Sri Sikharjee Mahatirth

Sri Sikharjee Mahatirth Admins:

Arpit Shah
Nikita Sanghvi
Samir Doshi

❓ શું તમને ખબર છે ?🌟 શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કેવા દેખાતા હતા?🌟 તેમનું રૂપ કેવું હતું? તેમની કાયા કેવી હતી?🌟 પ્રભુ ...
14/04/2022

❓ શું તમને ખબર છે ?
🌟 શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુ કેવા દેખાતા હતા?
🌟 તેમનું રૂપ કેવું હતું? તેમની કાયા કેવી હતી?
🌟 પ્રભુ કેટલા વર્ષના હતા જ્યારે તેમની જીવિત પ્રતિમા નિર્માણ પામી?
🌟 શું તમને ખબર છે તે પ્રતિમાના પરિકરમાં પ્રભુનો પરિવાર સમાવિષ્ટ છે !
પ્રભુના જન્મકલ્યાણકના શુભ દીને જાણો તેમના જન્મસ્થાનમાં બિરાજમાન તેમની પ્રતિબિંબ સમાન જીવિત સ્વામી પ્રભુની દિવ્ય પ્રતિમાની અદ્ભૂત કથા -

Kshatriyakund,Jivit Swami,birthplace of mahavir,Mahavir,Mahavir swami,

क्या आपको पता है ❓अष्टप्रकारी पूजा का उद्भव कैसे हुआ?❓प्राचीन आगमो में किस प्रकार की पूजा विधि बताई है?❓आरती-मंगल दीपक क...
13/06/2021

क्या आपको पता है
❓अष्टप्रकारी पूजा का उद्भव कैसे हुआ?
❓प्राचीन आगमो में किस प्रकार की पूजा विधि बताई है?
❓आरती-मंगल दीपक का प्रारंभ कब से हुआ?
❓नवांगी पूजा कब से शुरू हुई?
❓कुछ लोग अलग प्रकार से क्यों नवांगी पूजा करते हैं?
❓अक्षत पूजा किस तरह से होती थी?
❓स्नात्र पूजा कब प्रसिद्ध हुई?

ऐसे अनेक प्रश्नों के उत्तर और श्वेतांबर जैन परंपरा में द्रव्य पूजा का आगमकाल से ले कर अब तक का इतिहास
जानने के लिए नीचे दिए गए लिंक पर click करें -

Puja, Ashtaprakari Puja, Jain Puja, Pushpa Puja, Navangi Puja, Abhishek, Snatra Puja, Arti, Mangal Divo, Kesar Puja, Chandan Puja, Vilepan, Sattarbhed

આ દીપોત્સવી પર્વના (પ્રભુ શ્રી મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક) નિમિત્તે આપને તથા સ્નેહી-સ્વજનો, મિત્રો-સાથીઓને કાયમી યાદ ...
07/11/2020

આ દીપોત્સવી પર્વના (પ્રભુ શ્રી મહાવીર સ્વામી નિર્વાણ કલ્યાણક) નિમિત્તે આપને તથા સ્નેહી-સ્વજનો, મિત્રો-સાથીઓને કાયમી યાદ રહી જાય તેવી ભેટ આપો. મીઠાઇ, ડ્રાયફુટ્સ જેવી ભેટો કરતા જેનો કાયમી પ્રભુમય બનવાનો સ્વાદ રહી જાય તેવી પુસ્તકની ભેટ ~ પ્રભુ તમારા પગલે પગલે 👣

👣 જ્યાં પ્રભુના વિહાર થયા
👣 જ્યાં પ્રભુ પર ઉપસર્ગો થયા
👣 જ્યાં પ્રભુના અંતિમ ચરણો પડ્યા
👣 જ્યાં પ્રભુના ચાતુર્માસ - કલ્યાણકો થયા
👣 જ્યાં પ્રભુના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ બની.
આવી અલૌકિક ભૂમિઓની યાત્રાના સંસ્મરણોનો સમાવેશ કરતું પુસ્તક 📖 ~
👣 પ્રભુ તમારા પગલે પગલે 👣

