Jamiat Ulama Sabarkantha

Jamiat Ulama Sabarkantha Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jamiat Ulama Sabarkantha, Religious organisation, Himatnagar.

12/05/2022

*જમીઅતે ઉલ્માએ હિન્દનું એક પ્રતિનીધી મંડળ સાબરકાંઠાની મુલાકાતે*---------------------------------------------------------...
10/05/2022

*જમીઅતે ઉલ્માએ હિન્દનું એક પ્રતિનીધી મંડળ સાબરકાંઠાની મુલાકાતે*
----------------------------------------------------------------------------------
હિંમતનગર શહેરમાં તા- ૧૦/૦૪/૨૦૨૨ ને રવિવારના રોજ રામનવમી શોભાયાત્રા દરમિયાન અસામાજીક તત્વો દ્વારા મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર અને ગીતો વગાળવાથી થયેલ જૂથ અથડામણ ને લઈને અશરફનગર કસ્બા વિસ્તારના મુસ્લિમ સમુદાયના માલ મિલકતો ને લુટી લઈ આગને હવાલે કરી દેવામાં આવેલ જેને લઈ જે મુસ્લિમોની માલ મિલકતોને લુટી લઈ સળગાવી દેવામાં આવેલ તેજ લોકોમાંથી પંચનામાના બહાને અને બીજા યેનકેન કારણે ધરપકડો કરવામાં આવેલ જેને લઈજમીઅત ઉલમા એ હિન્દ દ્વારા લીગલ લડત આપવામાં આવેલ જેથી જામીન પર અશરફનગર કસ્બા અને હસનનગર વિસ્તારના 34 મુસ્લિમોની જામીન થયેલ, સદર ઘટનાને સરકારી તંત્ર દ્વારા એક સમુદાયને બાનમા લેવા માટે તેમની મિલકતો તોડી પાડવા મુહીમચલાવેલ અને અશરફનગર કસ્બા વિસ્તારના ટીપી સ્કીમના બહાનો બનાવી મુસ્લિમ સમુદાયની કેટલીક મિલકતો તોડી પાડવામાં આવેલ જેનું મીડિયા દ્વારાઅસામાજીક તત્વોને મિલકતો તોડી પડતું તંત્ર ન્યુઝ ચલાવેલ, સદર ઘટનાઓ ને લઈ દિલ્હીથી આવેલ ઓલ ઈન્ડિયા જમીઅત ઉલમા એ હિન્દ ના ચીપ સેક્રેટરી જનાબ મૌલાના હકીમુદ્દીન સાહબ અને એમની સાથે આવેલા મો. અબુલહસન સાહબ અને શોયેબ ગોધરા દ્વારા અશરફનગર કસ્બા વિસ્તારના જમાઅતના આગેવાનો જોડે મીટીંગ કરવામાં આવેલ અસામાજીક તત્વો દ્વારાજે માલ મિલકતો બાળી લુટી લેવામાં આવેલ ત્યાના સ્થળ વીજીટ કરવામાં આવેલ સાથે નગરપાલિકા દ્વારાતોડી પાડવામાં આવેલ મુસ્લિમ સમાજની મિલકતોનું પણ નિરીક્ષણ કરવામાં આવેલ ત્યારબાદ જમીઅત ઉલમા સાબરકાંઠાના પ્રમુખ ખાદીમભાઈ લાલપુરી દ્વારા સદર ઘટનાઓ દરમિયાન પીડિતોને આપવામાં આવેલ રાહત કીટો તેમજ નુકસાનની ફરિયાદો માટે પીડિત લોકોના નિવેદનો અને તેની સાથે વકીલોની ટીમ દ્વારા કરવામાં આવેલ ફરિયાદો મહિલાઓ પર જે પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવેલ તેમની ફરિયાદો કરાવી.
સમગ્ર હિંમતનગરમાં બનેલ રમખાણોમાં મુસ્લિમ સમુદાયને થયેલ નુકસાનનું સમગ્ર ચિતાર આવેદન પત્ર સ્વરૂપ જેમાં પોલીસ દ્વારા જે પથ્થરમારો કરવામાં આવેલ તેનો અહેવાલ અને વિડીઓ જે કલેકટર થી લઈ પ્રધાનમંત્રી સુધી વિવિધ ૧૫ વિભાગોમાં લિખિત રજૂઆતો કરવામાં આવેલ તેની સંપુર્ણ માહિતી આપવામાં આવેલ દિલ્હીથી આવેલા જમીઅત ઉલમા એ હિન્દના ચીપ સેક્રેટરી મોલાના હકીમુદ્દીન સાહબ તમામ પ્રકારે મદદ રૂપ થવા ખાતરી આપેલી અને તેમની સાથે મદદ રૂપ થવા જમીઅત ઉલમા સાબરકાંઠાના સેક્રેટરી મોલાના મોહસીન સાહબ અને મોલાના હારૂન કેસરપુરા અને હિફ્ઝુરરહેમાન માનગઢ અને મોલાના આરીફ સાહબ કેસરપુરા અને હા.હસ્સાન પાણપુર અને હિંમતનગરના વિરોધ પક્ષના ઈમરાન બાદશાહ હાજર રહ્યા હતા.

Address

Himatnagar
383220

Website

Alerts

Be the first to know and let us send you an email when Jamiat Ulama Sabarkantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Jamiat Ulama Sabarkantha:

Share