Shree Vaijnath Mahadev Mandir- Halvad

Shree Vaijnath Mahadev Mandir- Halvad શ્રી વૈજનાથ મહાદેવ મંદિર - હળવદ This is a God Shiva temple in Halvad, SaraRoad, Gujarat, India

🔱 શ્રાવણ સુદ ચોથ | આજના દિવ્ય દર્શન 🔱શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️મહાદેવની કૃ...
16/08/2026

🔱 શ્રાવણ સુદ ચોથ | આજના દિવ્ય દર્શન 🔱

શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️

મહાદેવની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. 🌺
હર હર મહાદેવ 🙏🔱

📍 શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, હળવદ
શ્રાવણ માસ તો હળવદ માં જ..... 🔱

#ʜᴀʀʜᴀʀᴍᴀʜᴀᴅᴇᴠ🙏🌿🕉️ ❤️🔱

15/08/2026

Day 03/30 🕉️

🔱 શ્રાવણ સુદ ત્રીજ | આજના દિવ્ય દર્શન 🔱શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️મહાદેવની ...
15/08/2026

🔱 શ્રાવણ સુદ ત્રીજ | આજના દિવ્ય દર્શન 🔱

શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️

મહાદેવની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. 🌺
હર હર મહાદેવ 🙏🔱

📍 શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, હળવદ
શ્રાવણ માસ તો હળવદ માં જ..... 🔱

#ʜᴀʀʜᴀʀᴍᴀʜᴀᴅᴇᴠ🙏🌿🕉️ ❤️🔱

🇮🇳 ૧૫ ઓગસ્ટ — સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳આઝાદી અમૂલ્ય છે…આપણે તેને સાચવવાની અને દેશને સદા આગળ વધારવાની પ્રતિ...
15/08/2026

🇮🇳 ૧૫ ઓગસ્ટ — સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભેચ્છાઓ 🇮🇳

આઝાદી અમૂલ્ય છે…
આપણે તેને સાચવવાની અને દેશને સદા આગળ વધારવાની પ્રતિજ્ઞા કરીએ. 🙏

દેશપ્રેમ હૃદયમાં,
ભક્તિ મહાદેવમાં અને
ગર્વ આપણા ભારત પર. 🚩

ભારત માતા કી જય! 🇮🇳
વંદે માતરમ! 🇮🇳
હર હર મહાદેવ! 🔱

🙏 શ્રી વૈજનાથ મહાદેવ મંદિર - હળવદ 🙏

📸 તમારો ભક્તિભાવ અમારી સાથે શેર કરો! 🔱❤️શ્રાવણ માસ દરમિયાન શ્રી વૈજનાથ મહાદેવ મંદિર - હળવદના દર્શન, આરતી, શણગાર કે કોઈપણ...
14/08/2026

📸 તમારો ભક્તિભાવ અમારી સાથે શેર કરો! 🔱❤️

શ્રાવણ માસ દરમિયાન શ્રી વૈજનાથ મહાદેવ મંદિર - હળવદના દર્શન, આરતી, શણગાર કે કોઈપણ પવિત્ર ક્ષણને તમારા કેમેરામાં કેદ કરો. 🙏

📲 Instagram / Facebook પર ફોટો કે Reel પોસ્ટ કરો
🏷️ અમને Shree Vaijnath Mahadev Mandir- Halvad પર Mention / Tag કરો
❤️ પસંદગીના ફોટા અને Reels અમારા પેજ પર Repost કરવામાં આવશે!

ચાલો, તમારી ભક્તિની ઝલક સાથે મળીને શ્રાવણને યાદગાર બનાવીએ! 🔱🚩

હર હર મહાદેવ 🙏 | જય શ્રી વૈજનાથ 🔱

14/08/2026
🔱 શ્રાવણ સુદ બીજ | આજના દિવ્ય દર્શન 🔱શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️મહાદેવની કૃ...
14/08/2026

🔱 શ્રાવણ સુદ બીજ | આજના દિવ્ય દર્શન 🔱

શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️

મહાદેવની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. 🌺
હર હર મહાદેવ 🙏🔱

📍 શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, હળવદ
શ્રાવણ માસ તો હળવદ માં જ..... 🔱

#ʜᴀʀʜᴀʀᴍᴀʜᴀᴅᴇᴠ🙏🌿🕉️ ❤️🔱

🔱 શ્રાવણ સુદ એકમ | આજના દિવ્ય દર્શન 🔱શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️મહાદેવની કૃ...
13/08/2026

🔱 શ્રાવણ સુદ એકમ | આજના દિવ્ય દર્શન 🔱

શ્રાવણના પાવન પ્રથમ દિવસે શ્રી વૈજનાથ મહાદેવના દિવ્ય દર્શનનો લાભ લો. 🙏🕉️

મહાદેવની કૃપા સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે. 🌺
હર હર મહાદેવ 🙏🔱

📍 શ્રી વૈજનાથ મહાદેવ મંદિર, હળવદ

શ્રાવણ માસ તો હળવદ માં જ..... 🔱

Address

Shree Vaijnath Mahadev Mandir , Morbi/maliya Highway
Halvad
363330

Telephone

+917990014771

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Vaijnath Mahadev Mandir- Halvad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category