Hare Krishna Mandir, Jasdan

Hare Krishna Mandir, Jasdan Welcome to official page of Hare Krishna Mandir, Jasdan.

19/07/2025

Niranand........

02/07/2025

જય જગન્નાથ! ✨🌼
તમારું હાર્દિક સ્વાગત છે!
આ પવિત્ર રથયાત્રા મહોત્સવ તથા નવનિર્મિત મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજી ની દિવ્ય યાત્રામાં ભાગ લેવાનો અવસર ન ગુમાવો! 🚩
ચાલો, ભક્તિભાવે રથ ખેંચીએ અને શહેરી ગલીઓમાં ઢોલ, શંખનાદ અને હરિભક્તિનો રેલો ફરી લઈએ!

🗓 તારીખ:શનિવાર , ૫મી જુલાઈ ૨૦૨૫
🕓 સમય: સાંજે ૪:૩૦ વાગ્યે, કડક સમયપ્રમાણે
📍 સ્થળ: દામજીનગર, ચિતલિયા રોડ, હરે કૃષ્ણ મંદિર, જસદણ
🍛 ભોજન પ્રસાદ: ગુર્જર પ્રજાપતિ ની વાડી, ચિતલિયા રોડ પર સાંજે 7 વાગ્યે

💥 મુખ્ય આકર્ષણો:
✅ નવનિર્મિત મંદિરનું ઉદ્ઘાટન
✅ પરંપરાગત રથખેંચાણ
✅ ભજન-કીર્તન અને સંકીર્તન
✅ તમામ ભક્તો માટે પ્રસાદ
✅ ભક્તિમય અને દિવ્ય વાતાવરણ

🪔 એકલા ન આવશો — આપના પરિવારજનોને સાથે લાવજો અને આ પાવન યાત્રાને ભક્તિ, સમર્પણ અને ઉત્સાહપૂર્વક ઉજવીએ!

🙏 જગન્નાથ સ્વામી નયન પથ ગામી ભવતુ મે! 🙏


🎙 Talk Show - Aapke man ki bat hamare sath 🎉💥📌 Join us for Live Talkshow on Sunday, 06 October 2024 at 8:00 PM onwards (...
05/10/2024

🎙 Talk Show - Aapke man ki bat hamare sath 🎉💥

📌 Join us for Live Talkshow on Sunday, 06 October 2024 at 8:00 PM onwards (IST)

👉 Click the below link to watch live:
https://youtube.com/live/hYIPZj9lLLg

🎙 Speaker: Ghanshyam Das

Ghanshyam Das was born in Bhachau Kutch, Gujarat. He got connected to Iskcon in 1999. In the beginning he has also served ISKCON temple in Dwarka and joined full time devotee. He did Bhakti Shastri and served Bhaktivedanta Swami Goshala, Vrindavan for about 3 years.

In the year 2009 he came to Gujarat and established a company to make Panchagavya and Ayurvedic products in the name of Go Kripa Products, in which more than 100 products are made and exported to 14 countries of the world including India and through this service, more than 1000 cows of four cowsheds are being served.

In appreciation of this important work in cow rearing, Prabhu ji has been honored with various awards, including awards from the Agriculture Minister of the Gujarat Government, Rashtriya Gaudhan Mahasangh, Kamalnayan Bajaj Foundation, and many more. He is also running a Hare Krishna Prachar Kendra in Jasdan, where around 100 people are associated.

24/06/2023

સનાતન ધર્મ ના ચાર ધામ માંથી એક જગન્નાથ પુરી ના ભગવાન જગન્નાથ રથ માં બિરાજી ને જસદણ ની નગરચર્યા કરવા પધારી રહ્યા છે તારીખ 26જૂન સાંજે 5 થી 8 વાગ્યા સુધીમાં ભગવાન પોતાના પ્રેમી ભક્તો ને દર્શન આપશે.
જે પોતાને ગર્વ થી સનાતની હિંદુ કહે છે એણે એના ઇષ્ટદેવ શ્રી કૃષ્ણ જે જગન્નાથ ના સ્વરૂપ માં ભાઈ બળદેવ અને બેન સુભદ્રા સાથે પધારશે એના જરૂરથી દર્શન કરવા.
રથયાત્રા માં જોડાઈ આપણા બાળકો ને સાથે લઈ અને આપણી વેદિક સંસ્કૃતિ થી પરિચિત કરાવીએ. આપ સૌ માટે આ એક સુવર્ણ અવસર છે.
આળસ છોડી ને બહાર નીકળી રથ ના દર્શન કરીએ
આપનો દાસ ઘનશ્યામ દાસ

આમંત્રણ
17/06/2023

આમંત્રણ

હરે કૃષ્ણ.
જગન્નાથજી રથ યાત્રા આમંત્રણ.
આવો ખેચો જગન્નાથજી નો રથ....સરળ કરો ભક્તિ નો પથ.

હરે કૃષ્ણ.જગન્નાથજી રથ યાત્રા આમંત્રણ.આવો ખેચો જગન્નાથજી નો રથ....સરળ કરો ભક્તિ નો પથ.
16/06/2023

હરે કૃષ્ણ.
જગન્નાથજી રથ યાત્રા આમંત્રણ.
આવો ખેચો જગન્નાથજી નો રથ....સરળ કરો ભક્તિ નો પથ.

ગીતા વસાવો જીવન. ધન્ય બનાવો
15/12/2022

ગીતા વસાવો જીવન. ધન્ય બનાવો

श्रृंगार दर्शन हरे कृष्ण मंदिर जसदन
18/11/2022

श्रृंगार दर्शन हरे कृष्ण मंदिर जसदन

14/11/2022
07/11/2022

*હરે કૃષ્ણ*
આજ નું કાર્યક્રમ
દીપ દાન, દામોદરઅસ્ટકમ,
ગોપીગીત.
આજ નું કાર્યક્રમ સ્થળ
અરવિંદ ભાઈ ડોબરીયા
રમાં બેન ડોબરીયા
શેરી નં ૨ દામજી નગર
ચિતલિયા કૂવા રોડ જસદણ
સમય ૮:૩૦ થી શરૂ
સૌ ભક્તો ને પધારવા આમંત્રણ દામોદર મહિના ના છેલ્લા ૨ દિવસ રહ્યા છે તો લાહ્વો લઈ લ્યો.

Address

Damji Nagar, Chitaliya Kuva Road Near Garbi Chowk Jasdan
Jasdan

Telephone

+919624875069

Website

Alerts

Be the first to know and let us send you an email when Hare Krishna Mandir, Jasdan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category