13/11/2025
માનવ જન્મનો લ્હાવ, માતા તમે જાણ્યો ☀🙏
અન્નપૂર્ણા રૂપે, ધર્મનો માર્ગ બતાવ્યો 🍚🛣
સતીયોમાં શિરતાજ તમે, શ્રદ્ધા સ્વરૂપ ધર્યો 🌿🌹
પતિની આજ્ઞા પાળી, સર્વ સુખનો ત્યાગ કર્યો 💫
મુખે રામનામ સતત, હૃદયે પ્રેમ અનંત 🕉💖
નામ તમારું જપતાં જ, પાપ ભાગે તુરંત 🌼
બાળક ઉપર તમારી કૃપા, અમૃત વરસે પ્રેમથી 🌧👶
દીનદયાળી માતા, પાર ઉતારો ભવસાગરથી 🌊🌺
✺ ✺ ✺
🌼🌻 પ. પૂ. વિરબાઈ માં ની ૧૪૯ વી પુણ્યતિથી (કારતક, વદ ૯) નિમિત્તે કોટિ કોટિ વંદન 🙏
Annapurna Swaroop Param Pujya Virbai Maa - 149th Punya Tithi
(Kartika, Vada 9)
In remembrance of Virbai Maa, the Ever-Compassionate Mother — embodiment of Annapurna and devotion
✺ ✺ ✺
You knew, O Mother, the true worth of human birth ☀🙏
In Your form as Annapurna, You showed the path of dharma on Earth 🍚✨
Crown among the pure and noble wives, You stood with grace divine 🌿🌹
Obeying Your Lord’s command, renouncing all — a sacred sign 💫
With Rama’s name upon Your lips, and boundless love within 🕉💖
Those who chant Your name, O Mother, are freed from every sin 🌼
Upon Your children You pour grace, like nectar from above 🌧👶
O compassionate Mother, You ferry souls across with love 🌊🌺
✺ ✺ ✺
💫 અહીં હરિ પરિવારનો હિસ્સો બનો
Hariram Parivar 💫
🌐 Be a part of HARIRAM PARIVAR family
✺ ✺ ✺