16/08/2026
માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચતુર્થ કાવડયાત્રાનું આયોજન ખત્રી મંદિર પાદરા થી કાવી કંબોઈ શ્રી સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધી કરવામાં આવ્યું.જે કાવડ યાત્રાનું પ્રસ્થાન માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી સતિષભાઈ પટેલ , પાદરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને પાદરા સંતરામ મંદિરના મહંત દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર કાવડયાત્રાના આયોજકોની ટીમને ખુબ ખુબ અભિનંદન.જય મહાદેવ