દાતાઓના સહકારથી માત્ર ₹50/- (+ કુરિયર) માં ઓનલાઇન ઓર્ડર કરવા અહીં ક્લિક કરો- https://rzp.io/l/prabhunapagle

આ પુસ્તકનું ટ્રેલર જોવા અહીં ક્લિક કરો- https://www.youtube.com/watch?v=_MfbXHlz8Kg&feature=emb_logo

વધુ માહિતી માટે અહીં કિલ્ક કરો - http://www.prabhunapagle.com/

વ્હાલા સાથે વ્હાલી વાતો - નવાંગી પૂજાની સંવેદનાઓપ્રભુજીની નવાંગી પૂજા તો આપણે અસંખ્ય વાર કરી, પણ ~🔹 કેટલી વાર એમ થયું કે...
18/10/2020

વ્હાલા સાથે વ્હાલી વાતો - નવાંગી પૂજાની સંવેદનાઓ

પ્રભુજીની નવાંગી પૂજા તો આપણે અસંખ્ય વાર કરી, પણ ~

🔹 કેટલી વાર એમ થયું કે પૂજા કરતા આપણે પરમાત્મા સાથે એકમેક થયાં?

🔹 કેટલી વાર પરમાત્માના પ્રત્યેક અંગોના ગુણોના સ્મરણ કર્યા?

🔹કેટલી વાર પ્રભુના ગુણાનુરાગી બન્યા?

અગર જો આવા સંજોગ પ્રત્યેક વાર પ્રભુ પૂજા કરતા ન બનતા હોય તો ચાલો એક અવનવો પ્રયાસ કરીએ...

પ્રભુના નવ અંગોની પૂજા કરતા તેમના પ્રત્યેક અંગોની સંવેદનાઓ કરીયે...આપના અમૂલ્ય સમય થી ૫ મિનિટ કાઢી આ પ્રયાસ કરજો...જો આ પ્રયાસ ગમે તો અવશ્ય જણાવજો 🙏

સંવેદના વાંચવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો ~

Samveda, Nav Ang, Ashtaprakari Puja, Navang Puja, Keshar Puja

ODISHA (ORISSA), AN IMPORTANT CENTER OF JAINISM?Are you sure? YES.THIS IS WHY YOU SHOULD NOT MISS READING THIS POST🔹Visi...
05/07/2020

ODISHA (ORISSA), AN IMPORTANT CENTER OF JAINISM?
Are you sure? YES.

THIS IS WHY YOU SHOULD NOT MISS READING THIS POST

🔹Visited by Shri Parshwanath Bhagwan and Shri Mahavir Swami, this is the land of the famed “ Kalinga Jina ” which was installed by Gandhar Sudharma Swami

🔹This is the land where the famous Jagannath Puri temple was built over a Jain temple

🔹 This is the land which once had 1000 Jain temples and STILL HAS 120+ LOCATIONS WHICH HAVE JAIN
HERITAGE SITES

🔹This is the land where Acharya Bhadrabahu Swami did Anshan (Santhara) and attained Kaldharma.

🔹This is the land where an Agam Vachana took place to compile parts of the lost Agam, Drishtivad.

This is the land of Odisha !

Complete with maps, images and chronological information, my latest research, which took nearly 3 months to complete, traces the history and heritage of Odisha.

Don’t miss the images of Jain Tirthankars in various locations lying in dilapidated ruined state, converted to Hindu gods (and goddesses) where animal sacrifices are also offered !

The time has come to revisit and restore the forgotten Jain glory of Odisha.

