Tulshi Vivah Nana Asrana

Tulshi Vivah Nana Asrana Tulsi Vivah Nana Asrana

નાના આસરાણા ગામમા જયારે ભવ્ય તુલસી વિવાહ નુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે આ પ્રસંગને વધારે ઉજળો બનાવવા માટે આજે આપણા ગામના અન...
28/10/2021

નાના આસરાણા ગામમા જયારે ભવ્ય તુલસી વિવાહ નુ આયોજન થઇ રહ્યુ છે ત્યારે આ પ્રસંગને વધારે ઉજળો બનાવવા માટે આજે
આપણા ગામના અને સમાજના આગેવાનો એવા
શ્રી મનુભાઈ જી મકવાણા(સમાજ અગ્રણી)
શ્રી મનુભાઈ બી નકુમ (સમાજ અગ્રણી)
શ્રી આર.એચ.હડીયા સાહેબ(આહીર સમાજ પ્રમુખ)
શ્રી મગનભાઈ (સમાજ અગ્રણી)
શ્રી મનુભાઈ (સમાજ અગ્રણી)
શ્રી સુરેશભાઈ (સમાજ અગ્રણી)
શ્રી ભીમજીભાઈ (સમાજ અગ્રણી)
શ્રી પરેશભાઈ ફાફડાવાળા (સમાજ અગ્રણી)
શ્રી વિનુભાઈ આર નકુમ (યુવા કાર્યકર)
શ્રી સુખાભાઈ ડી કલસરીયા (યુવા કાર્યકર)
આ બધા આગેવાનો
ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ
શ્રી સી.આર.પાટીલ સાહેબ ને તુલસી વિવાહ ના આ પ્રસંગમા હાજરી આપવા માટે આમંત્રણ પાઠવવા માટે ગયેલા અને આપણા આમંત્રણને માન આપી આપણા આ પ્રસંગમા માનનીય ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ
શ્રી સી.આર.પાટીલ સાહેબ હાજરી આપશે અને આ પ્રસંગને દિપાવશે.

28/10/2021

Tulsi Vivah Nana Asrana

Address

SH-35
Mahuva
364280

Website

Alerts

Be the first to know and let us send you an email when Tulshi Vivah Nana Asrana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category