Swaminarayan Gurukul - Fatak Gondal

Swaminarayan Gurukul - Fatak Gondal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Swaminarayan Gurukul - Fatak Gondal, Hindu temple, Swaminarayan gurukul (gundala fatak) Gondal, Gondal.

*આજે સાંજે વિધાર્થીઓ ને જમવામાં**ગરમા ગરમ લાઈવ ઢોસા**મૈસુરી ઢોસા**મસાલા ઢોસા**પ્લેન ઢોસા**સંભાર**ચટણી**થમ્સઅપ* *ની મોજ મ...
15/04/2024

*આજે સાંજે વિધાર્થીઓ ને જમવામાં*
*ગરમા ગરમ લાઈવ ઢોસા*
*મૈસુરી ઢોસા*
*મસાલા ઢોસા*
*પ્લેન ઢોસા*
*સંભાર*
*ચટણી*
*થમ્સઅપ*
*ની મોજ માણતા ગુરુકુળ (ફાટક ) ગોંડલ ના વિધાર્થીઓ*

14/02/2023
*જય સ્વામિનારાયણ**આજ રોજ તા -5/9/2022 નાં  રોજ  ડો.સર્વપલ્લી રાધા કૃષ્ણના  જન્મ દિવસ નિમિતે**શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ ફ...
05/09/2022

*જય સ્વામિનારાયણ*
*આજ રોજ તા -5/9/2022 નાં રોજ ડો.સર્વપલ્લી રાધા કૃષ્ણના જન્મ દિવસ નિમિતે*
*શ્રી સ્વામીનારાયણ ગુરૂકુલ ફાટક ગોંડલ ના વિદ્યાર્થીઓ દ્વારા*
*શિક્ષક દિવસ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ જેમાં વિદ્યાર્થીઓ એ ઉમંગ અને ઉત્સાહ થી ભાગ લીધો હતો*

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (ફાટક) ગોંડલ*પ્રતિ વાલીશ્રી,  તથા વિધાર્થી.                     જય સ્વામિનારાયણ  સાથ જણાવવાનુ...
08/06/2020

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (ફાટક) ગોંડલ*
પ્રતિ વાલીશ્રી,
તથા વિધાર્થી.
જય સ્વામિનારાયણ સાથ જણાવવાનું કે આપ ઘણા સમયથી *ધોરણ-૧૦* ના રીઝલ્ટની રાહ જોઈ રહ્યા હતા, તો આવતી કાલે *તારીખ:-૦૯/૦૬/૨૦૨૦ ને મંગળવારે* સવારે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈડ www.gseb.org પર ઓનલાઈન જોઈ શકાશે.
*BEST OF LUCK*

*નોંધ: હાલ ઓનલાઈન રીઝલ્ટ જોવા મળશે, અમોને ગાંધીનગરથી માર્કશીટ મળશે ત્યારે વિતરણ કરવામાં આવશે*

*નીચે આપેલ વેબસાઈટ ઉપર ક્લિક કરીને તમારા સીટ નંબર નાખી રીઝલ્ટ જોઈ શકાશે.*
www.gseb.org

લોકડાઉનની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને વાલીશ્રી તથા વિધાર્થીઓને તકલીફ ન પડે તે હેતુથી એડમિશન પ્રક્રિયાની માહિતી ઓન લાઈન કરવામ...
28/04/2020

લોકડાઉનની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને વાલીશ્રી તથા વિધાર્થીઓને તકલીફ ન પડે તે હેતુથી એડમિશન પ્રક્રિયાની માહિતી ઓન લાઈન કરવામાં આવે છે, એડમિશન લેવા ઈચ્છતા હોય તેવોએ નીચેની લીંક ઉપર જઈને માહિતી ફોર્મ પૂરું ભરીને *SUBMIT* બટન દબાવવું.

*નોંધ:* *લોકડાઉનમા છુટછાટ આવશે ત્યારે વિધાર્થીને ટેસ્ટ માટે રૂબરૂ બોલાવવામાં આવશે.*

ગુંદાળા રોડ, ગુંદાળા રેલ્વે ફાટક પાસે ગોંડલ (મો. ૭૫૬૭૬-૫૩૯૨૫)

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (ફાટક) ગોંડલ*આજ થી શરૂ થતી ધોરણ -10 અને 12 ની પરીક્ષા આપતા વિધાર્થીઓનો ઉત્સાહ અને ઉમંગ વધારવા...
05/03/2020

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (ફાટક) ગોંડલ*
આજ થી શરૂ થતી ધોરણ -10 અને 12 ની પરીક્ષા આપતા વિધાર્થીઓનો ઉત્સાહ અને ઉમંગ વધારવા સ્વામિશ્રી તથા આચાર્ય બોઘરા સાહેબએ વિધાર્થીઓને કુમકુમ તિલક કરી, મોઢા મીઠ્ઠા કરાવી આશીર્વાદ સાથે શુભકામના પાઠવી.

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (ફાટક) ગોંડલ*  દ્વારા આજ રોજ઼ તારિખ *01/03/2020* ના રોજ઼ મહાપૂજાનું તથા વિષ્ણુ સહસ્ત્ર નામના ...
01/03/2020

*શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (ફાટક) ગોંડલ* દ્વારા આજ રોજ઼ તારિખ *01/03/2020* ના રોજ઼ મહાપૂજાનું તથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ કોઈ પણ શુભકાર્યની શરૂઆત ભગવાનના નામ સ્મરણ,મંત્રોચાર અને પૂજા અર્ચનાથી થતી હોય છે. તેવી જ રીતે જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ માનસિક તણાવ મુક્ત, શારીરિક રીતે સ્વસ્થતા સાથે ભયમુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષાઓ આપી શકે, તેમજ પરીક્ષામાં કોઇ વિધ્ન ન આવે અને વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય સારું રહે તેવા હેતુથી મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ (ફાટક) ગોંડલ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના ભગવાનના આશીર્વાદ સાથે આપવામાં આવે છે. આજરોજ પણ ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સ્વામિશ્રી તથા વિદ્ધવાન પંડિત (જાની અદા) દ્વારા મહાપૂજાનું તથા વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થીઓએ મહાપૂજામાં બેસી લાભ લીધો હતો.

*જય સ્વામિનારાયણ*

તા. 28/02/2020 ને શુક્રવારના રોજ ગુરુકુળમાં અભ્યાસ કરતા ધો-10 તથા ધો-12 નાં વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા નજીક હોવ...
29/02/2020

તા. 28/02/2020 ને શુક્રવારના રોજ ગુરુકુળમાં અભ્યાસ કરતા ધો-10 તથા ધો-12 નાં વિદ્યાર્થીઓને આગામી બોર્ડની પરીક્ષા નજીક હોવાથી પરીક્ષામાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શકે તે હેતુથી પરીક્ષાલક્ષી મોટીવેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટીવેશન કાર્યક્રમમાં મુખ્ય વક્તા શ્રી શૈલેષભાઇ સગપરિયા હતા, જેઓ ગુજરાતનાં ખ્યાતનામ મોટીવેશનલ વક્તા છે. તેઓએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી અને જીવન લક્ષી સફળતા મેળવવા માટે ખુબજ પ્રેરણાંત્મક ઉદાહરણો આપ્યા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Address

Swaminarayan Gurukul (gundala Fatak) Gondal
Gondal
360311

Telephone

7567653925

Website

Alerts

Be the first to know and let us send you an email when Swaminarayan Gurukul - Fatak Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Swaminarayan Gurukul - Fatak Gondal:

Share

Category