07/11/2024
હરે કૃષ્ણ કરજણ સત્સંગ કેન્દ્ર મા થતા કાર્યક્રમોને સરળ ગુજરતી ભાષા મા સામાન્ય જન માનસ સુધી પ્રચાર કરવા માટે યુટયુબ અને ફેસબુક જેવા ઓનલાઈન માધ્યમ દ્રારા એક વિનમ્ર પ્રયત્ન કરી રહ્યા છે.
આપ સર્વ ભકતો ની મદદ ની આશા રાખીએ છીએ.
આપ હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ની અધિકૃત યુટયુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બેલ icon par click Kari shako cho.
https://youtube.com/
આપ ફેસબુક પેજ ને follow કરો:
https://www.facebook.com/iskcon.karjan.1?mibextid=ZbWKwL
આ સેવા વધારે સારી રીતે કઈ રીતે કરી શકીએ એ માટે તમારા કિંમતી ફિડબેક અમે હંમેશા ઓપન છીએ.
આપની સેવામા
IT Team,
હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર કરજણ.
Dela dina videor med vänner, familj och hela världen.