Naklank Gurudham

Call Directions Website

Naklank Gurudham Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Naklank Gurudham, Religious organisation, Sakti nagar, Halvad.

🚩 શ્રી નકલંક ગુરુધામ - શક્તિનગર (હળવદ) 🚩
ભગવાન શ્રી રામદેવપીર અને માં નેતલદેનું આ વિશ્વનું સૌથી મોટું મંદિર છે. પ.પુ. મહંતશ્રી દલસુખરામ બાપુના દિવ્ય સાનિધ્યમાં સનાતન ધર્મ, ગૌસેવા અને માનવતાનું પાવન ધામ.
🚩 સત્સંગ | સેવા | સંસ્કાર 🚩
📍 ગુજરાત, ભારત.

🚩 અખિલ ભારતીય સંત સમિતિ પ્રદેશ પ્રવક્તા  🚩 પ.પૂ.ધર્માચાર્ય મહંત શ્રી દલસુખરામ મહારાજ ગુરૂશ્રી બળદેવદાસ મહારાજ શ્રી સજોડે...
03/10/2026

🚩 અખિલ ભારતીય સંત સમિતિ પ્રદેશ પ્રવક્તા 🚩

પ.પૂ.ધર્માચાર્ય મહંત શ્રી દલસુખરામ મહારાજ ગુરૂશ્રી બળદેવદાસ મહારાજ

શ્રી સજોડે રામદેવપીર મંદિર શ્રી નકલંક ગુરૂધામ શક્તિનગર,હળવદ...

29/09/2026
29/09/2026

🪔 શ્રી નકલંક ગુરૂધામ (શક્તિનગર, હળવદ) આંગણે ઝળહળતી ભાદરવા સુદ બીજના દિવ્ય ૩૩ જ્યોત પાઠ આરતીના અલૌકિક દર્શન... જય અલખધણી રામાપીર! 🚩✨🙏

#૩૩જ્યોતપાઠદર્શન #શ્રીનકલંકગુરૂધામ #શક્તિનગરહળવદ #જયરામાપીર #અલખધણી #રણુજાનારાજા #મહાઆરતીદર્શન #દિવ્યજ્યોત #હળવદ

"જય બાબારી... જય અલખધણી!" 🙏✨ભાદરવા સુદ એકમથી શરૂ થતાં રામદેવપીર મહારાજના નોરતા નિમિત્તે બાબા આપ સર્વના જીવનમાં સુખ, શાંત...
10/09/2026

"જય બાબારી... જય અલખધણી!" 🙏✨

ભાદરવા સુદ એકમથી શરૂ થતાં રામદેવપીર મહારાજના નોરતા નિમિત્તે બાબા આપ સર્વના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય બક્ષે એવી અંતરથી પ્રાર્થના....

શ્રી નકલંક ગુરુધામ મંદિર, શક્તિનગર, હળવદ.


#રામદેવપીર #નવરાત્રી #ગુજરાતી

🚩 ભાદરવા સુદ બીજ મહોત્સવ - ૨૦૨૬ 🚩શ્રી રામદેવપીર મંદિર, શ્રી નકલંક ગુરૂધામ (શક્તિનગર, હળવદ)આપ સર્વે ભક્તજનોને ભાદરવા સુદ ...
10/09/2026

🚩 ભાદરવા સુદ બીજ મહોત્સવ - ૨૦૨૬ 🚩

શ્રી રામદેવપીર મંદિર, શ્રી નકલંક ગુરૂધામ (શક્તિનગર, હળવદ)

આપ સર્વે ભક્તજનોને ભાદરવા સુદ બીજ નિમિત્તે ૨૪ કલાક અખંડ જ્યોત પાઠ, રાત્રે ૦૯:૦૦ કલાકે ૩૩ જ્યોત પાઠ દર્શન, મહાપ્રસાદ તેમજ ભવ્ય સંતવાણીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે.

