02/04/2026
अतुलितबलधामं हेमशैलाभदेहं
दनुजवनकृशानुं ज्ञानिनामग्रगण्यम्।
सकलगुणनिधानं वानराणामधीशं
रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥
🙏 હનુમાન જન્મોત્સવ ની હાર્દિક શુભકામનાઓ 🙏
ભગવાન હનુમાનજી આપના જીવનમાં
શક્તિ, ભક્તિ, બુદ્ધિ અને સાહસ ભરે
અને દરેક સંકટમાંથી રક્ષા કરે।
જય બજરંગબલી! 🚩