Lohangdham - vadvali JAGYA

Lohangdham - vadvali JAGYA લોહંગધામ વડવાળી જગ્યા ગોંડલ નું ફેસબ?

20/12/2021
જય સિયારામજય લોહંગઘામજય વડવાળાદેવજોગી રે લોહલંગરી જુના જુગ નો જોગીડા ને  જાજા કરું જુહાર રે ઊભો ઊભો અલખ ને દરબાર રેગલતા ...
24/11/2017

જય સિયારામ
જય લોહંગઘામ
જય વડવાળાદેવ

જોગી રે લોહલંગરી જુના જુગ નો
જોગીડા ને જાજા કરું જુહાર રે
ઊભો ઊભો અલખ ને દરબાર રે
ગલતા ના વાશી વંદન કરુ રે
લોહંગરામ ને હેજી વંદન કરુ રે
લોહંગરામ ને .........

જય સિયારામજય લોહંગધામજય વડવાળાદેવપ.પુ.સદ્ ગુરૂવયઁ મહંતશ્રી જમનાદાસબાપુ ની પાંચમી પૂણયતિથી મહોત્સવ.સં. 2073 ના ભાદરવાસુદ ...
29/08/2017

જય સિયારામ
જય લોહંગધામ
જય વડવાળાદેવ

પ.પુ.સદ્ ગુરૂવયઁ મહંતશ્રી જમનાદાસબાપુ ની પાંચમી પૂણયતિથી મહોત્સવ.સં. 2073 ના ભાદરવાસુદ _9 ને બુઘવાર તા 30_08 _2017 ના રોજ ઉજવવામાં આવશે.
તો ઘમઁપ્ સંગે પઘારવા મહંતશ્રી સીતારામબાપુ તથા લોહંગધામ પરિવાર નુ હાદિઁક નિમંત્રણ છે

જય સિયારામજય લોહંગધામજય વડવાળાદેવ               ○○○"ગુરૂપૂણીઁમા મહોત્સવ--2017""○○○    આધગુરૂ મહાત્મા લોહલંગરીનો મહીમા અપ...
08/07/2017

જય સિયારામ
જય લોહંગધામ
જય વડવાળાદેવ
○○○"ગુરૂપૂણીઁમા મહોત્સવ--2017""○○○

આધગુરૂ મહાત્મા લોહલંગરીનો મહીમા અપરંપાર ગુરૂપૂનમ દિવસે જો જાણે ગુરૂ મહીમાં ઉતરે ભવપાર.

સૌરાષટ્ની ભુમિ સુહામણી છે જયા ગોંડલમાં લોહંગજીનું ધામ છે તેવા પાવન ગોંડલી નદીના કીનારા પર મહાસિદધ યોગી મહાત્મા લોહલંગરીબાપુની તપો ભુમિ ઉપર પરમ તેજોમય સદ્ ગુરૂ
શ્રી જમનાદાસબાપુ તથા અનનપુણેશ્રવરી શ્રી કંચનબા ની પરમ કૃપાથી સં.2073.ના.અષાઢશુદ પુનમ ને રવિવાર તા.9,7,2017.ના રોજ ગુરૂપૂણીંમા ઉત્સવ ઉજવાશે .તો આ ધમઁકાયઁમાં અવશય પધારશોજી

°°°°°"" ધમઁ કાયઁ ""°°°°°

■ સવારે .6-00 કલાકે આરતીપુજા
■સવારે.8-00કલાકે રામયજ્ઞ
■સવારે.9-00કલાકે સંતવાણી&સત્સંગ
■સવારે.9-30કલાકે ગુરૂપુજન
■સવારે.11-30કલાકે રામયજ્ઞ નુ બીડુ હોમાશે.
■બપોરે 12-00 કલાકે ગુરૂપૂનમ નો મહાપ્ સાદ

""🎹🎻સંતવાણી કલાકારો 🎻🎹""
પુનમબેન ગોંડલીયા & ગુપ
રાધીકાબેન હરીયાણી & અનય કલાકારો...

""""🙏🏻👏🏻નિમઁત્રક👏🏻🙏🏻""""
મહંતશ્રી સીતારામબાપુ તથા લોહંગધામપરિવાર ના જય સિયારામ જય લોહંગધામ

○○👁શુભ સથળ👁○○
મહાસિદધ યોગી મહાત્મા લોહલંગરી બાપુ ની ચેતન સમાધી મંદિર તથા અનનક્ષેત્ર
ભગવત્ પરા .વડવાળાદેવ ની જગયા.મહાત્મા લોહલંગરી માગઁ ગોંડલ મો. 9824864198

જય સીયારામજય લૉહંગ ધામજય વડવાળા દેવજયલૉહંગજી અનનક્ષેત્ર"ધર્મઆચાર્યજી ધર્મસમ્પ્રદાયના સદા પૂજનીય સદગુરુ એવમ્ ""મહંતશ્રી જ...
18/06/2017

જય સીયારામ
જય લૉહંગ ધામ
જય વડવાળા દેવ
જયલૉહંગજી અનનક્ષેત્ર

"ધર્મઆચાર્યજી ધર્મસમ્પ્રદાયના સદા પૂજનીય સદગુરુ એવમ્ ""મહંતશ્રી જમનાદાસજી બાપુ"" ના ચરણ કમલ માં દંડવટ"
Happy Father's day