* તારીખ: ૧૩/૦૯/૨૦૨૬, રવિવાર
* સંતવાણી કલાકારો: વિષ્ણુ જોગી, કુલદીપ ઠાકોર, બિંદુબેન ઠાકોર

પ.પૂ. મહંત શ્રી દલસુખરામ બાપુ (શ્રી નકલંક ગુરૂધામ, શક્તિનગર, હળવદ)

#ગુજરાતી

‼️ભાદરવા સુદ બીજ મહોત્સવ-૨૦૨૬‼️🚩શ્રી નકલંક ગુરૂધામ શક્તિનગર,હળવદ🚩 ભાદરવા સુદ બીજ નિમિત્તે આપ સર્વે ભક્તજનો ને ૨૪ કલાક જ્...
08/09/2026

‼️ભાદરવા સુદ બીજ મહોત્સવ-૨૦૨૬‼️
🚩શ્રી નકલંક ગુરૂધામ શક્તિનગર,હળવદ🚩

ભાદરવા સુદ બીજ નિમિત્તે આપ સર્વે ભક્તજનો ને ૨૪ કલાક જ્યોત પાઠ અને રાત્રે : ૦૯ વાગ્યા થી 33 જ્યોત પાઠ દર્શન નું આપ સર્વે ને વાયક છે તથા ભવ્ય સંતવાણી ના કલાકાર શ્રી:- વિષ્ણુ જોગી,કુલદીપ ઠાકોર અને બિંદુબેન ઠાકોર ભજન,સત્સંગ ધારા,પ્રસાદનો લાભ લેવા પધારો

તારીખ:૧૩/૦૯/૨૦૨૬ ને રવિવાર ના રોજ આપ સર્વે સેવક પરિવાર,પાઠ દર્શન પ્રેમી,ધર્મ પ્રેમી,સંત પ્રેમી,ગુરૂ પ્રેમી,દર્શન પ્રેમી,પ્રસાદ પ્રેમી,સત્સંગ પ્રેમી,ભજન પ્રેમી,સેવા પ્રેમી,સર્વે પરિવારજનો,અન્ય જે કોઈ આપ સર્વે વાલા ભક્તજનો પધારો

શ્રી રામદેવપીર મંદિર શ્રી નકલંક ગુરૂધામ શક્તિનગર,હળવદ🚩📿🔱🚩

શુભ સ્થળ/નિમંત્રક : શ્રી નકલંક ગુરૂધામ (શક્તિનગર,હળવદ) પ.પૂ.મહંત શ્રી દલસુખરામ બાપુ ગુરૂશ્રી બળદેવદાસ મહારાજ દ્વારા આયોજીત

#રામદેવપીર #જયરામાપીર #નકલંકધામ #સનાતન #સંતવાણી #ભજન #ભાદરવાબીજ #ગુજરાતી

શ્રાવણ સુદ બીજના દિવ્ય દર્શન! 🌸✨વિશ્વના સૌથી મોટા સજોડે બિરાજમાન શ્રી રામદેવપીર મહારાજ ના પવિત્ર ધામ શ્રી નકલંક ગુરુધામ ...
14/08/2026

શ્રાવણ સુદ બીજના દિવ્ય દર્શન! 🌸✨

વિશ્વના સૌથી મોટા સજોડે બિરાજમાન શ્રી રામદેવપીર મહારાજ ના પવિત્ર ધામ શ્રી નકલંક ગુરુધામ (હળવદ) ખાતેથી શ્રાવણ સુદ બીજના દર્શન! 🙏

🙏 જય ગુરૂ મહારાજ | જય રામદેવજી મહારાજ | જય અલખધણી 🙏
#શ્રાવણસુદબીજ #શ્રીનકલંકગુરુધામ #હળવદ #રામદેવપીર #દિવ્યદર્શન #બાબારામદેવ

Address

Sakti Nagar
Halvad
363330

Alerts

Be the first to know and let us send you an email when Naklank Gurudham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share