MALI SAMAJ EKTA MANCH

MALI SAMAJ EKTA MANCH Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from MALI SAMAJ EKTA MANCH, Religious organisation, BABA PAN, VANAJARI CHOWK, DABBA GALI SAME, Junagadh.

16/10/2022
શ્રી સૌરાષ્ટ્ર રામી માળી જ્ઞાતિ મધ્યસ્થ સમિતિ ટ્રસ્ટ ની ૫૫ મી સાધારણ સભા આજરોજ તારીખ -૧૮/૦૯/૨૦૨૨, રવિવારે શ્રી વેરાવળ રા...
19/09/2022

શ્રી સૌરાષ્ટ્ર રામી માળી જ્ઞાતિ મધ્યસ્થ સમિતિ ટ્રસ્ટ ની ૫૫ મી સાધારણ સભા આજરોજ તારીખ -૧૮/૦૯/૨૦૨૨, રવિવારે શ્રી વેરાવળ રામી માળી જ્ઞાતિ (કંઠાળ વિભાગ), વેરાવળ માં મળેલ, જેમાં શ્રી સૌરાષ્ટ્ર રામી માળી જ્ઞાતિ મધ્યસ્થ સમિતિ ટ્રસ્ટના પ્રમુખ તરીકે માલી સમાજ ના આગેવાન શ્રી અતુલભાઈ સી. પિત્તળીયા (કોઈસા) (મુળ વતન - પાલીતાણા, હાલ રહેવાસી - વડોદરા) ની વરણી કરવામાં આવેલ, તે બદલ શ્રી અતુલભાઈ સી. પિત્તળીયાને બાબા મિત્ર મંડળ અનક્ષેત્ર જુનાગઢ ના પ્રમુખ નિલેશ માળી
તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. 💐💐💐🙏 બાપા સીતારામ 🙏

Address

BABA PAN, VANAJARI CHOWK, DABBA GALI SAME
Junagadh
362002

Telephone

+918000210006

Website

Alerts

Be the first to know and let us send you an email when MALI SAMAJ EKTA MANCH posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to MALI SAMAJ EKTA MANCH:

Share