Shree Kham Divine

Shree Kham Divine Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Kham Divine, Khatraj Kathlal Road, Mahemdavad.

15/08/2026
 #તિરંગા_યાત્રા_મહેમદાવાદ_વિધાનસભા_બેઠક_યોજાઈ આજરોજ મહેમદાવાદ તાલુકા અને શહેરની સંયુક્ત બેઠક આગામી ‘હર ઘર તિરંગા’ અભિયાન...
10/08/2026

#તિરંગા_યાત્રા_મહેમદાવાદ_વિધાનસભા_બેઠક_યોજાઈ

આજરોજ મહેમદાવાદ તાલુકા અને શહેરની સંયુક્ત બેઠક આગામી ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાનારી તિરંગા યાત્રાને ભવ્ય અને સફળ બનાવવા માટે યોજાઈ.

લોકપ્રિય ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા હોદ્દેદારશ્રીઓ, મહેમદાબાદ તાલુકા-શહેરના પ્રભારીશ્રીઓ, મંડળ પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ સૌ કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા.

🇮🇳 રાષ્ટ્રધ્વજ તિરંગાના ગૌરવ અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે આ અભિયાનને ભવ્ય સફળ બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો. 🇮🇳


Followers Following Friends

🌳 ભાવેશ રાવલ ફાઉન્ડેશન 🌳॥ कर्मस्य वासुदेवाय ॥આજ રોજ ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને એક મહિનાની અનાજ ...
03/06/2026

🌳 ભાવેશ રાવલ ફાઉન્ડેશન 🌳

॥ कर्मस्य वासुदेवाय ॥

આજ રોજ ભાવેશ રાવલ ફાઉન્ડેશન દ્વારા એક જરૂરિયાતમંદ પરિવારને એક મહિનાની અનાજ અને કરિયાણાની કીટ અર્પણ કરવામાં આવી.

સમાજમાં ઘણા પરિવારો એવા છે કે જેઓ જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. આવા પરિવારોની પડખે ઉભા રહી તેમની જરૂરિયાત સમયે સહાયરૂપ થવું એ જ સાચી માનવ સેવા છે.

ફાઉન્ડેશનનો સતત પ્રયાસ રહ્યો છે કે કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર ભૂખ્યો ન રહે અને શક્ય તેટલી મદદ સમયસર પહોંચે. આ અનાજ કીટ દ્વારા પરિવારને થોડી રાહત મળે અને તેમના જીવનમાં આશાનું કિરણ પ્રગટે તેવી શુભકામનાઓ.

સેવા, સંસ્કાર અને સહકારના આ કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓ, કાર્યકરો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર.

🙏 “કોઈના જીવનમાં સહારો બનવું એ જ સૌથી મોટું પુણ્ય છે.” 🙏

શિક્ષણ • સેવા • સંસ્કાર • સહકાર

📍 101/102, શ્રી ખં ડિવાઇન કોમ્પ્લેક્સ,
ખાત્રજ ચોકડી, કઠલાલ રોડ,
મહેમદાવાદ - 387130

📞 મો.: 98795 88778

🌐 www.bhaveshrawalfoundation.in

ભાવેશ રાવલ ફાઉન્ડેશન
॥ कर्मस्य वासुदेवाय ॥

Address

Khatraj Kathlal Road
Mahemdavad
387130

Alerts

Be the first to know and let us send you an email when Shree Kham Divine posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share