Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur

Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur Shree Swetamber Murtipujak Jain Sangh -Jamjodhpur,Jamnagar,India

trust reg no: a/1602-jamnagar date

श्री सुपार्श्वनाथ जैन श्वेतांबर मंदिर आर सी व्यास कॉलोनी भीलवाड़ा
27/08/2026

श्री सुपार्श्वनाथ जैन श्वेतांबर मंदिर
आर सी व्यास कॉलोनी भीलवाड़ा

27/08/2026
અનુભવે ઘુંટાયેલ એકઠાં જ સાચું અક્ષરજ્ઞાન બાકી બધું વ્યવહાર!!! લાગણીની લપડાકે જ ધૈર્ય અને સહનશીલતા નું પ્રાગટ્ય 💐💐 ઠોકરો ...
26/08/2026

અનુભવે ઘુંટાયેલ એકઠાં જ સાચું અક્ષરજ્ઞાન બાકી બધું વ્યવહાર!!! લાગણીની લપડાકે જ ધૈર્ય અને સહનશીલતા નું પ્રાગટ્ય 💐💐 ઠોકરો જ સાચી પ્રયોગશાળા!!!! અને અંતે માણસાઇના મોલે ઉતીર્ણ એ જ સાચી પદવી !!!!! 🌺🌺🌺💘મીતુ 💕 સુપ્રભાત પ્રણામ*श्री विमलनाथ भगवान*
श्री शुभंकर सूर्योदय विहारधाम,
परवडी, गोधरा, गुजरात

*जय जिनेन्द्र* 🙏
सब का दिन मंगलमय हो।

મુળનાયક તરીકે ૧૩ મા તિથઁકર વિમલનાથ દાદા હોય …અતિ પ્રાચીન  પ્રતિમા હોય પરમ પૂજ્ય આધ્યાત્મયોગી આચાર્ય શ્રીકૈલાશ સાગર સૂરીશ...
26/08/2026

મુળનાયક તરીકે ૧૩ મા તિથઁકર વિમલનાથ દાદા હોય …
અતિ પ્રાચીન પ્રતિમા હોય પરમ પૂજ્ય આધ્યાત્મયોગી આચાર્ય શ્રીકૈલાશ સાગર સૂરીશ્વરજી જેવા પુણ્ય આત્માએ જેની પ્રતિષ્ઠા કરાવી હોય -સોહામણુ દેરાસર એટલે અમરાઈવાડી જનતાનગરનું દેરાસર -પૂજ્ય સાધ્વીજી મૈત્રી રત્નાશ્રીજી મહારાજ સાહેબ ની પ્રેરણાથી અહીં દર બુધવારે સામુહિક અભિષેક અખંડ રીતે શરૂ છે…-ખૂબ ઉલ્લાસથી લોકો જોડાય છે
-સંકલ્પ -સાતત્ય સંકલ્પ -સમર્પિત સંકલ્પ દ્વારા ભાવ ની વૃદ્ધિ થઈ ..ખુબ સરસ રીતે સંગીતના સથવારે પરમાત્મા ની-અંગ પૂજામાં ઉત્તમ એવો અભિષેક નો લાભ શ્રી સંઘ માં મળે છે.. આ અભિષેક આપણા આત્મા પર લાગેલા કર્મો ને ધોવાનો અવસર છે.....
આપ પણ ખાસ ખાસ પધારો …

દર બુધવારે સવારે 7:30 થી 8:30 સામૂહિક અભિષેક થાય છે ..અભિષેક પછી આજ ની ફૂલો ની આંગી..

📍 શુભ સ્થળ:
વિમલનાથ જિનાલય,
આશિષનગર, જનતા નગર,
મેટ્રો પિલર નં. ૨૩, અમરાઈવાડી રોડ, અમદાવાદ.

આજ તારીખ 26/8/26 ના દિવસ ની આંગી

भैरव देव, अगलोड गुजरात ५०० साल प्राचीन, यही प्रतिमा की प्रतिकृति शाहपुर मानसमंदिर तीर्थ में स्थित हैं।भक्त इन्हें विघ्नह...
26/08/2026

भैरव देव, अगलोड गुजरात
५०० साल प्राचीन, यही प्रतिमा की प्रतिकृति शाहपुर मानसमंदिर तीर्थ में स्थित हैं।

भक्त इन्हें विघ्नहर्ता और मनोकामना पूर्ण करने वाले देवता के रूप में पूजते हैं। विशेष रूप से व्यापारिक समृद्धि और संकटों से मुक्ति के लिए भैरव जाप और चालीसा का पाठ किया जाता है।

Krupali Virag Shah

🙏 केसरिया आदिनाथ दादा के पावन दर्शन 🙏श्री केसरिया आदिनाथ दादा के दिव्य एवं मनमोहक दर्शन का लाभ लें।प्रभु की कृपा सभी के ...
26/08/2026

🙏 केसरिया आदिनाथ दादा के पावन दर्शन 🙏

श्री केसरिया आदिनाथ दादा के दिव्य एवं मनमोहक दर्शन का लाभ लें।
प्रभु की कृपा सभी के जीवन में सुख, शांति और समृद्धि लेकर आए। 🌸🙏

📍 शंकरपुरम, बैंगलोर

जय जिनेन्द्र 🙏
जय आदिनाथ दादा 🙏

Address

ARIHANT, TIRUPATI SOCIETY
Jamjodhpur
360530

Telephone

+919426998510

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Swetamber Murtipujak Jain Sangh - Jam Jodhpur:

Shortcuts

Share