Feel girnar

Feel girnar Every day you''ll get new task
Follow this page nd be connected 2 girnar nd NEMINATHDADA
New concept
Share this page 2 the maximum

24/01/2024
*॥ ગિરનારમંડણ શ્રી નેમિનાથ નમઃ |*  *ગિરનાર મહાતીર્થના ઉત્કર્ષ અર્થે ગરવા ગઢ ગિરનારની ગોદમાં* મહામંગલકારી બાર તિથિ આયંબિલ...
17/04/2022

*॥ ગિરનારમંડણ શ્રી નેમિનાથ નમઃ |*
*ગિરનાર મહાતીર્થના ઉત્કર્ષ અર્થે ગરવા ગઢ ગિરનારની ગોદમાં*
મહામંગલકારી બાર તિથિ આયંબિલ તપપૂર્વક
આરાધના ચાર્તુમાસ
મંગળ પ્રારંભ.... અષાઢ સુદ ૧૪, મંગળવાર
વય મર્યાદા ૧૫ થી ૬૦ વર્ષ
12 July 2022..પાવન નિશ્રા......
*યુગપ્રધાન આચાર્યસમ ૫.પૂ.પં ચન્દ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્ય*

*ગિરનારતીર્થ ઉપદેશક પ.પૂ.આ.ભ.શ્રી ધર્મરક્ષિતસૂરિ મ.સા.ના શિષ્ય*

*૫.પૂ.આ.ભ.શ્રી હેમવલ્લભસૂરિ મ.સા.* આદિ તથા યુગપ્રધાન આચાર્યસમ પ.પૂ.પંચન્દ્રશેખરવિજયજી મ.સા.ના શિષ્ય
૫.પૂ.પં. પદ્મદર્શનવિજયજી મ.સા., પ.પૂ.મુનિરાજ દિવ્યપદ્મવિજયજી મ.સા. આદિ ઠાણા

*પ.પૂ.આ.ભ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી*
*૧૦૦+૧૦૦+૧૦૦+૪ વર્ધમાન તપ ઓળીના આરાધક તપપ્રભાવિકા પૂ.સા. હંસકીર્નિશ્રીજી મ.સા.* આદિ ઠાણા તથા ૫.પૂ.આ.ભ. સિદ્ધિસૂરિ મહારાજા (બાપજી મ.સા.)ના સમુદાયવર્તીની પૂ.સા.પદ્મલતાશ્રીજી મ.સા.ના શિષ્યા પૂ.સા. ભાવવધનાશ્રીજી મ.સા. આદિ ઠાણા
*Register yourself today www.girnardarsan.com* ..ચાતુર્માસના સંપૂર્ણ લાભાર્થી... સીતાબેન કાંતિલાલ ભીખાલાલ શાહ પરિવાર (અનાવલવાળા)
*ગિરનાર દર્શન જુનાગઢ 92656 43444*

નિમંત્રક : શ્રી ગિરનાર મહાતીર્થ વિકાસ સમિતિ

Complete the Lyrics...Comment below 👇
07/02/2021

Complete the Lyrics...
Comment below 👇

Address

Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when Feel girnar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Feel girnar:

Share