Gayatri Mandir Parivar Gondal श्री वेदमाता गायत्री प्रग्ना पीठ गोंडल

  • Home
  • India
  • Gondal
  • Gayatri Mandir Parivar Gondal श्री वेदमाता गायत्री प्रग्ना पीठ गोंडल

Gayatri Mandir Parivar Gondal श्री वेदमाता गायत्री प्रग्ना पीठ गोंडल Shree Vedmata Gayatri Pragnapith Gondal,
Gayatri Mandir,

14/01/2021

कृपया इस पेज को लाईक और फोलोव करे और करवाये

🚩🛕।। जय श्री राम ।।🛕🚩

Social service

શ્રી વેદમાતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગોંડલ તરફ થી જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે,તા.8/6/2020 ના રોજ થી સરકારશ્રી ની ગાઈડ...
06/06/2020

શ્રી વેદમાતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગોંડલ તરફ થી જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે,

તા.8/6/2020 ના રોજ થી સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સ (દો ગજ કી દુરી) ના સંપૂર્ણ પાલન સાથે ગાયત્રી પરિવાર ના નિયમ મુજબ લગ્ન સંસ્કાર, યજ્ઞ તેમજ તમામ પ્રકાર ના સંસ્કાર વિધિ ફરી પાછી ચાલુ કરવા માં આવશે,

આપના પરિવાર માં ઉપર મુજબ ના સંસ્કારો કરાવવા માટે ગાયત્રી મંદિર ગોંડલ નો સંપર્ક કરવો

01/06/2020

Retired मेजर जनरल जीडी बक्शी जी को जन्मदिन की अनंत शुभकामनाएँ । आपके योगदान को राष्ट्र कभी भूल नहीं सकता ।
ऐसे बहादुर के कारण ही राष्ट्र सुरक्षित रहा है। जन्मदिन की ढेर सारी शुभकामनाएँ । आप सदा स्वस्थ व दीर्घायु रहे मेजर साहब

हाल में पूरे देश मे कड़ाके की रेकर्डब्रेक ठंड पड रही है तब  #श्री_वेदमाता_गायत्री_प्रग्नापीठ_गोंडल द्वारा गोंडल शहर में  ...
02/01/2020

हाल में पूरे देश मे कड़ाके की रेकर्डब्रेक ठंड पड रही है तब #श्री_वेदमाता_गायत्री_प्रग्नापीठ_गोंडल द्वारा गोंडल शहर में जाहेर स्थलों और रास्ते पर सोते #निराधार_लोगो को ाल_और_कम्बल ओढाने की सेवा चालू है जो कोई #अंशदान देना चाहते है वह श्री वेदमाता गायत्री प्रग्नापीठ गोंडल का संपर्क कर के अंशदान दे सकते है
गायत्री मंदिर, बस स्टेशन के पीछे,गायत्री नगर,गोंडल
02825-223636

22/10/2019

શ્રી વેદમાતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગોંડલ દ્વારા ગાયત્રી મંદિર ગોંડલ ખાતે વર્તમાન રોગગ્રસ્ત વાતાવરણ માં ડેન્ગ્યુ તાવ ના રોગ સામે રક્ષણ મેળવવા માટે (વાઇરલ ઇન્ફેક્શન થી બચવા માટે) ઉકાળો પીવળાવવાનું આયોજન કરવામાં આવેલ છે,

ગોંડલ ની જાહેર જનતા ને ડેન્ગ્યુ સામે રક્ષણ આપતા આ ઉકાળા ની સેવા નો લાભ લેવા ગાયત્રી મંદિરે પધારવા શ્રી વેદમાતા ગાયત્રી પ્રજ્ઞાપીઠ ગોંડલ ની કારોબારી અને વ્યવસ્થા સમિતિ જાહેર આમંત્રણ પાઠવે છે

તારીખ 23/10/2019, બુધવાર,
સમય સવારે 7.00 થી 11.00,
સ્થળ:- ગાયત્રી મંદિર, ગોંડલ

श्री वेदमाता गायत्री प्रज्ञा पीठ गोंडल की कारोबारी, व्यवस्था एवं युवा टीम
10/10/2019

श्री वेदमाता गायत्री प्रज्ञा पीठ गोंडल की कारोबारी, व्यवस्था एवं युवा टीम

Address

Gondal
360311

Telephone

+912825223636

Website

Alerts

Be the first to know and let us send you an email when Gayatri Mandir Parivar Gondal श्री वेदमाता गायत्री प्रग्ना पीठ गोंडल posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share