Arunoday International Old Koba Gujarat

Arunoday International Old Koba Gujarat managed by arihant Kerul barbhaya jain cgroad navrangpura Ahmedabad

Msg 4mArihant KERUL barbhaya jain cgroad navrangpura ahmedabadJockey montacarlo store 078780 66765 078780 66760
06/01/2023

Msg 4m

Arihant KERUL barbhaya jain cgroad navrangpura ahmedabad
Jockey montacarlo store

078780 66765

078780 66760

Msg 4mArihant KERUL barbhaya jain cgroad navrangpura ahmedabadJockey montacarlo store 078780 66765078780 66760
06/01/2023

Msg 4m

Arihant KERUL barbhaya jain cgroad navrangpura ahmedabad
Jockey montacarlo store

078780 66765

078780 66760

ઈશ્વર-શરણં મમ"            નમામિસર્વ-જન સુખાય -સર્વ-જન હિતાયનમસ્કાર હો એ ભારત ને કે- જે ભારત માં તમારો જન્મ થયો છે તે ભાર...
29/09/2022

ઈશ્વર-શરણં મમ" નમામિ
સર્વ-જન સુખાય -સર્વ-જન હિતાય
નમસ્કાર હો એ ભારત ને કે- જે ભારત માં તમારો જન્મ થયો છે તે ભારત ને વંદન નમન
આ ભારત અને એની સંસ્કૃતિ સુવ્યવસ્થાઓ આપે છે જેથી મનુષ્યો ને દેવ બની ને જ જીવવું પડે રાક્ષસ બનીને જીવી જ ના શકે. ભયોજસઘળા દૂર કરી ને જીવાડે કોઈ ને કોઈ નો ડર જ ના હોય "ડર"? એ તો નાશ થવા માટે જ ઉત્પન્ન થાય એ મરવા માટે જ જન્મે ભીતર ના તમામ ડરો નો નાશ કરી ને જ જંપે. એની આત્મા ને અને એના મોક્ષ ને અને મોક્ષ ના શ્રેષ્ઠ માર્ગ ને માને છે જેને જર્ની ઓફ ઈન્ટરનલ ડાયનેમેટીક ડિવાઈન પર્સનાલીટી કહે છે જેની ભારત ના આજના આધુનિક બંધારણ બનાવનારા ને સમજણ અને શ્રદ્ધા જ નહોતી એ આપણી જર્ની ઓફ ઈન્ટરનલ સ્પીચ્યુલીટી ને સમજ્યા વગર હતા એમને હિંસા અને ક્રુરતા ભરેલા શાસન ની જ સુઝ બુઝ હતી કેવળ બસ કોઈ વફાદારી પ્રજા પ્રત્યેની હતી જ નહી એમને ફફડાટ હતો ભયો હતા આધ્યાત્મિકતા થી દુશ્મનાવટ જ હતી માટે જ ધરતી સાથે હજારો વર્ષો થી વફાદારી હતી તેમની સત્તા પડાવી અને હઠાવી પછી બિચારાં ને નિરાન્ત થઈ પછી ચિત્ર સ્પષ્ટ જ છે ભયો અને લોભ ના આતંક નું સામ્રાજ્ય કયાય શાન્તિ થી જીવવાનું જ કોઈ ને ના મળે ભયો ના ઓથાર હેઠળ જીવવાનું અને મરવાનું? શોષણ શોષણ ને સર્વત્ર શોષણ? કોઈ ના પાડી શકે? આવો આપણે અંતર માં જ શાન્તિ છે માટે આજે આધ્યાત્મિક અંતર યાત્રા તરફ હૃદય થી વળવા તરફ એક સાચો ડગ ભરીએ જ્યારે મોડલ તરફ વળેલા એક યુવાન સાધુ બનવા તરફ જઈ રહ્યા છે અને આજે સવારે ગૂજરાત ની મા ભોમકા ઊપર બેંગલોર થી આવી ને કદમ મૂકી રહ્યા છે, પધારી રહ્યા છે સવારે પોણા છ ની આસપાસ જ્યોતિર્વિદ્ આચાર્ય ગુરુદેવ ના દર્શનાર્થ જુના કોબા પધારશે અને સ્વ. સુભદ્રા બેન કેશવલાલ શાહ આર્ય સંસ્કાર શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ બેન્ડ સાથે હારતોરા દ્વારા સ્વાગત કરશે.
પ્રેષક-: ડા. આત્મ-વિકાસ જૈન જ્યોતિષ (જેમણે લખ્યુ જ હતુ ચાર પાચ મહિના પહેલા થી જ મુઙ્ગા પ્રાણીઓ માં ચેપી રોગો ફેલાવાથી લાખો પ્રાણીઓ મરણ પામશે માટે જ ગીર કાઉ બેન્ક ને એમના માં શ્રદ્ધા હોવાથી સતર્ક બની હતી અને એટલે કાઉ બેન્ક ની ગાયો નો અદ્ભૂત રક્ષણ થયું હતું ખુબ ખુબ આભાર જૈન જ્યોતિષી ડા. આત્મવિકસ ભાઈનો )
સંપર્ક-:6353248371 ગણપત રામ ચૌધરી "સ્નેહપદ્મ"

