યવતેશ્વર મહાદેવ Yavteshwar Mahadev

  • Home
  • India
  • Kadi
  • યવતેશ્વર મહાદેવ Yavteshwar Mahadev

યવતેશ્વર મહાદેવ Yavteshwar Mahadev Yavteshwar Mahadev Is Very Old & Historical Temple In Kadi City As Old People Of Kadi Said This Temp

www.yavteshwarmahadev.org
આ મંદિરની રચના બાબતે એક ક્થા પ્રચલિત છે. મહારાજા ખ઼ડેરાવ શિવજીની પુજા સિવાય પાણી ગ઼હણ કરતા ન હ્તા. અલદેસણ પાસે આવેલા દુધેશ્વર મહાદેવે તેઓ નિત્ય઼ પુજા કરવા જતા. અમરેલી પ્રાન્ત જયારે ગાય઼કવાડના તાબા હેઠડ હતો ત્યારે અમરેલીથી આવતા રાત્રે અધારુ થઇ ગયુ અને શિવજીની પુજા નિયમ પ્રમાણે ન થઇ શકી, છતાં પુજા માટે ગાય઼કવાડ અલદેસણ આવી પહોચ્યા. અહી ગયા પછી કડીમા શિવમંદિર બાધવાનો તેમણે સકલ્પ કર્યો. રાત્રે શિવજીએ સ્વપ્નમા આવીને કહ્યું કે ''દધેશ્વર મહાદેવથી પૂર્વ તરફ઼ પહોચજે ત્યાથી તને શિવલીંગ મળશે.'' બીજા દિવસે ખ઼ડેરાવ મહારાજાએ રસાલા સાથે પૂર્વ તરફ વિજાપુરના રસ્તે પ્રયાણ કર઼યુ આગળ જ્તા વિજાપુર નજીકથી કુદરતી રચનાવાળુ શિવલીંગ જ્વના ખેતરમાથી મળી આવ્યયુ. જ્વને સંસ્કૃતમા ''યુવ'' કહે છે.તેથી યવ ઉપરથી આ મહાદેવનુ નામ ''યવતેશ્વર'' પડયુ.

Address

Kadi
382715

Alerts

Be the first to know and let us send you an email when યવતેશ્વર મહાદેવ Yavteshwar Mahadev posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to યવતેશ્વર મહાદેવ Yavteshwar Mahadev:

Shortcuts

Share