20/09/2021
પ્રણામ,
આવતા મહિને ૧૫ ઓકટોબર ના જે ઓનલાઇન એક્ઝામ છે તેની ગુજરાતી બૂક જો કોઇને પણ જોઈતી હોય તો ખાસ નીચીને લીંક પરથી બુકિંગ કરી લેશો.
🎯 Online Booking Link
https://rzp.io/l/SanskrutiBookGuj
🔖 લિમિટેડ પુસ્તક હોવાથી વહેલો તે પહેલો ધોરણે મળશે.
🔖 એક્ઝામ ફક્ત ઓનલાઈન જ રહેશે.
👉 अगत्य की सूचना
⭐ हिंदी बुक सिर्फ PDF file में ही उपलब्ध है l