Shree Rang Avdhoot Maharaj Nareshwar

Shree Rang Avdhoot Maharaj Nareshwar પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ ધામ નારેશ્વર

13/05/2026
આપણા રંગ પરિવારનું ગૌરવ ચિંતનભાઈ પટેલ(કૃષ્ણ ભજનિક) ના સમગ્ર ભજન ગ્રુપને India Book of Record & Asia Book of Record માં ન...
09/05/2026

આપણા રંગ પરિવારનું ગૌરવ ચિંતનભાઈ પટેલ(કૃષ્ણ ભજનિક) ના સમગ્ર ભજન ગ્રુપને India Book of Record & Asia Book of Record માં નામાંકિત કરવામાં આવ્યું*
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના રહેવાસી શ્રી ચિંતનભાઈ પટેલ દ્વારા ગુજરાત સહિત જુદા-જુદા રાજ્યોમાં ૧૩૦૦ થી પણ વધારે કૃષ્ણ ભજનોની ધુમ મચાવી છે. તો આજ રોજ શ્રી દત્તાત્રેય આશ્રમ(ખરચ)કોસંબા ના આચાર્યશ્રી ભાવિનભાઈ પંડ્યા તથા આચાર્યશ્રી મનનભાઈ પંડ્યા દ્વારા વિશ્વભરમાં પ્રથમ વખત ભગવાન શ્રી રંગ અવધૂત મહારાજ રચિત *દત્તબાવની* ને વિશ્વ પ્રસિદ્ધ કરવામાં આવી,જેમા ૨૪.કલાક અખંડ દત્તબાવની પાઠ નો મનોરથ પૂર્ણ કર્યો સાથે સાથે ઈન્ડિયા બુક ઑફ રેકોર્ડ્સ અને એશિયા બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું, જેમા ઉમલ્લાના ચિંતનભાઈ પટેલ તથા તેમના ગ્રુપ દ્વારા આ કાર્યક્રમાં દત્તબાવની થકી સમગ્ર પરિવાર માં દત્ત ભક્તિ પ્રસારિત કરવામાં આવી. જેમા એમના પરિવાર ને દત્તાશ્રય આશ્રમ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું

Address

Nareshwar
Karjan
393107

Telephone

+919714469819

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Rang Avdhoot Maharaj Nareshwar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Rang Avdhoot Maharaj Nareshwar:

Share

Category