जय सियारामजय लोहंगधामजय वडवाले देव"" साधु संत कै तुम रखवाले ""एक दिन प्रभु श्री राम जी ने हनुमान जी से कहा कि:- हनुमान, ...
17/06/2017

जय सियाराम
जय लोहंगधाम
जय वडवाले देव
"" साधु संत कै तुम रखवाले ""

एक दिन प्रभु श्री राम जी ने हनुमान जी से कहा कि:- हनुमान, मैंने तुम्हें कोई पद नहीं दिया, मैं चाहता हूँ कि तुम्हें कोई अच्छा सा पद दे दूँ।

क्योंकि सुग्रीव को तुम्हारे कारण किष्किन्धा का पद मिला, विभीषण को भी तुम्हारे कारण लंका का पद मिला और मुझे भी तो तुम्हारी सहायता के कारण ही अयोध्या का पद मिला, परंतु तुम्हें कोई पद नहीं मिला।

हनुमानजी ने कहा:- प्रभु , सबसे ज्यादा लाभ में तो मैं हूँ।

भगवान राम ने पूछा:- कैसे?

हनुमान जी ने कहा:- सुग्रीव को किष्किन्धा का एक पद मिला, विभीषण को लंका का एक पद मिला और आप को भी अयोध्या एक पद ही मिला।

हनुमानजी ने भगवान के चरणों में सिर रख कर कहा कि:- प्रभु , जिसे आपके ये दो-दो पद (चरण) मिले हों, वह एक पद क्यों लेना चाहेगा।

भगवान राम हनुमानजी की बात सुनकर रघुवर के नयन सजल हो गए।

सब कै ममता ताग बटोरी, मम पद मनहि बाँधि वर डोरी...
श्री राम जय राम जय जय राम...

13/06/2017
સદગુરુ શ્રી જમનદાસ બાપુ ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે યજાયેલ સંતવાણી....સ્વર : કીર્તીદાન ગઢવીChannel Subscribe કરી Notificat...
25/03/2017

સદગુરુ શ્રી જમનદાસ બાપુ ની પ્રથમ પુણ્યતિથિ નિમિતે યજાયેલ સંતવાણી....
સ્વર : કીર્તીદાન ગઢવી
Channel Subscribe કરી Notifications on રાખશો જલ્દીજ આ સંતવાણી ના પૂરા Videos Upload કરવાં માં આવશે
જય સિયારામ

Jay Siyaram This is Official Youtube Channel Of "Lohang Dham" Vadvali jagya, Gondal. Plz Do Like,Subscribe, Share and Support us. We try to upload as many as...

મહાસિદ્ધ મહાત્મા લોહલંગરીબાપુનો 53 માં પાટોત્સવ તથા અન્નપૂર્ણા માતૃ શ્રી કંચનબા ની 8 મી પુણ્યતિથિ માં પધારવા લોહનગધામ પર...
18/03/2017

મહાસિદ્ધ મહાત્મા લોહલંગરીબાપુનો 53 માં પાટોત્સવ તથા અન્નપૂર્ણા માતૃ શ્રી કંચનબા ની 8 મી પુણ્યતિથિ માં પધારવા લોહનગધામ પરિવાર તરફ થી હાર્દિક નિમંત્રણ....

જય સિયારામ
જય લોહંગધામ

JAY SIYARAM  JAY LOHANG DHAM JAY VADVALA DEV \\ સેવા  થી મોટો ધર્મ  નથી \\JAY SIYARAM JAY LOHANG DHAM JAY VADVALA DEV
12/07/2016

JAY SIYARAM
JAY LOHANG DHAM
JAY VADVALA DEV

\\ સેવા થી મોટો ધર્મ નથી \\

JAY SIYARAM
JAY LOHANG DHAM
JAY VADVALA DEV

JAY SIYARAM ,JAY LOHANG DHAM ,JAY VADVALA DEV,JAY RAMDEV JI MHARAJ ,JAY JAGANNATH.AAP SAU NE SREE LOHANG DHAM TARAF THI ...
06/07/2016

JAY SIYARAM ,
JAY LOHANG DHAM ,
JAY VADVALA DEV,
JAY RAMDEV JI MHARAJ ,
JAY JAGANNATH.

AAP SAU NE SREE LOHANG DHAM TARAF THI PAVAN ANE PAVITRA ASHADH SUD -BIJ NI HARDIK SUBHKAMNA .

AJE RATRE RAMDEV JI MHARAJ NA
JOYT SVARUP PATH NA DARSHAN
KARVA PADHARO LOHANG DHAM ,
NE SANTVANI PAN SAMBHADI NE APNU MAN MANGAL MAI BANAVO .

रामा थे हो राजवी ,मरूधर रा रणछोड ,,
थाने बिसरां ना सरे ,म्हारा माथा रा सिरमोड़!!!
बाबो भली करे
रूणिचा सरदार की जय हो........

JAY SIYARAM ,
JAY LOHANG DHAM .

Address

"lohang Dham"Vadvali Jagya, Bhagvatpara
Gondal
360311

Telephone

+919824864198

Website

Alerts

Be the first to know and let us send you an email when Lohangdham - vadvali JAGYA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category