Shivam Ram Katha Lathi

Shivam Ram Katha Lathi Ram Katha Lathi

મોરારીબાપુ અને શંકર પરિવારના પ્રેમ,ઉત્સાહ અને લાગણી પૂર્વક આપ સૌને 27-12-2022 રાત્રી ડાયરામાં આમંત્રિત કરે છે લોક ડાયરો ...
26/12/2022

મોરારીબાપુ અને શંકર પરિવારના પ્રેમ,ઉત્સાહ અને લાગણી પૂર્વક આપ સૌને 27-12-2022 રાત્રી ડાયરામાં આમંત્રિત કરે છે લોક ડાયરો શ્રી માયાભાઈ આહીર મંગળવાર 8:30 કલાકે ડાયરાના નામ: આપણા મલકના માયાળુ માનવી.
શિવમ ધામ, લાઠી, અમરેલી, ગુજરાત
🌐 http://shivamramkathalathi.org
📍"Shivam Dham"Lathi (Gujarat)
Chitrakutdham Talgajarda Morari Bapu Mayabhai Ahir

#મોરારીબાપૂ #રામકથા #સત્યપ્રેમકરુણા #સનાતનધર્મ

10/12/2022

🙏 જય સીયારામ 🙏
શિવમ રામકથા લાઠી

રામકથા તારીખ: 24th December, શનિવાર To 1st January, રવિવાર

રામકથા સ્થળ: શિવમ ધામ, લાઠી, અમરેલી, ગુજરાત - 365430.

Chitrakutdham Talgajarda Morari BapuSANGEETNI DUNIYA
Kirtidan GadhviMayabhai AhirRajbha Gadhvi
https://www.facebook.com/profile.php?id=100087443612755&mibextid=ZbWKwL

24/11/2022

Shivam Ram Katha Lathi - 30 Days To Go.

શિવમ રામકથા તારીખ:
24 ડિસેમ્બર 2022 શનિવાર થી 1 જાન્યુઆરી 2023

રામકથા સ્થળ:
Shivam Dham - Ram Katha Lathi, Lathi, Amreli, Gujarat - 365430.




Chitrakutdham Talgajarda Morari Bapu
SANGEETNI DUNIYA
Kirtidan Gadhvi

19/11/2022
"વૃક્ષો વાવો જીવન બચાવો" તો આવો રામકથા માં થનાર રોપા વિતરણ માંથી રોપા પ્રાપ્ત કરી રામકથા નિમત્તે સંકલ્પ કરીએ કે વૃક્ષોનુ...
08/11/2022

"વૃક્ષો વાવો જીવન બચાવો" તો આવો રામકથા માં થનાર રોપા વિતરણ માંથી રોપા પ્રાપ્ત કરી રામકથા નિમત્તે સંકલ્પ કરીએ કે વૃક્ષોનું જતન કરીશું. 🪷🌳🌲

Shivam Ram Katha Lathi - 48 Day to go
06/11/2022

Shivam Ram Katha Lathi - 48 Day to go

Shivam Dham - Ram Katha Lathi
04/11/2022

Shivam Dham - Ram Katha Lathi

લાઠીના રાજવી કવિ કલાપીના વંશજ; ઠાકોર સાહેબ ઓફ લાઠી -શ્રી કીર્તિ કુમાર સિંહજી પ્રહલાદસિંહજી ગોહિલ તથા તેમના ધર્મ પત્ની ઉષ...
03/11/2022

લાઠીના રાજવી કવિ કલાપીના વંશજ;
ઠાકોર સાહેબ ઓફ લાઠી -શ્રી કીર્તિ કુમાર સિંહજી પ્રહલાદસિંહજી ગોહિલ
તથા તેમના ધર્મ પત્ની ઉષાબા અને તેમના દીકરા;
તથા લાઠી કાકા સાહેબ ના દીકરા અને લાઠી રામજી મંદિરના ટ્રસ્ટી શ્રી રાજેન્દ્રસિંહજી કેશવ સિંહજી ગોહિલ ને રાજકોટ મુકામે મળી
રામકથા @ લાઠી ની આમંત્રણ પત્રિકા આપતા;
શ્રી ઘનશ્યામભાઈ શંકર, શ્રી રામજીભાઈ ગુજરાતી, શ્રી અશોકભાઈ શંકર,શ્રી નરેશભાઈ સાગર, અને શ્રી ધીરુભાઈ રીજીયા.

Address

Https://goo. Gl/maps/FvJpmwUzr6sW6WpL 8
Lathi
365430

Alerts

Be the first to know and let us send you an email when Shivam Ram Katha Lathi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shivam Ram Katha Lathi:

Share

Category