Shree Ganesh Mahotsav Samiti - Godhra

Shree Ganesh Mahotsav Samiti - Godhra Godhra Ganesh Mahotsav Samiti is a social organisation that works in the field of coordinating the celebration of Ganesh Mahotsav in Godhra, Gujarat.

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય શ્રી હિમાંશુ સોલંકી સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ....
21/09/2024

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય શ્રી હિમાંશુ સોલંકી સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ....

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2024 દ્વારા ઝોન 5 ના સભ્યો દ્વારા શ્રીજી ...
08/09/2024

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2024 દ્વારા ઝોન 5 ના સભ્યો દ્વારા શ્રીજી નગર નવયુવક
મંડળ ની મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા..

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2024 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા મિત્ર મ...
08/09/2024

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2024 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા મિત્ર મંડળ વૈભવ નગર યોગેશ્વર
યુવક મંડળ ની મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા..

પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા  શ્રી ગણેશ મહોત્સવ સમિતિ 2024 ના આયોજન ની મીટીંગ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સો...
29/08/2024

પોલીસ પ્રશાસન તંત્ર દ્વારા શ્રી ગણેશ મહોત્સવ સમિતિ 2024 ના આયોજન ની મીટીંગ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ ની અધ્યક્ષતામાં ડીવાયએસપી શ્રી એન વી પટેલ સાહેબ, શ્રી માલવદિપસિંહ રાઉલજી ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતી....

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 3 ના સરકાર ગ્રુપ અમુલ પાર...
23/09/2023

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 3 ના સરકાર ગ્રુપ અમુલ પાર્લર પાસે ના મંડળ ની નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી પંચમહાલ રેન્જ ગોધરા શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ,પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ, ડીવાયએસપી શ્રી પરાક્રમસિંહજી રાઠોડ સાહેબ તથા સંગઠનના પદાધિકારીશ્રીઓ દ્રારા મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા....

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 2  ના સભ્યો દ્વારા શ્રી ભ...
20/09/2023

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 2 ના સભ્યો દ્વારા શ્રી ભાટવાળા નવયુવક મંડળ ની મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા....

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 3 ના સભ્યો દ્વારા સહજાનંદ...
20/09/2023

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 3 ના સભ્યો દ્વારા સહજાનંદ સોસાયટી યુવક મંડળ ની મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા....

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય શ્રી હિમાંશુ સોલંકી સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ....Panchmahal Police SP P...
20/09/2023

પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક આદરણીય શ્રી હિમાંશુ સોલંકી સાહેબ ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ....
Panchmahal Police SP Panchmahal

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના શિવ શક્તિ અંકુર સ્કુ...
20/09/2023

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના શિવ શક્તિ અંકુર સ્કુલ પાસે મંડળ ની પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ દ્રારા મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા....

Panchmahal Police

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા મિત્ર ય...
20/09/2023

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા મિત્ર યુવક મંડળ ની મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા....

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા એકલિંગય...
20/09/2023

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા એકલિંગયુવક મંડળ ની મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા....

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા સોમનાથ ...
20/09/2023

પ્રજા પોલીસ પ્રશાસન ના સંયુક્ત ઉપક્રમે પ્રાયોજિત શ્રી ગણેશ મહોત્સવ સમિતિ ગોધરા 2023 દ્વારા ઝોન 4 ના સભ્યો દ્વારા સોમનાથ નગર યુવક મંડળ ની મુલાકાત કરી પ્રશસ્તિ પત્ર તથા શિલ્ડ અર્પણ કર્યા હતા....

Address

Godhra
389001

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ganesh Mahotsav Samiti - Godhra posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Shree Ganesh Mahotsav Samiti - Godhra:

Share