Verai mataji mandir jasdan

Verai mataji mandir jasdan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Verai mataji mandir jasdan, Jasdan.

31/08/2024
જય વેરાઈ માતાજીજય પાતાદાદા વૈશાખ સુદ ૧૩(તેરસ) તા .૧૪.૫.૨૦૨૨ શનિવારે બપોરે ૧૧:૦૦ ક્લાકે પ્રવિણભાઇ રણછોડભાઇ વઘાસીયા તરફ થી...
12/05/2022

જય વેરાઈ માતાજી
જય પાતાદાદા

વૈશાખ સુદ ૧૩(તેરસ) તા .૧૪.૫.૨૦૨૨ શનિવારે બપોરે ૧૧:૦૦ ક્લાકે પ્રવિણભાઇ રણછોડભાઇ વઘાસીયા તરફ થી કુળદેવી શ્રી વેરાઈ માતાજીની લાપસીનો મહાપ્રસાદ રાખેલ છે તો દરેક વધાસીયા પરિવારને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે .

*જય વેરાઈ માતાજી**જય પાતાદાદા**સમસ્ત વઘાસીયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરે  બાવીસમા પાટોત્સવ નિમ...
29/03/2022

*જય વેરાઈ માતાજી*
*જય પાતાદાદા*

*સમસ્ત વઘાસીયા પરિવારના કુળદેવી આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના મંદિરે બાવીસમા પાટોત્સવ નિમિત્તે ચૈત્ર સુદ ૧૩(તેરસ) ૧૪/૦૪/૨૦૨૨ ને ગુરૂવારે નવચંડી યજ્ઞ ( શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણો દ્વારા માતાજીની પ્રાણપ્રતિષ્ઠા સમય દરમ્યાન થયેલો યજ્ઞ) નુ આયોજન કરવામાં આવેલ છે. જે ભાઈઓ ને યજ્ઞ માં બેસવા નું હોઈ તે પોતાનુનામ નોંધાવી દે વહેલા તે પહેલાં ના ધોરણે રાબેતા મુજબ યજ્ઞ માં જોડી માં બેસવા નું રહેશે યજ્ઞ નો સમય સવારે 8:30 થી સાંજે 4:30 મહા પ્રસાદ 12 :00 કલાકે.*

*પાટલા લખાવવા માટે*
*ચંદુભાઈ વઘાસીયા મો. 98248 15217*

*તેથી આપ શ્રી ને સહ પરિવાર સાથે આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજીના યજ્ઞમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.*

*સ્થળ:*

*શ્રી વેરાઈ માતાજીનુ મંદિર*

*શ્રી વેરાઈ નગર, કોઠીના નાલા પાસે, જસદણ- ૩૬૦૦૫૦, તા: જસદણ, જી: રાજકોટ*
*મો. ૯૮૨૪૮ ૧૫૨૧૭*

Address

Jasdan
360050

Telephone

09714374638

Website

Alerts

Be the first to know and let us send you an email when Verai mataji mandir jasdan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share