Prasadi Mandir Halvad

Prasadi Mandir Halvad પ્રસાદી મંદિર હળવદ

24/06/2024
17/05/2024

શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર હળવદનો આશરે 65 વર્ષ જૂનો ટાવર હજુ પણ લાઈટ વગર સાચો સમય બતાવે છે.... જયારે પહેલા ઘડિયાળ નહોતી..ત્યારે ગામમાં તેમજ શહેર એરિયામાં આવા ઘડિયાળ ના ટાવર હતા..જેમાં અઠવાડિયે એક વાર ચાવી ભરવામાં આવતી..અને આખું અઠવાડિયું સાચો સમય.. ડંકા સાથે બતાવતી...એજ ટાવર કે જે વગર ઈલેક્ટ્રીસીટી એ હજુ 65 વર્ષ થી હળવદ માં કાર્યરત છે....

હળવદ નું સંભારણા રૂપ આ ટાવર મેઈન બજાર માં શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર હળવદ માં આવેલો છે..
જય શ્રી સ્વામિનારાયણ

28/04/2024

શ્રી સ્વામિનારાયણ પ્રસાદી મંદિર (ટાવર વાળુ) હળવદને આંગણે 501 બ્રાહ્મણો ને યજમાનો દ્વારા બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું...

ભૂદેવો દ્વારા વેદ મંત્રોચ્ચાર તેમજ હર હર મહાદેવના નાદ સાથે બ્રહ્મભોજન ની શરૂઆત કરવામા આવી હતી..

સ્વામિનારાયણ સંપ્રદાય માં હળવદના બ્રાહ્મણો ને જમાડવાની એક વિશેષ પરંપરા રહેલી છે..

બ્રહ્મ ભોજનના યજમાન

અ. નિ. સોની ચંદ્રકાંતભાઇ શિવલાલભાઈ
હ. સરોજબેન, નિલેશભાઈ, હિતેશભાઈ
અ. નિ. સોની સવિતાબેન શાંતિલાલ
હ. સોની ધીરજલાલ, ભારતીબેન, વિનોદભાઈ, સતિષભાઇ, ઘનશ્યામભાઈ
રાણપરા પરિવાર માળિયા મિયાણા

26/04/2024

પ્રસાદી મંદિર હળવદમાં દરરોજ સંધ્યા સમયે મોર આવે છે... ...આરતી દર્શન તેમજ ઝાલરનો રણકાર.. અદભૂત નજારો

17/04/2024

શ્રી કૃષ્ણ જન્મોત્સવ... છત્રિયાળા મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ

12/04/2024

ભવ્ય પોથીયાત્રા | શ્રી સ્વામિનારાયણ મંદિર છત્રિયાળા મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ

Address

Halvad
3633330

Telephone

+918347780108

Website

Alerts

Be the first to know and let us send you an email when Prasadi Mandir Halvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category