ધુણેશ્વર ધામ ઈસરા ઘેડ

  • Home
  • India
  • Keshod
  • ધુણેશ્વર ધામ ઈસરા ઘેડ

ધુણેશ્વર ધામ ઈસરા ઘેડ Jay � Dhuneswar bapa
(1)

https://youtu.be/X5S9SoMs6Ag?si=EjiXYLyf7qZona_0 મીત્રો ધુણેશ્વર બાપા નું નવું ગીત રીલીઝ થઇ ગયું છે રાજુભાઈ જોટવા ની યુટ...
07/03/2025

https://youtu.be/X5S9SoMs6Ag?si=EjiXYLyf7qZona_0 મીત્રો ધુણેશ્વર બાપા નું નવું ગીત રીલીઝ થઇ ગયું છે રાજુભાઈ જોટવા ની યુટ્યુબ ચેનલ પર તો અચુક નીહાળજો જય શ્રી ધુણેશ્વર બાપા

24/09/2024

કલાકાર.. કાજલ આહીર

*🚩શ્રી ધુણેશ્ર્વર ગૌસેવા સમાજ ઈસરા (ઘેડ)*🔜 *મિત્રો તમારા દરેક ગ્રુપમાં શેર કરો વ્હોટસઅપ સ્ટેટસમાં રાખો અને તમારી સ્ટોરીમ...
05/09/2024

*🚩શ્રી ધુણેશ્ર્વર ગૌસેવા સમાજ ઈસરા (ઘેડ)*

🔜 *મિત્રો તમારા દરેક ગ્રુપમાં શેર કરો વ્હોટસઅપ સ્ટેટસમાં રાખો અને તમારી સ્ટોરીમાં રાખો જેથી કરીને કોઈ પણ વ્યક્તિને દાન કરવું હોય તો તે દાન કરી શકે.*

*🔹તમારા સ્ટેટસ સ્ટોરી ના માધ્યમથી કોઈ પણનું દાન આવશે ને તો એમા થી થોડુંક પુણ્ય તમને પણ મળશે 💯💯*

*તો મેસેજ વધુ ફોરવર્ડ થાય તેવા પ્રયત્નો કરીએ*

*🙏🏻જય ગૌમાતા જય દ્વારકાધીશ*🙏🏻

17/08/2024

જન્માષ્ટમી મહોત્સવ ૨૦૨૪ ઈસરા ઘેડ મટકી ફોડ તા= ૨૬ ૮ ૨૪ વાર=સોમવારે સવારે ૮ વાગ્યે રામ મંદિર થી ધુણેશ્વર બાપા મંદિર સુધી તો આ કાર્યક્રમમાં પધારવા ઈસરા ગામ વતી આપ સૌ ને ભાવભર્યું આમંત્રણ છે

ઈસરા ગામ ને આંગણે મુક્તિધામ નવિનીકરણ અને ભગવાન શિવની મૂર્તિ નું સ્થાપન બટુક ભોજન કિર્તન મંડળી તા=૦૯ ૦૮ ૨૦૨૪ ને શુક્રવાર ...
31/07/2024

ઈસરા ગામ ને આંગણે મુક્તિધામ નવિનીકરણ અને ભગવાન શિવની મૂર્તિ નું સ્થાપન બટુક ભોજન કિર્તન મંડળી તા=૦૯ ૦૮ ૨૦૨૪ ને શુક્રવાર મુર્તિ ના સામૈયા સવારે શુભ ચોઘડિયે રામ મંદિરે થી

જય શ્રી ધુણેશ્વર બાપા
06/01/2024

જય શ્રી ધુણેશ્વર બાપા

Jay 🙏 Dhuneshwar bapa
27/07/2023

Jay 🙏 Dhuneshwar bapa

વર્ષો પહેલાં નો ઈસરા ગામ નો ઈતિહાસજય ધુણેશ્વર બાપા
08/03/2023

વર્ષો પહેલાં નો ઈસરા ગામ નો ઈતિહાસ
જય ધુણેશ્વર બાપા

જય શ્રી ધુણેશ્વર ધામ ઈસરા ઘેડ
23/02/2023

જય શ્રી ધુણેશ્વર ધામ ઈસરા ઘેડ

13/02/2023
Jay Dhuneshwar dham isra Ghed
05/02/2023

Jay Dhuneshwar dham isra Ghed

Address

Isra Ghed Villege
Keshod
362220

Telephone

+919723778571

Website

Alerts

Be the first to know and let us send you an email when ધુણેશ્વર ધામ ઈસરા ઘેડ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category