Read and share your observations –

Jain, jainism, Odisha, Jainism in Odisha, Orissa, Kalinga, , Karakandu, Kharavela, Kharavel, Parshwanath, Mahavir, Udaygiri, Khandagiri, Hathigumpha,

Lecture-1 of 'Discovering Jainism' series by Dr. Bipin Doshi on Sunday, 7th June, 2020 at 19:00 hrs IST. Session will be...
07/06/2020

Lecture-1 of 'Discovering Jainism' series by Dr. Bipin Doshi on Sunday, 7th June, 2020 at 19:00 hrs IST. Session will be moderated by our founder, Dilip Mehta.

DONT MISS THE OPPORTUNITY TO BECOME RICH WITH SPIRITUAL KNOWLEDGE THROUGH THIS SERIES !!!

Non-members can join the group by clicking on the given link below -

https://www.facebook.com/groups/jainstudy/

We have been in lockdown since the last 30-35 days and feel frustrated. However, on the other hand Shree Antriksh Parshw...
22/04/2020

We have been in lockdown since the last 30-35 days and feel frustrated. However, on the other hand Shree Antriksh Parshwanath Jinalay has been under lockdown since the last 14,040 days - and we are not even bothered about it.

Exactly 39 years ago, on 22nd April 1981 the Government issued orders to lock the Antriksh Parshwanath Jinalay due to the ongoing disputes between the Digambars and Shwetambars over its custody.

Till date, the case is on in the Supreme Court. Let's pray that the gates of the Jinalay open soon.

Read the entire timeline of the dispute here ~

A blog about travel, tourism and spiritualism

क्या हम वास्तव में जैन हैं?हर जैन से मेरी आग्रहभरी विनंती है कि अपने अपना बहुमूल्य समय इस लेख को दें - मैं जानता हूं हमे...
02/04/2020

क्या हम वास्तव में जैन हैं?

हर जैन से मेरी आग्रहभरी विनंती है कि अपने अपना बहुमूल्य समय इस लेख को दें - मैं जानता हूं हमे इतना पढ़ना पसंद नही है, पर मात्र मेरा आग्रह समज के इस पूरे लेख को पढ़े

मुझे यकीन है कि पूरा लेख पढ़ने के बाद निम्नलिखित विवादों को ले कर कई भ्रांत धारणाएं निरस्त हो जायेगी-

◼️ तीर्थंकरो और साधुओं के नग्न / अनग्न स्वरूप का विवाद

◼️मूर्तिपूजा का विवाद

◼️तिथि का विवाद

◼️स्वंत्सरी के दिन का विवाद

हिंदी में लिखने का यह मेरा प्रथम प्रयास है क्योंकि यह लेख में हर जैन सम्प्रदाय के आराधकों तक पहुंचाना चाहता हूँ.

आशा करता हूं नीचे दी गई लिंक को क्लिक करके आप सम्पूर्ण लेख को पढ़ेंगे और अपना बहुमूल्य अभिप्राय प्रदान करेंगे -

Jain, Jainism, Shwetambar, Digambar, Sthanakvasi, terapanthi, ek tithi, be tithi, nudity in jainism, sects of jainism, anekantvad, tithi, paryushan, savantsari

Today, as we celebrate the Kevalgyan Kalyanak (enlightenment) of the first Tirthankar, Shri Adinath Bhagwan, let us ask ...
19/02/2020

Today, as we celebrate the Kevalgyan Kalyanak (enlightenment) of the first Tirthankar, Shri Adinath Bhagwan, let us ask ourselves some few questions about the holy land where this divine event took place~

Do we really know that the first Jain scriptures of this time cycle were composed here?

Do we really know that the first event of Nirvan of this time cycle took place here?

Unravel many more such secrets of this divine land ~ Purimtal Tirth

Purimtal, Adinath, Prayag, Allahabad, Kevalgyan, Akshayvat, Triveni Sangam, Ganga, Yamuna, Saraswati

Address

Madhuban
Giridih

Alerts

Be the first to know and let us send you an email when Sri Sikharjee Mahatirth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share