64 Jogni maa Temple

64 Jogni maa Temple Hindu Temple

02/11/2025
શિવ હર
24/10/2025

શિવ હર

શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિર રિલાયન્સ ના મહંત તથા પડાણા દશનામ સમાજ ના પ્રમુખ શ્રી રસીકપુરી રાઘવપુરી ગોસ્વામી નો નશ્વર દે...
22/10/2025

શ્રી ચોસઠ જોગણી માતાજી મંદિર રિલાયન્સ ના મહંત તથા પડાણા દશનામ સમાજ ના પ્રમુખ શ્રી રસીકપુરી રાઘવપુરી ગોસ્વામી નો નશ્વર દેહ પંચ ભૂત માં ભળી ગયો એમના દિવ્ય આત્મા ને વંદન

જય માઁ ચોસઠ જોગણી જય હો... 🙏
22/03/2023

જય માઁ ચોસઠ જોગણી
જય હો... 🙏

15/02/2023
જય માઁ ચોસઠ જોગણી જય હો... 🙏
14/02/2023

જય માઁ ચોસઠ જોગણી
જય હો... 🙏

જય માં ચોસઠ જોગણી જય હો...                  મિત્રો અાપ સર્વ ને જણાવતા ખુબ આનંદ થાય છે કે છેલ્લા ૨ વર્ષ થી કોવિડ 19 ના લિ...
01/01/2022

જય માં ચોસઠ જોગણી
જય હો...

મિત્રો અાપ સર્વ ને જણાવતા ખુબ આનંદ થાય છે કે છેલ્લા ૨ વર્ષ થી કોવિડ 19 ના લિધે રીલાયન્સ નિ અંદર આવેલુ
માં ચોસઠ જોગણી નુ મંદીર ફરી બધા માં ના બાળ માટે
તા. ૨ - ૧ - ૨૦૨૨ થિ ખુલ્લી રહ્યું છે. જોગણી માતા ના હજારો બાળ ખુબ આતુરતા થિ માં ના દર્શન નિ રાહ જોઇ રહ્યા હતા હવે આપળી આતુરતા નો અંત આવ્યો
મોઢે બોલુ માં મને સાચેજ નાનપણ સાંભરે પછી મોટપ કેરી બધી મજા મને કડવી લાગે કાગડા
આવો બધા સાથે મળિ ને માં ના શરણો મા શિસ નમાવિ પ્રાથના કરીઅે કારણ કે
માં થી મોટું કોઈ નહીં હોય ભલે જળ ધર કે જગદીશ ત્યાં સૌ કોઈ નમાવે શીશ અંબા આગળ આલિયા
આ સમગ્ર વિશ્વનું કોરોના રૂપી રાક્ષસ થી અને પર્યાવરણ નિ અંદર પ્રસરી રહેલા રોગોને નષ્ટ કરી સૌનું રક્ષણ કરો.
જય હો માં ચોસઠ જોગણી

લિ.
ચોસઠ જોગણી માતા મંદીર રીલાયન્સ
મહંતશ્રી રસિક પુરીબાપુ
ૐ નમો નારાયણ

11/04/2021

jai Jogni Maa

બાપુ ની એ ચેતના ને લાખ લાખ નમન...ૐ શાંતિ શાંતિ...🙏🙏🙏
11/04/2021

બાપુ ની એ ચેતના ને લાખ લાખ નમન...

ૐ શાંતિ શાંતિ...🙏🙏🙏

13/03/2021

jai maa jogni

Address

Words Largest Refinery Reliance
Jamnagar

Telephone

+918200806707

Website

Alerts

Be the first to know and let us send you an email when 64 Jogni maa Temple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to 64 Jogni maa Temple:

Share

Category