12/12/2025
માતા-પિતાનો આશીર્વાદ જ જીવનની સૌથી મોટી સંપત્તિ
યાદ રાખજો, લગ્ન કે જીવનની વ્યસ્તતા કોઈ પણ સંતાનની જવાબદારી ઘટાડતી નથી. જેઓ આજે માતા-પિતાની કદર નથી કરતા, તેમણે ભવિષ્યમાં સંબંધોની કિંમત સમજવા માટે કઠિન અનુભવોમાંથી પસાર થવું પડે છે.
આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે, જેમ દીકરી આપણા ઘરે આવે છે, તેમ પત્ની સ્વરૂપે કોઈની લાડકી આપણા પરિવારનો હિસ્સો બને છે.
તેને સમજણ, માન અને સંવેદના આપવી એ પણ આપણી પરમ ફરજ છે.
— શ્રી વસંતભાઈ હરિભાઈ ગજેરા
નિર્ધારોની સેવા એ જ પ્રભુ સેવા......................................................................
વાત્સલ્યધામ, દીનબંધુ હોસ્પિટલ, કામરેજ ખોલવડ, 92272 22402
( Vasant Gajera, Vatsalyadham, Gajera trust, NGO, Motivational, Orphanage )