CRC Chared

CRC Chared Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CRC Chared, Religious organisation, Kapadvanj.

19/02/2026

CHARED CLUSTERની આદર્શ પ્રાથમિક શાળા લક્ષ્મીપુરા(ચરેડ) મુકામે માતૃપિતૃ પૂજન દિવસની સુંદર ઉજવણી કરવામાં આવી

30/01/2026
12/12/2025

વજ્રાસનની સ્થિતિમાં સુંદર મજાની પ્રાર્થના કરતા ધર્માના મુવાડા પ્રા. શાળાના નાના ભુલકાઓ🏫🏆🏘️🏅🌄🎉

પીએમશ્રી ચરેડ પે સે શાળાનું ગૌરવ🏫💐🏆
09/04/2025

પીએમશ્રી ચરેડ પે સે શાળાનું ગૌરવ🏫💐🏆

દ્વિતીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને આનંદ મેળો ૨૦૨૪-૨૫ પીએમશ્રી પે.સે. શાળા ચરેડ તા- કઠલાલ, જી-ખેડા. CRC CHARED
24/03/2025

દ્વિતીય ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને આનંદ મેળો ૨૦૨૪-૨૫ પીએમશ્રી પે.સે. શાળા ચરેડ તા- કઠલાલ, જી-ખેડા. CRC CHARED

માટીના જુના ગરબાનો ચકલીના માળા તરીકે ઉપયોગ કરતા ધર્માના મુવાડા પ્રા શાળાના શિક્ષકો તેમજ શાળાના બાળકો. CRC CHARED, TA - k...
21/03/2025

માટીના જુના ગરબાનો ચકલીના માળા તરીકે ઉપયોગ કરતા ધર્માના મુવાડા પ્રા શાળાના શિક્ષકો તેમજ શાળાના બાળકો. CRC CHARED, TA - kathlal, Di - kheda

આજરોજ તારીખ 20 માર્ચ 2025 ના રોજ ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત નવા કાકરખાડ પ્રાથમિક શાળા અને લક્ષ્મીપુરા ચરેડ પ્રાથમિક શાળા...
20/03/2025

આજરોજ તારીખ 20 માર્ચ 2025 ના રોજ ટ્વિનિંગ કાર્યક્રમ અંતર્ગત નવા કાકરખાડ પ્રાથમિક શાળા અને લક્ષ્મીપુરા ચરેડ પ્રાથમિક શાળા ધોરણ 6 થી 8 ના વિધાર્થીઓ વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો. તેમાં બંને શાળાના બાળકો દ્વારા ક્વિઝ સ્પર્ધા, સંગીત ખુરશી જેવી રમતો યોજવામાં આવી.

આજરોજ તારીખ 20 માર્ચ 2025 ના રોજ સુરાવત પ્રાથમિક શાળા અને ચેલાવત પ્રાથમિક શાળા ના બાળકો વચ્ચે ટીવીનીંગ કાર્યક્રમ અને સ્પ...
20/03/2025

આજરોજ તારીખ 20 માર્ચ 2025 ના રોજ સુરાવત પ્રાથમિક શાળા અને ચેલાવત પ્રાથમિક શાળા ના બાળકો વચ્ચે ટીવીનીંગ કાર્યક્રમ અને સ્પોર્ટ ડે ની ઉજવણી ચેલાવત પ્રાથમિક શાળા મુકામે કરવામાં આવી

GSQAC (ગુણોત્સવ) 2.0 2024-25 અંતર્ગત ચરેડ ક્લસ્ટરના આચાર્યશ્રી તેમજ શિક્ષકોને PPT દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
28/12/2024

GSQAC (ગુણોત્સવ) 2.0 2024-25 અંતર્ગત ચરેડ ક્લસ્ટરના આચાર્યશ્રી તેમજ શિક્ષકોને PPT દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.

ચરેડ ક્લસ્ટર ની પી એમ શ્રી શાળા ચરેડ તા.કઠલાલ જિ ખેડા નું ગૌરવ વધારવા અને નામ ગુંજતું કરવા બદલ જાનુંબેન દેસાઈને સી આર સી...
25/12/2024

ચરેડ ક્લસ્ટર ની પી એમ શ્રી શાળા ચરેડ તા.કઠલાલ જિ ખેડા નું ગૌરવ વધારવા અને નામ ગુંજતું કરવા બદલ જાનુંબેન દેસાઈને સી આર સી ચરેડ વતી ખૂબ ખૂબ અભિનંદન.🎉🏫🎉

CRC CHARED, Kathalal નિપુણ ભારત અંતર્ગત સી આર સી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા પીએમશ્રી ચરેડ પે. સે. શાળા મુકામે
19/12/2024

CRC CHARED, Kathalal
નિપુણ ભારત અંતર્ગત સી આર સી કક્ષાની બાળવાર્તા સ્પર્ધા પીએમશ્રી ચરેડ પે. સે. શાળા મુકામે

Address

Kapadvanj
387610

Website

Alerts

Be the first to know and let us send you an email when CRC Chared posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share