Harshidhi Temple Kalamsar

Harshidhi Temple Kalamsar Harshidhhi Mata Temple also known as Harshad Mata Temple located at a place Kalamsar, some 20 km away from Khambhat, in a route to Dhuvaran.

26/09/2024
રાજ રાજેશ્વરી હરસિદ્ધિ માતાજી ની જય હો.આપ સર્વે ને આઠમા પાટોત્સવ પ્રસંગે હાર્દિક અભિનંદન સાથે જય માતાજી. માતાજી ની કૃપા ...
04/06/2023

રાજ રાજેશ્વરી હરસિદ્ધિ માતાજી ની જય હો.
આપ સર્વે ને આઠમા પાટોત્સવ પ્રસંગે હાર્દિક અભિનંદન સાથે જય માતાજી. માતાજી ની કૃપા સદાય બની રહે તેવી પ્રાર્થના

જય હરસિદ્ધિ ભવાની માં.આઠમ નિમિત્તે હવન 🙏🏻કુળદેવી સૌ ની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના 🙏🏻
03/10/2022

જય હરસિદ્ધિ ભવાની માં.
આઠમ નિમિત્તે હવન 🙏🏻
કુળદેવી સૌ ની મનોકામના પૂરી કરે તેવી પ્રાર્થના 🙏🏻

03/06/2022
નમુ નમુ કોયલે શ્રવરી નમુ નમુ વહાણવટી નમુ નમુ જાગતી જોગમાયા નમુ નમુ શિવ શક્તિ સ્વરૂપા નમુ નમુ કોયલા વારી નમુ નમુ ઉજ્જૈન ન...
24/10/2020

નમુ નમુ કોયલે શ્રવરી નમુ નમુ વહાણવટી નમુ નમુ જાગતી જોગમાયા નમુ નમુ શિવ શક્તિ સ્વરૂપા નમુ નમુ કોયલા વારી નમુ નમુ ઉજ્જૈન ની ભવાની નમુ નમુ રાજપીપલા વારી નમુ નમુ લાડોલ વારી નમુ નમુ ગિરી વંશી ભવાની નમુ નમુ જગડુશા ની દેવી નમુ નમુ કૃષ્ણ ની કુળદેવી નમુ નમુ સોઢા ની કુળદેવી નમુ નમુ મૂડી ની કુળદેવી નમુ નમુ જગ જનની... અખિલ બ્રહ્માંડ ની દેવી.... કોઈ કહે વહાણવટી પણ શક્તિ એક એવી માં હરસિધ્ધિ ને કોટી કોટી નમન જય કુળદેવી માં 🚩🚩🔱🔱

આઠમ ની હાર્દિક શુભકામનાઓ માં 👏👏

પવિત્ર નવરાત્રી ની સર્વે ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.કુળદેવી મા હરસિદ્ધિ ભવાની તમારી સર્વ મનોકામના પુરી કરે તેવી પ્રાર્થના 👏💐જય...
17/10/2020

પવિત્ર નવરાત્રી ની સર્વે ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
કુળદેવી મા હરસિદ્ધિ ભવાની તમારી સર્વ મનોકામના પુરી કરે તેવી પ્રાર્થના 👏💐

જય હરસિદ્ધિ માતાજી 💐.

જય હરસિધ્ધિ માતાજી🚩04/10/2020
04/10/2020

જય હરસિધ્ધિ માતાજી🚩
04/10/2020

જય માતાજી 🙏
12/07/2020

જય માતાજી 🙏

🚩જય હરસિધ્ધિ માતાજી🚩                   માતાજીના પાંચમો પાટોત્સવ તારીખ -૪/૬/૨૦૨૦ ને ગુરુવારે છે અને હાલમાં કોરોનાની વૈશ્વ...
04/06/2020

🚩જય હરસિધ્ધિ માતાજી🚩
માતાજીના પાંચમો પાટોત્સવ તારીખ -૪/૬/૨૦૨૦ ને ગુરુવારે છે અને હાલમાં કોરોનાની વૈશ્વીક મહામારીમાં ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ધાર્મિક મેળાવડો ન કરવો અને માતાજીની કૃપાથી ગામના અને સમાજના બધા આપણે ક્ષેમકુશળ છીએ અને રહીએ તે માટે ચાલુ વર્ષે માતાજીના પાંચમાં પાટોત્સવમા નિમિતે માતાજીના ચોકમાં 3 વાગ્યાથી હવન અને નૈવધ ધરાવવામાં આવશે. માતાજીની ચુંદડી,આરતી ,કળશ અને માતાજીની ધ્વજા ની વિધિઓ નું પણ આયોજન રાખવામાં આવેલ છે તો કુટુંબના જે-તે બે -બે જવાબદાર વ્યક્તિઓએ આવીને વિધિમાં ભાગ લેવો. તથા આપણા સમાજના દરેક ભાઈઓને જણાવવાનુ કે પોતાના ઘરે જ માતાજીની પ્રસાદી (લાપસી,ખીર, પુરી,દાળ, ભાત, શાક ) બનાવી ને માતાજીની આરતી કર્યા પછી ઘરે માતાજીના ફોટા આગળ અગ્નિમાં ધરાવીને પ્રસાદ લેવો અને બપોર બાદ અનુકૂળ સમયે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી દર્શન કરી જવા.
જય માતાજી 🚩🚩

Jay Harsiddhi Mataji👑Jay Mataji🙏
26/05/2020

Jay Harsiddhi Mataji👑
Jay Mataji🙏

રાજ રાજેશ્વરી હરસિદ્ધિ માતાજી નવરાત્રી...
07/10/2019

રાજ રાજેશ્વરી હરસિદ્ધિ માતાજી નવરાત્રી...

Address

Kalamsar
Khambhat
388640

Alerts

Be the first to know and let us send you an email when Harshidhi Temple Kalamsar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category