ગઈકાલે પુષ્યનક્ષત્ર હતું ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ સૌ ભાગ્યશાળીઓને માંગલિક સંભળાવ્યું હતું.
05/06/2022

ગઈકાલે પુષ્યનક્ષત્ર હતું ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ સૌ ભાગ્યશાળીઓને માંગલિક સંભળાવ્યું હતું.

તા 4/06/22શનિવાર આજે પૂજ્ય ગુરૂદેવશ્રીની સ્થિરતા ટિંટોડા મુકામે હતી, ત્યાં પૂજ્ય શ્રીએ સૌ ભાગ્યશાળીઓને માંગલિક સંભળ....

23/03/2022

જ્યોતિર્વિદ્ આચાર્ય ગુરુદેવ આજે near safal parivash 23/2/22
7-30 સવારે પધારશે. S G. highway પાસે.

Vihar msg
Arihant cgroad
jockey levies outlet
9426563648
ARIHANT
KERUL BARBHAYA JAIN AHMEDABAD

14/03/2022

શનિ, રવિ-સોમ, 12,13,14 માર્ચ આર્ય ગામ--વિહારધામ (પદ્માવતી નગર) ભોયણી સ્થિરતા કરશે.

જ્યોતિર્વિદ્ આચાર્ય ગુરુદેવ અરુણોદય સાગર ગુરુદેવ શ્રી

Vihar msg
Arihant cgroad
jockey levies outlet
9426563648
ARIHANT
KERUL BARBHAYA JAIN AHMEDABAD

આજે પુષ્યનક્ષત્ર આજે પૂજ્ય ગુરૂદેવશ્રી અરુણોદયસાગરસુરીસ્વરજી મ.સા. ની સ્થિરતા ભોયણી મુકામે છે ત્યાં પૂજ્યશ્રીએ સૌ ભાગ્યશ...
13/03/2022

આજે પુષ્યનક્ષત્ર
આજે પૂજ્ય ગુરૂદેવશ્રી અરુણોદયસાગરસુરીસ્વરજી મ.સા. ની સ્થિરતા ભોયણી મુકામે છે ત્યાં પૂજ્યશ્રીએ સૌ ભાગ્યશાળીઓને માંગલિક સંભળાવ્યું હતું.

પૂજ્ય ગુરૂદેવશ્રી અરુણોદયસાગરસુરી સ્વરજી મ.સા. ની સ્થિરતા આજે ભોયણી mukame chhe

15/02/2022

જ્યોતિર્વિદ્ આચાર્ય ગુરુદેવ તા. 19-2-2022 શનિવારે બપોરે 4-00 વાગે ટીન્ટોડા પધારશે
Vihar msg
Arihant cgroad
jockey outlet
9426563648
ARIHANT
KERUL BARBHAYA JAIN AHMEDABAD

Jay jinendra19/2/22Arihant cgroad jockey outlet 9426563648KERUL BARBHAYA AHMEDABAD
14/02/2022

