Khambhat Shanidev Mandir

Khambhat Shanidev Mandir Shanidev Mandir is Hindu temple located at Kbambhat. Many people from near by area of different region come to take blessings.

તારીખ/ 5/4/2019 શૃક્રવાર ફાગણ વદ અમાસ છૅ.
15/03/2019

તારીખ/ 5/4/2019 શૃક્રવાર ફાગણ વદ અમાસ છૅ.

09/03/2019

🙏 jay shani dev to all friend's 🙏

08/03/2019
અહીછેસાકક્ષાત શનિદેવ બિરજમાન કેટલાય લોકો શોધવા આવ્યા પણ હજીસુધીકોઇનેમળયુનથીરહસ્ય ?ખંભાત ગામ મા એક પ્રસિધ્ધ શનિ દેવ નુ મં...
17/02/2019

અહીછેસાકક્ષાત શનિદેવ બિરજમાન કેટલાય લોકો શોધવા આવ્યા પણ હજીસુધીકોઇનેમળયુનથીરહસ્ય ?

ખંભાત ગામ મા એક પ્રસિધ્ધ શનિ દેવ નુ મંદિર છે. ખંભાત ગામ મા શનિ દેવ નુ મંદિર છે. તેનુ રહસય. આજ સુધી કોઇ જાણી શકીયુ નથી. ખંભાત ગામ મા શનિ દેવ ના મંદિરે અનેક શ્રધાળુદશઁન કરવા આવે છે. હજારોન ની સંખ્યા માં દશઁન કરવા આવે છે. દૅશ વિદૅશ થી દશઁન કરવા આવે છે. અને દરૅક ની મનો કામના પુણઁ થાય છે. એ ત્યા મંદિર મા એવુ રહસ્ય છે.કેશનિ દેવ ભગવનના મંદિર મા એક હીચકો બાંધેલોછે. એ હીચકા ને સાંકળ થી બાંધી રાખવા માં આવે છે. પણ જયારે શનિ દેવ ભગવનના તે હીચકાપર બેસેછે. ત્યારે તે હીચકો ચાલુ થાય છે. અને સાંકળ છુટી જાય છે આ રહસ્ય ને શોધવા ધણા લોકો આવિને ગયા પણ હજુ સુધી કોઈ ને સફળતા મઅળી નથી.

Address

Shanidev Lord Temple, Bajrang Ground, Near Navratna Cinema, Ta/Khambhat, Dt/Anand
Khambhat
388620

Alerts

Be the first to know and let us send you an email when Khambhat Shanidev Mandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category