जटाशंकर महादेव - गिरनार पर्वत के पथ पर भक्ति

  • Home
  • India
  • Junagadh
  • जटाशंकर महादेव - गिरनार पर्वत के पथ पर भक्ति

जटाशंकर महादेव - गिरनार पर्वत के पथ पर भक्ति Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from जटाशंकर महादेव - गिरनार पर्वत के पथ पर भक्ति, Religious organisation, Jatasankar, Junagadh.

29/07/2025

શ્રાવણ સુદ પાચમનાં દર્શન..
દરેક સનાતની ને મહાદેવ હર.
ગિરનાર ના ગુપ્ત દ્વાર સમાન . ચોમાસામાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે ધ્યાન અને સાધના માટેનું શ્રેષ્ઠતમ સ્થળ એવા #જટાશંકર #મહાદેવનાં પવિત્ર #શ્રાવણ સુદ પાચમના વહેલી સવારનાં દર્શન.. મહાદેવ હર બીજી કંઈ વાત નહીં...
🌸🏵️🌻💐🌷🌼🌺🌹
📿 ગિરનાર આવો ત્યારે બે વાત ખાસ યાદ રાખવી:

1️⃣ ગિરનારની પવિત્રતા જાળવવી — એ આપણી ફરજ છે.
2️⃣ પ્લાસ્ટિકમુક્ત ગિરનાર અભિયાનને સમર્પિત થયે..
રોપવે ચેકપોસ્ટ પર તંત્રની ચકાસણી ચાલે છે, તો આપણે પણ સહભાગી થાયે
અને જો રસ્તામાં ક્યાંય પ્લાસ્ટિક જોવા મળે તો એને સાથે નિચે લેતા આવ્યે.
કારણ કે ગિરનાર પિત્રુરૂપ છે… એને ગંદો ન કર્યે..

🚯🙏
"ગિરનાર રહે પવિત્ર – તો આપણું અંતર પણ રહે નિર્મળ.
#ભોલેનાથ
#શિવશક્તિ #ૐનમઃશિવાય
#શિવલિંગ #શિવમહાપુરાણ
#ભક્તિ #ધર્મ








#गिरनार
#જટાશંકર
#મહાદેવ

Address

Jatasankar
Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when जटाशंकर महादेव - गिरनार पर्वत के पथ पर भक्ति posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share