15/02/2026
This morning at the Cochin Jain Temple, under the divine guidance of
Param Pujya Sadhvi Ji Satyanjana Shri Ji – Adi Thana 4,
we were blessed to experience a soulful Deepak Dhyan Seminar.
For one serene hour, in the gentle glow of the diya, minds grew still, breaths softened, and hearts turned inward.
A small flame… yet it illuminated profound peace within us all. 🪔✨
આજે સવારે કોચીન જૈન મંદિર ખાતે
પરમ પૂજ્ય સાધ્વીજી સત્યાન્જના શ્રીજી – આદી ઠાણા ૪ ના પાવન માર્ગદર્શન હેઠળ
દિવ્ય દીપક ધ્યાન સેમિનાર નો લાભ મળ્યો.
એક કલાક સુધી દીવાના મૃદુ પ્રકાશમાં મન શાંત બન્યું, શ્વાસ સૌમ્ય બન્યા અને અંતરાત્મા અંદરની યાત્રા પર નીકળી.
નાનકડો દીવો… પરંતુ અંદર ઊંડો શાંતિનો પ્રકાશ પ્રગટ્યો. 🪔✨