગામના બોર્ડેથી જવાય છે (8km).
અમદાવાદ, ધોળકા, બાવળા, રાજકોટ, મોરબી, વાંકાનેર, ચોટીલા તરફથી જવાવાળાએ આયા બોર્ડથી ડાબી બાજુએ વળી આયા, કાનપર થઈ ને પહોચવું.
https://maps.app.goo.gl/QCPMZwPx27yB27mH7

સુરેન્દ્રનગર, વિરમગામ, પાટડી, માંડલ, બેચરાજી તરફથી જવાવાળાએ સુરેન્દ્રનગર થી , મુળી, સોમાસર પછી ધર્મેન્દ્રગઢના બોર્ડેથી જમણી બાજુએ વળી જઈ ધર્મેન્દ્રગઢ, ઉમરડા થઈ દરીયાલાલ મંદિરે પહોંચવું..
https://maps.app.goo.gl/4hz4gUCYXhv5YfZQA

🚩 હું તો જઈ રહ્યો છું દાદાના દર્શને… તમે પણ આવશો ને?હવે તમે પણ બનાવી શકો છો તમારો ફોટો સાથે ખાસ ચૈત્રી બીજ પોસ્ટર!📸 ફોટો...
16/03/2026

🚩 હું તો જઈ રહ્યો છું દાદાના દર્શને… તમે પણ આવશો ને?
હવે તમે પણ બનાવી શકો છો તમારો ફોટો સાથે ખાસ ચૈત્રી બીજ પોસ્ટર!
📸 ફોટો અપલોડ કરો અને તરત જ પોસ્ટર ડાઉનલોડ કરો:
👉 [Link] :

https://dariyalal.sysworld.in/

📢 બનાવેલો પોસ્ટર WhatsApp, Facebook અને Instagram પર શેર કરો અને



page ne mention kro અને દાદાનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો.
જય શ્રી દરિયાલાલ!

16/03/2026

ચૈત્રી બીજ ચેટી ચાંદ મહોત્સવ

22/11/2025
વી. સં.૨૦૮૨ ની સાલ ની ચંદ્ર દર્શન બીજ મહોત્સવ ની યાદી 🙏
06/10/2025

વી. સં.૨૦૮૨ ની સાલ ની ચંદ્ર દર્શન બીજ મહોત્સવ ની યાદી 🙏

Address

Malia

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Dariyalal Dham - Vadharva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Dariyalal Dham - Vadharva:

Share