Param Pujya Sadgurudev Shree Haricharan Das Maharaj - Gondal

  • Home
  • India
  • Gondal
  • Param Pujya Sadgurudev Shree Haricharan Das Maharaj - Gondal

Param Pujya Sadgurudev Shree Haricharan Das Maharaj - Gondal Patrika
Jay Jay

प. पू. जगद्गुरु रामभद्राचार्य महाराज और प.पू १००८ श्री हरिचरणदासजी महाराज के बिच की गोपनीय बाते स्वयं जगदगुरु रामभद्रचार...
07/02/2024

प. पू. जगद्गुरु रामभद्राचार्य महाराज और प.पू १००८ श्री हरिचरणदासजी महाराज के बिच की गोपनीय बाते स्वयं जगदगुरु रामभद्रचार्यजी महाराज के समुख से....

जगदगुरु बनने की बात-चित दिनाक २१-११-०९ को बताई थी
https://youtu.be/xuW5WmbuucA?si=dXnwZsUdvzY4dyo3&t=1222

Confidential talks between Jagadguru Rambhadracharya Maharaj and 1008 Shri Haricharandasji Maharaj in the presence of Jagadguru Rambhadracharyaji Maharaj himself....

The talk of becoming a Jagadguru was told on 21-11-09 in Gondal Live Katha



https://youtu.be/WejCnwthrWU

प. पू. जगद्गुरु रामभद्राचार्य महाराज और प.पू १००८ श्री हरिचरणदासजी महाराज के बिच की गोपनीय बाते स्वयं जगदगुरु रामभ...

https://www.youtube.com/live/JF2u85O_eRM?si=jGtgv9J4afCdpE3dપરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી હરિચરણદાસજી મહારાજ ની મૂર્તિ પ્રતિ...
01/11/2023

https://www.youtube.com/live/JF2u85O_eRM?si=jGtgv9J4afCdpE3d

પરમ પૂજ્ય સદગુરુ દેવ શ્રી હરિચરણદાસજી મહારાજ ની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 108 કુંડી યજ્ઞ તા. 1-11-2023 થી 4-11-2023

ગોંડલ રામજી મંદિર થી લાઈવ

પ.પૂ.સદગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજ ની મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ 108કુંડીયજ્ઞ શ્રી રામજી મંદિરગોંડલ

11/08/2023
દરરોજ આવી જ પોસ્ટ વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીક પર ક્લિક કરી જોડાઈ શકો છોhttps://chat.whatsapp.com/G2uqJwI96uYGDJMKO...
11/08/2023

દરરોજ આવી જ પોસ્ટ વોટ્સએપ પર મેળવવા માટે નીચેની લીક પર ક્લિક કરી જોડાઈ શકો છો
https://chat.whatsapp.com/G2uqJwI96uYGDJMKOyWNON

વધુ માં સોશ્યલ મીડીયા ચેનલ માં જોડવા માટે નીચેની લીક પર ક્લિક કરી જોડાઈ શકો છો
ફેસબુક : https://www.facebook.com/1008haricharandasjimaharaj
ઇન્સ્ટાગ્રામ : https://www.instagram.com/1008haricharandasjimaharaj
યુટ્યુબ : https://www.youtube.com/

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો-----વિવિધ રોગોના નિષ્ણાત પાસે 150 થી વધુ લાભાર્થીઓએ નિ...
25/05/2023

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા TFC ભવન ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
-----
વિવિધ રોગોના નિષ્ણાત પાસે 150 થી વધુ લાભાર્થીઓએ નિશુલ્ક આરોગ્ય તપાસ અને દવાઓનો લાભ મળ્યો

તા.21/05/2023 - રવિવાર

શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસેવાના કાર્યો અવિરત પણ કરવામાં આવે છે. આવનાર યાત્રીઓ અને સ્થાનિકોને સ્વાસ્થય સેવાઓનો નિશુલ્ક લાભ મળે તેના માટે ટ્રસ્ટ નિયમિત રૂપે આરોગ્ય કેમ્પ યોજે છે. તા.21 ના રોજ શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ અને શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ટ્રસ્ટના યાત્રી સુવિધા ભવન (TFC) ખાતે સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
સવારે શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સાહેબ તેમજ કેમ્પમાં જોડાયેલી આરોગ્ય સંસ્થાઓના તબીબો દ્વારા દીપ પ્રાગટ્ય કરી મેડિકલ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેનો કુલ 153 લાભાર્થીઓએ લાભ લીધો હતો.

આ આરોગ્ય કેમ્પમાં જનરલ ફિઝીશયન, હાડકાના સર્જન, આખ કાન નાકના રોગોના નિષ્ણાત, ડેન્ટિસ્ટ, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, સહિતના નિપુણ તબીબો દ્વારા લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દર્દીઓને જરૂરિયાત અનુસાર નિશુલ્ક દવાઓ પણ આપવામાં આવી હતી. જેમાં સ્થાનિક તેમજ બહારથી આવનાર શ્રદ્ધાળુઓએ પણ લાભ લીધો હતો.
આ કેમ્પમાં આવનાર લાભાર્થીઓને ભારત સરકારના ABHA કાર્ડ (Ayushman Bharat Health Account) બનાવી આપવામાં આવ્યા હતા. તેમજ પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડની પ્રોસેસ કરી આપવામાં આવી હતી. કેમ્પના અંતે લોકો માટે સેવા આપનાર તબીબોનું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રસાદ અને મહાદેવનું સ્મૃતિ ચિહ્ન આપી સન્માન કરવામાં આવ્યું હતું.

જનરલ મેનેજર
શ્રી સોમનાથ ટ્રસ્ટ

Address

Kashi Vishavanath Road, Ramji Mandir Chowk, Vardhman Nagar
Gondal
360311

Opening Hours

Monday 9:30am - 8:30pm
Tuesday 9:30am - 8:30pm
Wednesday 9:30am - 8:30pm
Thursday 9:30am - 8:30pm
Friday 9:30am - 8:30pm
Saturday 9:30am - 8:30pm
Sunday 9:30am - 8:30pm

Alerts

Be the first to know and let us send you an email when Param Pujya Sadgurudev Shree Haricharan Das Maharaj - Gondal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share