Jay jinendra
19/2/22

Arihant cgroad
jockey outlet
9426563648
KERUL BARBHAYA AHMEDABAD

Arihant cgroad jockey outlet 9426563648KERUL BARBHAYA AHMEDABADઆજે કોબા મા દીક્ષિત  મુનિરાજ શ્રી રત્નપદ્મસાગરજી પોતાના દ...
23/01/2022

Arihant cgroad
jockey outlet
9426563648
KERUL BARBHAYA AHMEDABAD
આજે કોબા મા દીક્ષિત મુનિરાજ શ્રી રત્નપદ્મસાગરજી પોતાના દાદા ગુરુ રાષ્ટ્રસંત આચાર્યદેવ શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજા જોડે સાધુઓની પરિષદમાં અઢારમે નજરે જોડાયા અને ઉપસ્થિતિ શ્રમણ -શ્રમણીવૃન્દ ની હતી બન્ને મા આવ્યો 9 નો આવ્યો હતો

Vihar msg Arihantcgroad jockey outlet 9426563648KERUL BARBHAYA AHMEDABAD🙏🏻જ્યોતિર્વિદ્ આચાર્ય શ્રી અરુણોદયસાગરસૂરીજી , વ...
24/12/2021

Vihar msg
Arihantcgroad
jockey outlet
9426563648
KERUL BARBHAYA AHMEDABAD

🙏🏻જ્યોતિર્વિદ્ આચાર્ય શ્રી અરુણોદયસાગરસૂરીજી , વૈય્યાવચ્ચી આચાર્યદેવ શ્રી હેમચંદ્રસાગરસૂરીજી
તા.25/12/2021 ને શનિવારે માગશર વદ છઠ ના આપણા ગામ માં વડૂ 🛕સંઘમાં પધારશે. 7:15am
અનુકુળતા હોય તો પધારવા વિનંતી🙏🏻

Vihar msg byArihant jockey outlet cgroadKerul barbhaya9426563648જ્યોતિર્વિદ્ આચાર્ય ગુરુદેવ 24 ડિસેમ્બરે ટીન્ટોડા સૂર્યો...
23/12/2021

Vihar msg by
Arihant jockey outlet cgroad
Kerul barbhaya
9426563648

જ્યોતિર્વિદ્ આચાર્ય ગુરુદેવ 24 ડિસેમ્બરે ટીન્ટોડા સૂર્યોદય ઓર્ગૈનિક્સ ની ગીર ગાય ગૌશાળા કાઉ બેન્કે પધારશે
25-12 વડુ પધારશે અને સાંજે લાઙ્ઘણજ સ્થિરતા કરશે
26-12સવારે ખેરવા અને સાંજે રામપુરા ચોકડી ચૌધરી બન્યું ને ત્યાં સ્થિરતા કરશે
27-12સવારે મહેસાણા રવિસાગરજી મહારાજ જૈન ઉપાશ્રયે પોષ દશમી ભવ્ય સમુહ અટ્ઠમ ની આરાધના સંઘ મા કરાવવા પધારશે આઝાદ ચોક 27-28-29-30-31-12-2021સુધી સ્થિરતા કરશે
રજત સંયમ વર્ષ ની ભવ્ય ઉજવણી ડાન્ગરવા થ ઈ હતી ત્યારબાદ પોષ દશમી ની આરાધના કરવા રવિસાગરજી મહેસાણા પધાર્યા હતા અને સંયમ સવર્ણ 50 વર્ષે તલોદ મા દિલીપભાઈ તરફથી અર્હમ્ મહા પૂજન દ્વારા કરાવ્યા બાદ ફરી પોષ દશમી ની ભવ્ય સમુહ આરાધના કરાવવા રવિસાગરજી જૈન ઉપાશ્રયે પધારશે

Address

Old Koba
Gandhinagar
382007

Telephone

+919426563648

Website

Alerts

Be the first to know and let us send you an email when Arunoday International Old Koba Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Place Of Worship

Send a message to Arunoday International Old Koba Gujarat:

Share