રામદેવપીર ધામ ખલાડી

રામદેવપીર ધામ ખલાડી Jay Baba Ramdevpir
Very Famous & Popular Hindu Temple In Khaladi.

જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) ની ખુબ ખુબ શુભેચ્છાઓ
16/08/2025

જય શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણ જન્મોત્સવ (જન્માષ્ટમી) ની ખુબ ખુબ શુભેચ્છાઓ

મહા બીજ ની ખુબ ખુબ શુભેચ્છાઓ જય રામદેવપીર જય બાબારી
31/01/2025

મહા બીજ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
જય રામદેવપીર
જય બાબારી

ભાદરવી બીજ ની હાર્દિક શુભકામનાઓ જય રામદેવપીર
05/09/2024

ભાદરવી બીજ ની હાર્દિક શુભકામનાઓ
જય રામદેવપીર

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ જન્મોત્સવ રામ નવમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.જય શ્રી રામ
17/04/2024

મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ જન્મોત્સવ રામ નવમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
જય શ્રી રામ

Jay Jagnnath
07/03/2024

Jay Jagnnath

જય રામદેવ બાબા જય શ્રી કૃષ્ણ આપ સર્વે ને દિવાળી તેમજ નૂતન વર્ષના ખુબ ખુબ અભિનંદન.બાબા રામદેવ જી મહારાજ ની કૃપા આપ ઉપર સદ...
12/11/2023

જય રામદેવ બાબા
જય શ્રી કૃષ્ણ
આપ સર્વે ને દિવાળી તેમજ નૂતન વર્ષના ખુબ ખુબ અભિનંદન.
બાબા રામદેવ જી મહારાજ ની કૃપા આપ ઉપર સદાય રહે તેવી પ્રાર્થના.

માં ભગવતી શક્તિ ની ઉપાસના પર્વ નવદુર્ગા નવરાત્રિ ની શુભકામનાઓ જય માં અંબા
15/10/2023

માં ભગવતી શક્તિ ની ઉપાસના પર્વ નવદુર્ગા નવરાત્રિ ની શુભકામનાઓ
જય માં અંબા

સ્વાતંત્ર દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ
15/08/2023

સ્વાતંત્ર દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ

અષાઢી બીજ રથયાત્રા ની ખુબ ખુબ શુભેચ્છાઓ.
20/06/2023

અષાઢી બીજ રથયાત્રા ની ખુબ ખુબ શુભેચ્છાઓ.

सौराष्ट्रे सोमनाधञ्च श्रीशैले मल्लिकार्जुनम् ।उज्जयिन्यां महाकालम् ॐकारेत्वमामलेश्वरम् ॥पर्ल्यां वैद्यनाधञ्च ढाकिन्यां भ...
01/03/2022

सौराष्ट्रे सोमनाधञ्च श्रीशैले मल्लिकार्जुनम् ।
उज्जयिन्यां महाकालम् ॐकारेत्वमामलेश्वरम् ॥
पर्ल्यां वैद्यनाधञ्च ढाकिन्यां भीम शङ्करम् ।
सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने ॥
वारणाश्यान्तु विश्वेशं त्रयम्बकं गौतमीतटे।
हिमालयेतु केदारं घृष्णेशन्तु विशालके ॥
एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठेन्नरः।
सप्त जन्म कृतं पापं स्मरणेन विनश्यति

महाशिवरात्रि के इस पावन पर्व की हार्दिक शुभकामनाएं
हर हर महादेव

परमकृपालु महादेव शिव शंकर प्रभु आपकी सभी मनोकामनाएं पूर्ण करें
ऐसी प्रार्थना.

આઇ શ્રી ખોડીયાર માખોડીયાર માતાજી ના પ્રાગટ્ય દિન ખાડોયાર જયંતિ નિમિતે ખલાડી ગામ   ખાતે માતાજી નું હવન  તથા વિશેષ પૂજા કર...
08/02/2022

આઇ શ્રી ખોડીયાર મા
ખોડીયાર માતાજી ના પ્રાગટ્ય દિન ખાડોયાર જયંતિ નિમિતે ખલાડી ગામ ખાતે માતાજી નું હવન તથા વિશેષ પૂજા કરવામાં આવી.
આઇ શ્રી ખોડીયાર મા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના.

Address

Khaladi
Mahudha
387335

Opening Hours

Monday 5am - 12pm
3pm - 9pm
Tuesday 5am - 12pm
3pm - 9pm
Wednesday 5am - 12pm
3pm - 9pm
Thursday 5am - 9pm
Friday 5am - 12pm
3pm - 9pm
Saturday 9am - 12pm
3pm - 9pm
Sunday 5am - 12pm
3pm - 9pm

Website

Alerts

Be the first to know and let us send you an email when રામદેવપીર ધામ ખલાડી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category